આજના કરંટ અફેર્સના મહત્વના મુદ્દા
- “જયપુર ફૂટ યુએસએ” એવોર્ડ
- ઈન્ટરનેશનલ કમિટિ ફોર વેટ્સ એન્ડ મેઝર્સના સભ્ય તરીકે ચૂંટાયેલા 7મા ભારતીય
- બહેરા લોકોની ક્રિકેટ ટીમ T20 નેશનલ ચેમ્પિયનશિપ 2022
- હરસોંગ-17 અથવા મોસ્ટાર મિસાઈલ
- ઈન્ડો-પેસિફિક પ્રાદેશિક સંવાદની ચોથી આવૃત્તિ
- ભારત સાથે મુક્ત વેપાર કરાર
- તવાંગ યુદ્ધ સ્મારક
- ભૂતપૂર્વ ભારતીય ફૂટબોલ કેપ્ટનનું તાજેતરમાં 59 વર્ષની વયે અવસાન
- ઘર પોર્ટલ
- ગ્રીન પોર્ટ્સ અને શિપિંગ માટે ભારતના પ્રથમ નેશનલ સેન્ટર ઓફ એક્સેલન્સની જાહેરાત
વિષય | કરંટ અફેર્સ (Express) |
તારીખ | 25/11/2022 (શુક્રવાર) |
પ્રશ્નો | 10 (દસ) |
પ્રકાર | Mcq |