આજના કરંટ અફેર્સના મહત્વના મુદ્દા
- એશિયન કપ ટેબલ ટેનિસ ટુર્નામેન્ટમાં મેડલ જીતનારી પ્રથમ ભારતીય મહિલા ખેલાડી
- ચૂંટણી પંચના નવા ચૂંટણી કમિશનર
- “ગાંધી મંડેલા” એવોર્ડ
- એર ફેસ્ટ 2022
- જેસીબી સાહિત્ય પુરસ્કાર
- IFFI ઈન્ડિયન ફિલ્મ પર્સનાલિટી ઓફ ધ યર એવોર્ડ
- યંગ પ્રોફેશનલ્સ સ્કીમ
- પંજાબી અભિનેત્રીનું 69 વર્ષની વયે નિધન
- “ધ વર્લ્ડ એ ફેમિલી હિસ્ટ્રી” નામનું પુસ્તક
- ચૂંટણી કમિશનરને આગામી ચૂંટણી માટે આંતરરાષ્ટ્રીય નિરીક્ષક તરીકે આમંત્રણ
વિષય | કરંટ અફેર્સ (Express) |
તારીખ | 23/11/2022 (બુધવાર) |
પ્રશ્નો | 10 (દસ) |
પ્રકાર | Mcq |