06 December current affairs

આજના કરંટ અફેર્સના મહત્વના મુદ્દા

  • નેશનલ સ્ટેટિસ્ટિકલ કમિશનના અધ્યક્ષ
  • વિજય હજારે ટ્રોફી 2022
  • કમલાદેવી ચટ્ટોપાધ્યાય NIF એવોર્ડ
  • ઈન્સ્ટિટ્યુટ ઓફ કોસ્ટ એકાઉન્ટન્ટ્સ ઓફ ઈન્ડિયાના પ્રમુખ
  • 48500 વર્ષ જૂનો “ઝોમ્બી વાયરસ”
  • પ્રથમ સિલેટ સિલચર ફેસ્ટિવલ
  • જનજાતિય વિન્ટર ફેસ્ટિવલ
  • આંધ્ર પ્રદેશના મુખ્ય સચિવ
  • લાંબા અંતરની ઈન્ટરસેપ્ટર મિસાઈલનું સફળતાપૂર્વક પરીક્ષણ
  • આંતરરાષ્ટ્રીય સ્વયંસેવક દિવસ
વિષયકરંટ અફેર્સ
તારીખ06/12/2022 (મંગળવાર)
પ્રશ્નો10 (દસ)
પ્રકારMcq

Current affairs Quiz

11
Created on By educationvala13

06 December current affairs quiz

06 December current affairs quiz in gujarati

1 / 10

કયા રાજ્ય / કેન્દ્રશાસિત પ્રદેશમાં પ્રથમ વખત "જનજાતિય વિન્ટર ફેસ્ટિવલ"નું આયોજન કરવામાં આવ્યું છે ?

2 / 10

ઈન્સ્ટિટ્યુટ ઓફ કોસ્ટ એકાઉન્ટન્ટ્સ ઓફ ઈન્ડિયાના પ્રમુખ તરીકે કોણ ચૂંટાયા છે ?

3 / 10

આંતરરાષ્ટ્રીય સ્વયંસેવક દિવસ કયા દિવસે ઉજવવામાં આવે છે ?

4 / 10

સૌરાષ્ટ્રે કોને હરાવીને વિજય હજારે ટ્રોફી 2022 જીતી છે ?

5 / 10

નેશનલ સ્ટેટિસ્ટિકલ કમિશનના અધ્યક્ષ તરીકે કોને નામ આપવામાં આવ્યું છે ?

6 / 10

"ચિપકો આંદોલન" પર આધારિત કોના દ્વારા લખાયેલ પુસ્તકને કમલાદેવી ચટ્ટોપાધ્યાય NIF એવોર્ડ આપવામાં આવ્યો છે ?

7 / 10

કયા રાજ્યની બરાક ખીણમાં પ્રથમ સિલેટ સિલચર ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવ્યું છે ?

8 / 10

કયા દેશમાં થીજી ગયેલા તળાવની નીચેથી 48500 વર્ષ જૂનો "ઝોમ્બી વાયરસ" મળી આવ્યો છે ?

9 / 10

નીચેનામાંથી કોની તાજેતરમાં આંધ્ર પ્રદેશના મુખ્ય સચિવ તરીકે નિમણૂક કરવામાં આવી હતી ?

10 / 10

કયા દેશની નૌકાદળે તાજેતરમાં ક્રુઝ મિસાઈલ સામે લાંબા અંતરની ઈન્ટરસેપ્ટર મિસાઈલનું સફળતાપૂર્વક પરીક્ષણ કર્યું છે ?

Your score is

The average score is 39%

0%

YouTube માં વિડિયો જોવા માટે

https://youtu.be/0hIVnWoQZRQ

2 thoughts on “06 December current affairs”

Leave a Comment

error: Content is protected !!