10 December current affairs

આજના કરંટ અફેર્સના મહત્વના મુદ્દા

  • ટાઈમ મેગેઝિન દ્વારા 2022 માટે “પર્સન ઓફ ધ યર”
  • બીબીસીની 100 સૌથી પ્રભાવશાળી મહિલાઓની યાદીમાં કઈ ભારતીય મહિલાઓ
  • નેશનલ બાયોડાયવર્સિટી ઓથોરિટીના અધ્યક્ષ
  • IIT એ પાણીથી ચાલતી “ઈલેક્ટ્રિક-લેસ હીટિંગ સિસ્ટમ” શરૂ કરી
  • “ઈન્ટરનેશનલ લેબર ઓર્ગેનાઈઝેશન”ની એશિયા અને પેસિફિક ક્ષેત્રીય બેઠકની યજમાની
  • ભારતની પ્રથમ ડ્રોન તાલીમ પરિષદનું ઉદ્ઘાટન
  • ભારતમાં વર્ષ 2022 માં Google પર સૌથી વધુ સર્ચ થયેલો વિષય
  • ભારતીય નાભિકિય વિદ્યુત નિગમ લિમિટેડ (ભાવિની) ના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર
  • ભારતીય મહિલા ક્રિકેટ ટીમના બેટિંગ કોચ
  • આંતરરાષ્ટ્રીય ભ્રષ્ટાચાર વિરોધી દિવસ
વિષયકરંટ અફેર્સ
તારીખ10/12/2022 (શનિવાર)
પ્રશ્નો10 (દસ)
પ્રકારMcq

Current affairs Quiz

2
Created on By educationvala13

10 December current affairs quiz

10 December current affairs quiz in gujarati

1 / 10

તાજેતરમાં ભારતીય મહિલા ક્રિકેટ ટીમના બેટિંગ કોચ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે ?

2 / 10

ભારતની પ્રથમ ડ્રોન તાલીમ પરિષદનું ઉદ્ઘાટન કયા કેન્દ્રીય મંત્રી દ્વારા કરવામાં આવ્યું હતું ?

3 / 10

આંતરરાષ્ટ્રીય ભ્રષ્ટાચાર વિરોધી દિવસ કયા દિવસે ઉજવવામાં આવે છે ?

4 / 10

બીબીસીની 100 સૌથી પ્રભાવશાળી મહિલાઓની યાદીમાં કઈ ભારતીય મહિલાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે ?

5 / 10

ભારતમાં વર્ષ 2022 માં Google પર સૌથી વધુ સર્ચ થયેલો વિષય કયો છે ?

6 / 10

કઈ IIT એ પાણીથી ચાલતી "ઈલેક્ટ્રિક-લેસ હીટિંગ સિસ્ટમ" શરૂ કરી છે ?

7 / 10

નેશનલ બાયોડાયવર્સિટી ઓથોરિટીના અધ્યક્ષ તરીકે કોની પસંદગી કરવામાં આવી છે ?

8 / 10

"ઈન્ટરનેશનલ લેબર ઓર્ગેનાઈઝેશન"ની એશિયા અને પેસિફિક ક્ષેત્રીય બેઠકની યજમાન કયો દેશ કરશે ?

9 / 10

ટાઈમ મેગેઝિન દ્વારા 2022 માટે "પર્સન ઓફ ધ યર" તરીકે કોની પસંદગી કરવામાં આવી છે ?

10 / 10

ભારતીય નાભિકિય વિદ્યુત નિગમ લિમિટેડ (ભાવિની) ના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર તરીકે કોણે પદભાર સંભાળ્યો છે ?

Your score is

The average score is 55%

0%

YouTube માં વિડિયો જોવા માટે

https://youtu.be/mprxhfHZyv0

Leave a Comment

error: Content is protected !!