22 December current affairs

આજના કરંટ અફેર્સના મહત્વના મુદ્દા

  • મહિલા હોકી FIH નેશન્સ કપ 2022
  • ઈન્ટરનેશનલ વર્લ્ડ ટેનિસ ચેમ્પિયન 2022
  • 11મા વૈશ્વિક ખાદ્ય સુરક્ષા સૂચકાંક 2022માં ભારતનો ક્રમ
  • PETA ઈન્ડિયાની 2022 પર્સન ઓફ ધ યર અભિનેત્રી
  • આંતરરાષ્ટ્રીય કલા ઉત્સવ
  • “ધ લાઈટ વી કેરીઃ ઓવરકમિંગ ઈન અનસર્ટેન ટાઈમ્સ” નામનું પુસ્તક
  • “ગૃહ પ્રવેશ કાર્યક્રમ” નું ઉદ્ઘાટન
  • ફિફા વર્લ્ડ કપ 2022માં ગોલ્ડન બોલ એવોર્ડથી સન્માનિત ખેલાડી
  • દેશની સૌથી લાંબી એસ્કેપ ટનલનું ઉદ્ઘાટન
  • પીએ સંગમા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સમાં ફૂટબોલ સ્ટેડિયમનું ઉદ્ઘાટન
વિષયકરંટ અફેર્સ
તારીખ22/12/2022 (ગુરુવાર)
પ્રશ્નો10 (દસ)
પ્રકારMcq

Current affairs Quiz

5
Created on By educationvala13

22 December current affairs quiz

22 December current affairs quiz in gujarati

1 / 10

તાજેતરમાં ફિફા વર્લ્ડ કપ 2022માં ગોલ્ડન બોલ એવોર્ડથી કોને સન્માનિત કરવામાં આવ્યા હતા ?

2 / 10

વર્લ્ડ ચેમ્પિયન 2022 માટે ઈન્ટરનેશનલ ટેનિસ ફેડરેશન દ્વારા કયા ખેલાડીને નોમિનેટ કરવામાં આવ્યા છે ?

3 / 10

તાજેતરમાં ભારતીય રેલ્વેએ દેશની સૌથી લાંબી એસ્કેપ ટનલનું ઉદ્ઘાટન કર્યું ?

4 / 10

તાજેતરમાં "ધ લાઈટ વી કેરીઃ ઓવરકમિંગ ઈન અનસર્ટેન ટાઈમ્સ" નામનું પુસ્તક કોણે લખ્યું છે ?

5 / 10

કઈ અભિનેત્રીને PETA ઈન્ડિયાની 2022 પર્સન ઓફ ધ યર તરીકે પસંદ કરવામાં આવી છે ?

6 / 10

સંસ્કૃતિ મંત્રાલય દ્વારા આંતરરાષ્ટ્રીય કલા ઉત્સવનું આયોજન ક્યાં કરવામાં આવ્યું છે ?

7 / 10

તાજેતરમાં બહાર પાડવામાં આવેલા 11મા વૈશ્વિક ખાદ્ય સુરક્ષા સૂચકાંક 2022માં ભારત કેટલામાં ક્રમે રહ્યું છે ?

8 / 10

તાજેતરમાં કઈ રાજ્ય સરકારે પીએ સંગમા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સમાં ફૂટબોલ સ્ટેડિયમનું ઉદ્ઘાટન કર્યું છે ?

9 / 10

વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ કયા શહેરમાં "ગૃહ પ્રવેશ કાર્યક્રમ" નું ઉદ્ઘાટન કર્યું છે ?

10 / 10

મહિલા હોકી FIH નેશન્સ કપ 2022 કોણે જીત્યો છે ?

Your score is

The average score is 66%

0%

Leave a Comment

error: Content is protected !!