આજના કરંટ અફેર્સના મહત્વના મુદ્દા
- ભારતીય ઓલિમ્પિક સંઘના પ્રથમ મહિલા પ્રમુખ
- એક ઓવરમાં 7 સિક્સર ફટકારીને વર્લ્ડ રેકોર્ડ
- ભારતની પ્રથમ બૌદ્ધ યુનિવર્સિટી
- ગુરદીપ રંધાવા રાજકીય પક્ષના સ્ટેટ પ્રેસિડિયમમાં ચૂંટાયા
- તમામ જિલ્લાઓમાં 5G સેવા મેળવનાર દેશનું પ્રથમ રાજ્ય
- કુવેમ્પુ રાષ્ટ્રીય પુરસ્કાર
- એનિમિયા નાબૂદી કાર્યક્રમ “AMLAN”
- ફિલ્મ “નરગેસી”
- SEBI દ્વારા BSEના નવા MD અને CEO
- વિશ્વ એઈડ્સ દિવસ
વિષય | કરંટ અફેર્સ |
તારીખ | 02/12/2022 (શુક્રવાર) |
પ્રશ્નો | 10 (દસ) |
પ્રકાર | Mcq |