આજના કરંટ અફેર્સના મહત્વના મુદ્દા
- ટેબલ ટેનિસ ફેડરેશન ઓફ ઈન્ડિયાના પ્રથમ મહિલા પ્રમુખ
- ઈન્ટરનેશનલ યર ઓફ મિલેટ્સ 2023
- નૌકાદળ દ્વારા આયોજિત પ્રથમ આંતરરાષ્ટ્રીય ફ્લીટ રિવ્યૂ
- ભારતનો 77મો ચેસ ગ્રાન્ડમાસ્ટર
- નાણાકીય સુરક્ષા પર EAG એવોર્ડ 2022
- નાબાર્ડના નવા ચેરમેન
- દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશન (MCD) ના પ્રથમ ટ્રાન્સજેન્ડર સભ્ય
- વીણા નાયરને માધ્યમિક શાળાઓમાં વિજ્ઞાન અધ્યાયનમાં શ્રેષ્ઠતા માટે 2022નો વડાપ્રધાન એવોર્ડ
- એન્ટિમાઇક્રોબાયલ રેઝિસ્ટન્સ પર ત્રીજી વૈશ્વિક ઉચ્ચ સ્તરીય કોન્ફરન્સનું આયોજન
- માનવ અધિકાર દિવસ
વિષય | કરંટ અફેર્સ |
તારીખ | 11/12/2022 (રવિવાર) |
પ્રશ્નો | 10 (દસ) |
પ્રકાર | Mcq |