19 November current affairs

આજના કરંટ અફેર્સના મહત્વના મુદ્દા

  • પંચાયત અનુસૂચિત વિસ્તરણ અધિનિયમ
  • આરબીઆઈના સેન્ટ્રલ બોર્ડમાં ડિરેક્ટર
  • “ડિજિટલ શક્તિ” અભિયાનનો ચોથો તબક્કો
  • ચંદ્ર પરના મિશન પર આર્ટેમિસ 1 રોકેટ લોન્ચ
  • બેંગલુરુ ટેકનિકલ સમિટ
  • ભારતીય શહેરો સૌથી મોટા ડેટા સેન્ટર માર્કેટમાં સામેલ
  • ફોર્મ્યુલા-1 બ્રાઝિલિયન F1 ગ્રાન્ડ પ્રિકસ 2022
  • જિયોમાર્ટ ઈન્ડિયા 2022 સમિટ
  • ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિ જાહેર કરનાર ઓસ્ટ્રેલિયન ખેલાડી
  • 19મી “કોન્ફરન્સ ઑફ ધ પાર્ટીઝ ટુ CITES”
વિષયકરંટ અફેર્સ (Express)
તારીખ19/11/2022 (શનિવાર)
પ્રશ્નો10 (દસ)
પ્રકારMcq

Current affairs Quiz

17
Created on By educationvala13

19 November current affairs quiz

19 November current affairs quiz in gujarati

1 / 10

ફોર્મ્યુલા-1 બ્રાઝિલિયન F1 ગ્રાન્ડ પ્રિકસ 2022 કોણે જીત્યું છે ?

2 / 10

બેંગલુરુ ટેકનિકલ સમિટનું ઉદ્ઘાટન કોના દ્વારા કરવામાં આવ્યું છે ?

3 / 10

કઈ અવકાશ એજન્સીએ ચંદ્ર પરના મિશન પર આર્ટેમિસ 1 રોકેટ લોન્ચ કર્યું છે ?

4 / 10

સરકાર દ્વારા આરબીઆઈના સેન્ટ્રલ બોર્ડમાં ડિરેક્ટર તરીકે કોને નામાંકિત કરવામાં આવ્યા છે ?

5 / 10

કયો દેશ 19મી "કોન્ફરન્સ ઑફ ધ પાર્ટીઝ ટુ CITES" ની યજમાની કરશે ?

6 / 10

તાજેતરમાં જિયોમાર્ટ ઇન્ડિયા 2022 સમિટનું ઉદ્ઘાટન ક્યાં થયું હતું ?

7 / 10

કઈ રાજ્ય સરકાર દ્વારા પંચાયત અનુસૂચિત વિસ્તરણ અધિનિયમ લાગુ કરવામાં આવ્યો છે ?

8 / 10

કયા ઓસ્ટ્રેલિયન ક્રિકેટરે આવતા વર્ષે ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિ જાહેર કરી છે ?

9 / 10

તાજેતરમાં "ડિજિટલ શક્તિ" અભિયાનનો ચોથો તબક્કો કોના દ્વારા શરૂ કરવામાં આવ્યો છે ?

10 / 10

નાઈટ ફ્રેન્કના અહેવાલ મુજબ એશિયા-પેસિફિકમાં ક્યા ભારતીય શહેરો સૌથી મોટા ડેટા સેન્ટર માર્કેટમાં સામેલ છે ?

Your score is

The average score is 58%

0%

YouTube માં વિડિયો જોવા માટે

https://youtu.be/Ah9gywLaxGY

Leave a Comment

error: Content is protected !!