આજના કરંટ અફેર્સના મહત્વના મુદ્દા
- ગ્લોબલ એમ્પ્લોયબિલિટી યુનિવર્સિટી રેન્કિંગ અને સર્વે
- ડાયરેક્ટર જનરલ ઓફ ઓડિટની ભૂમિકા સ્થાપિત કરનાર દેશનું પ્રથમ રાજ્ય
- પ્રજાસત્તાક દિવસ 2023 પર મુખ્ય અતિથિ
- વાર્ષિક યુવા ઉત્સવ સોંજલ 2022
- સીડીપીની ક્લાઈમેટ એક્શન લિસ્ટ
- ભારતનું પ્રથમ સ્ટીકર આધારિત ડેબિટ કાર્ડ
- મલેશિયાના નવા વડાપ્રધાન
- વિશ્વના સૌથી લોકપ્રિય નેતા
- મગફળી ઉત્સવ કદલેકાઈ પરિશે
- સાંગાઈ ફેસ્ટિવલ 2022
વિષય | કરંટ અફેર્સ (Express) |
તારીખ | 29/11/2022 (મંગળવાર) |
પ્રશ્નો | 10 (દસ) |
પ્રકાર | Mcq |