30 November current affairs

આજના કરંટ અફેર્સના મહત્વના મુદ્દા

  • સર્વેક્ષણ જહાજ “ઈક્ષક”
  • એરોઈન્ડિયા દ્વિવાર્ષિક એર શો
  • દેશનું પ્રથમ સંકલિત રોકેટ ડિઝાઈન, ઉત્પાદન અને પરીક્ષણ કેન્દ્ર “સ્કાયરૂટ”
  • “ઓસ્ટ્રા હિંદ 2022” દ્વિપક્ષીય કવાયત
  • પ્રથમ G20 શેરપા બેઠક
  • ફિફા વર્લ્ડ કપમાં અમ્પાયરીંગ કરનાર પ્રથમ મહિલા
  • ઓપરેશન ટર્ટલશિલ્ડ
  • ડેવિસ કપ
  • 82 વર્ષની વયે બોલિવૂડના કયા દિગ્ગજ અભિનેતાનું અવસાન
  • રેડ પ્લેનેટ ડે
વિષયકરંટ અફેર્સ (Express)
તારીખ30/11/2022 (બુધવાર)
પ્રશ્નો10 (દસ)
પ્રકારMcq

Current affairs Quiz

12
Created on By educationvala13

30 November current affairs quiz

30 November current affairs quiz in gujarati

1 / 10

તાજેતરમાં કયા દેશ દ્વારા "ઓપરેશન ટર્ટલશિલ્ડ" શરૂ કરવામાં આવ્યું છે ?

2 / 10

13-17 ફેબ્રુઆરી 2023 દરમિયાન એરોઈન્ડિયા દ્વિવાર્ષિક એર શો કયા શહેરમાં યોજાશે ?

3 / 10

તાજેતરમાં 82 વર્ષની વયે બોલિવૂડના કયા દિગ્ગજ અભિનેતાનું અવસાન થયું છે ?

4 / 10

ઓસ્ટ્રેલિયાને હરાવીને કયા દેશે પ્રથમ ડેવિસ કપનો ખિતાબ જીત્યો છે ?

5 / 10

દેશનું પ્રથમ સંકલિત રોકેટ ડિઝાઈન, ઉત્પાદન અને પરીક્ષણ કેન્દ્ર "સ્કાયરૂટ" કયા રાજ્યમાં સ્થાપિત કરવામાં આવશે ?

6 / 10

ફિફા વર્લ્ડ કપમાં અમ્પાયરીંગ કરનાર પ્રથમ મહિલા કોણ બની છે ?

7 / 10

ભારત અને કયા દેશ વચ્ચે "ઓસ્ટ્રા હિંદ 2022" દ્વિપક્ષીય કવાયતનું આયોજન કરવામાં આવ્યું છે ?

8 / 10

રેડ પ્લેનેટ ડે કયા દિવસે ઉજવવામાં આવે છે ?

9 / 10

ભારતીય નૌકાદળની તાકાતમાં વધારો કરતું ત્રીજું મોટું સર્વેક્ષણ જહાજ "ઈક્ષક" ક્યાં લોન્ચ કરવામાં આવ્યું છે ?

10 / 10

કયું શહેર 4 થી 7 ડિસેમ્બર દરમિયાન પ્રથમ G20 શેરપા બેઠકનું આયોજન કરશે ?

Your score is

The average score is 61%

0%

YouTube માં વિડિયો જોવા માટે

https://youtu.be/UkhzwiIdJiI

Leave a Comment

error: Content is protected !!