આજના કરંટ અફેર્સના મહત્વના મુદ્દા
- વિશ્વનું પ્રથમ રિયલ ટાઈમ ગોલ્ડ એટીએમ સ્થાપિત
- સંગમ કવાયતની 7મી આવૃત્તિનું આયોજન
- ભારતીય અભિનેત્રી ફિફા વર્લ્ડ કપ ટ્રોફીનું અનાવરણ કરશે
- ધ અર્થશોટ એવોર્ડ 2022
- ઓક્સફોર્ડ વર્ડ ઓફ ધ યર 2022
- મહિલા પેરા-બેડમિન્ટન પ્લેયર ઓફ ધ યર 2022
- ફોર્બ્સ એશિયા હીરોઝ ઓફ ફિલાન્થ્રોપીની યાદી
- સ્થળાંતર અને ગતિશીલતા સંમેલન પર હસ્તાક્ષર
- IIT સંસ્થાના સંશોધકોએ દરિયાઈ મોજાઓમાંથી વીજળી ઉત્પન્ન કરવાની ટેકનોલોજી વિકસાવી
- ભારતનું પ્રથમ ડાર્ક નાઈટ સ્કાય રિઝર્વ
વિષય | કરંટ અફેર્સ |
તારીખ | 09/12/2022 (શુક્રવાર) |
પ્રશ્નો | 10 (દસ) |
પ્રકાર | Mcq |