આજના કરંટ અફેર્સના મહત્વના મુદ્દા
- ગુજરાતના નવા મુખ્યમંત્રી
- હિમાચલ પ્રદેશના નવા મુખ્યમંત્રી
- દેશનું પ્રથમ “કાર્બન ન્યુટ્રલ ફાર્મ”
- વિશ્વની ટોચની 500 કંપનીઓની હુરુન ગ્લોબલ 2022ની યાદી
- સમન્વયિત પેટ્રોલિંગ અભિયાનની 39મી આવૃત્તિનું આયોજન
- મરાઠી લાવાણી ગાયકનું અવસાન
- ભારતનું સૌથી મોટું અને ચોથું બિઝનેસ જેટ ટર્મિનલ
- કરન્સી સ્વેપ કરાર પર હસ્તાક્ષર
- સૌથી વધુ આયુષ્માન ભારત હેલ્થ કાર્ડ બનાવનાર રાજ્ય / કેન્દ્રશાસિત પ્રદેશ
- મોપા ઈન્ટરનેશનલ એરપોર્ટનું ઉદ્ઘાટન
વિષય | કરંટ અફેર્સ |
તારીખ | 14/12/2022 (બુધવાર) |
પ્રશ્નો | 10 (દસ) |
પ્રકાર | Mcq |