21 December current affairs

આજના કરંટ અફેર્સના મહત્વના પ્રશ્નો

  • ઈસ્ટર્ન ઝોનલ કાઉન્સિલની 25મી બેઠકનું આયોજન
  • IEI ઈન્ડસ્ટ્રી એક્સેલન્સ એવોર્ડ 2022
  • વિવો પ્રો કબડ્ડી લીગ 2022
  • “લમ્પી રોગ” માટે મફત રસીકરણની જાહેરાત
  • સાન ફ્રાન્સિસ્કો અને મુંબઈ શહેર વચ્ચે સીધી ફ્લાઈટનું ઉદ્ઘાટન
  • આંતરરાષ્ટ્રીય મિશન “સ્ટોવ”
  • મિસિસ વર્લ્ડ 2022
  • “ફ્રેન્ડ્સ ઓફ લાયબ્રેરી” યોજના
  • બિહારના નવા ડીજીપી
  • આંતરરાષ્ટ્રીય માનવ એકતા દિવસ
વિષયકરંટ અફેર્સ
તારીખ21/12/2022 (બુધવાર)
પ્રશ્નો10 (દસ)
પ્રકારMcq

Current affairs Quiz

0
Created on By educationvala13

21 December current affairs quiz

21 December current affairs quiz in gujarati

1 / 10

કઈ રાજ્ય સરકારે "લમ્પી રોગ" માટે મફત રસીકરણની જાહેરાત કરી છે ?

2 / 10

વિવો પ્રો કબડ્ડી લીગ 2022 ની 9મી સીઝન કઈ ટીમે જીતી છે ?

3 / 10

આંતરરાષ્ટ્રીય માનવ એકતા દિવસ કયા દિવસે ઉજવવામાં આવે છે ?

4 / 10

કેન્દ્રીય મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાએ સાન ફ્રાન્સિસ્કો અને કયા શહેર વચ્ચે સીધી ફ્લાઈટનું ઉદ્ઘાટન કર્યું છે ?

5 / 10

કયા કેન્દ્રીય મંત્રી ની અધ્યક્ષતામાં ઈસ્ટર્ન ઝોનલ કાઉન્સિલની 25મી બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે ?

6 / 10

તાજેતરમાં બિહારના નવા ડીજીપી તરીકે કોની નિમણૂક કરવામાં આવી ?

7 / 10

પૃથ્વીના પાણીનું સર્વેક્ષણ કરવા માટે કઈ અવકાશ એજન્સીએ આંતરરાષ્ટ્રીય મિશન "સ્ટોવ" શરૂ કર્યું છે ?

8 / 10

વાંચનને પ્રોત્સાહન આપવા માટે કયા રાજ્યએ "ફ્રેન્ડ્સ ઓફ લાયબ્રેરી" યોજના શરૂ કરી છે ?

9 / 10

તાજેતરમાં કયા સરકારી નિગમને IEI ઈન્ડસ્ટ્રી એક્સેલન્સ એવોર્ડ 2022 આપવામાં આવ્યો છે ?

10 / 10

મિસિસ વર્લ્ડ 2022 કોણ બન્યું છે ?

Your score is

The average score is 0%

0%

Leave a Comment

error: Content is protected !!