આજના કરંટ અફેર્સના મહત્વના મુદ્દા
વિષય | કરંટ અફેર્સ |
તારીખ | 03/12/2022 (શનિવાર) |
પ્રશ્નો | 10 (દસ) |
પ્રકાર | Mcq |
- પેરા સ્પોર્ટ્સ પર્સન ઓફ ધ યર એવોર્ડ
- WHO દ્વારા રોગનું નવું નામ Mpox
- 1 વર્ષ માટે G20 નું પ્રમુખપદ ગ્રહણ
- વિસ્તારા એરલાઈન્સ એર ઈન્ડિયા સાથે મર્જ
- ભારત સરકાર દ્વારા 100 મિલિયન યુએસ ડોલરની નાણાકીય સહાય
- ભારતીય રાષ્ટ્રીય ટ્રેડ યુનિયન કોંગ્રેસની કર્ણાટક શાખાના નવા પ્રમુખ
- ઈન્ટરનેશનલ લુસોફોન ફેસ્ટિવલ
- હોર્નબિલ ફેસ્ટિવલ 2022
- નવી ચેતના અભિયાન
- નવા મહેસૂલ સચિવ