20 November current affairs

Current affairs Questions : 01

ઈન્ટરનેશનલ ટેબલ ટેનિસ ફેડરેશનમાં એથ્લેટ્સ કમિશનના સભ્ય બનનાર પ્રથમ ભારતીય કોણ બન્યા છે ?
શરથ કમલ
સાથિયાન જ્ઞાનસેખરન
સૌમ્યજીત ઘોષ
કમલેશ મહેતા

જવાબ : શરથ કમલ

Current affairs Questions : 02

કયા શહેરમાં ઇન્ટરનેશનલ ટૂરિઝમ માર્ટ શરૂ કરવામાં આવ્યું છે ?
ઈટાનગર
આઈઝોલ
પટના
રાયપુર

જવાબ : આઈઝોલ

Current affairs Questions : 03

તાજેતરમાં કયા રાજ્યએ વિશ્વની પ્રથમ “ડ્રોન મધ્યસ્થ પશુધન રસીકરણ” સેવા શરૂ કરી છે ?
આસામ
ઓડિશા
અરુણાચલ પ્રદેશ
ઉત્તરાખંડ

જવાબ : અરુણાચલ પ્રદેશ

Current affairs Questions : 04

કેમ્બ્રિજ ડીક્ષનરીએ કયા શબ્દને 2022 નો વર્ડ ઓફ ધ યર તરીકે પસંદ કર્યો છે ?
હોમર
વિકાસ
પર્યાવરણ
આપેલા તમામ

જવાબ : હોમર

Current affairs Questions : 05

સ્વીઝરલેન્ડે કયા દેશને હરાવીને તેનો પહેલો બિલી જીન કિંગ કપ 2022 જીત્યો ?
જાપાન
અમેરિકા
બ્રાઝિલ
ઓસ્ટ્રેલિયા

જવાબ : ઓસ્ટ્રેલિયા

Current affairs Questions : 06

કઈ રાજ્ય સરકારે તાજેતરમાં “બાજરા મિશન” શરૂ કર્યું છે ?
હરિયાણા
આસામ
રાજસ્થાન
ગુજરાત

જવાબ : આસામ

Current affairs Questions : 07

સીવી આનંદ બોઝને કયા રાજ્યના નવા રાજ્યપાલ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે ?
કેરળ
ગોવા
પશ્ચિમ બંગાળ
ઉત્તર પ્રદેશ

જવાબ : પશ્ચિમ બંગાળ

Current affairs Questions : 08

યુરોપિયન વર્ક કાઉન્સિલની સ્થાપના કરનાર પ્રથમ ભારતીય કંપની કઈ છે ?
વિપ્રો
ઈન્ફોસિસ
હિન્દુસ્તાન યુનિલીવર
ભારતીય એરટેલ

જવાબ : વિપ્રો

Current affairs Questions : 09

તાજેતરમાં કઈ રાજ્ય સરકારે રામાયણ અને મહાભારત સર્કિટ બનાવવાની જાહેરાત કરી છે ?
હરિયાણા
કેરળ
મહારાષ્ટ્ર
ઉત્તર પ્રદેશ

જવાબ : ઉત્તર પ્રદેશ

Current affairs Questions : 10

વિશ્વ શૌચાલય દિવસ કયા દિવસે ઉજવવામાં આવે છે ?
16 નવેમ્બર
17 નવેમ્બર
18 નવેમ્બર
19 નવેમ્બર

જવાબ : 19 નવેમ્બર

YouTube માં વિડિયો જોવા માટે

Leave a Comment

error: Content is protected !!