24 December current affairs

આજના કરંટ અફેર્સના મહત્વના મુદ્દા

  • અર્બન-20 સમિટ
  • ભારતીય શહેર / પ્રખ્યાત સાઈટ તાજેતરમાં યુનેસ્કોની કામચલાઉ યાદીમાં સામેલ
  • ખેલો ઈન્ડિયા મહિલા ટુર્નામેન્ટમાં પ્રથમ વખત સમાવેશ કરવામાં આવેલ રમત
  • ગુરુ નાનક દેવ યુનિવર્સિટી
  • ફૂટબોલ ક્લબ વિશ્વ કપ 2023
  • એટોમિક એનર્જી રેગ્યુલેટરી બોર્ડ (AERB) ના અધ્યક્ષ
  • “ફિટ એટ એની એજ” પુસ્તકના લેખક
  • ભારતીય નેવીમાં પાંચમી સ્કોર્પિયન શ્રેણીની સબમરીન શામિલ કરવામાં આવી
  • ડિજિટલ ઈન્ડિયા એવોર્ડ્સ 2022માં પ્લેટિનમ આઈકોન એવોર્ડ
  • રાષ્ટ્રીય ખેડૂત દિવસ
વિષયકરંટ અફેર્સ
તારીખ24/12/2022 (શનિવાર)
પ્રશ્નો10 (દસ)
પ્રકારMcq

Current affairs Quiz

2
Created on By educationvala13

24 December current affairs quiz

24 December current affairs quiz in gujarati

1 / 10

ખેલો ઈન્ડિયા મહિલા ટુર્નામેન્ટમાં પ્રથમ વખત કઈ રમતનો સમાવેશ કરવામાં આવ્યો છે ?

2 / 10

કયો દેશ ફૂટબોલ ક્લબ વિશ્વ કપ 2023ની મેજબાની કરશે ?

3 / 10

તાજેતરમાં લોન્ચ થનાર "ફિટ એટ એની એજ" પુસ્તકના લેખક કોણ છે ?

4 / 10

તાજેતરમાં ભારતીય નેવીમાં પાંચમી સ્કોર્પિયન શ્રેણીની સબમરીન શામિલ કરવામાં આવી, તેનું નામ શું છે ?

5 / 10

કયું ભારતીય શહેર / પ્રખ્યાત સાઈટ તાજેતરમાં યુનેસ્કોની કામચલાઉ યાદીમાં સામેલ કરવામાં આવી છે ?

6 / 10

કયું શહેર અર્બન-20 સમિટ 2023નું આયોજન કરશે ?

7 / 10

ડિજિટલ ઈન્ડિયા એવોર્ડ્સ 2022માં પ્લેટિનમ આઈકોન એવોર્ડ ક્યા મિશનને આપવામાં આવ્યો છે ?

8 / 10

રાષ્ટ્રીય ખેડૂત દિવસ કયા દિવસે ઉજવવામાં આવે છે ?

9 / 10

તાજેતરમાં કોને એટોમિક એનર્જી રેગ્યુલેટરી બોર્ડ (AERB) ના અધ્યક્ષ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે ?

10 / 10

ગુરુ નાનક દેવ યુનિવર્સિટી નેશનલ એસેસમેન્ટ એન્ડ એક્રેડિટેશન કાઉન્સિલ (NAAC) દ્વારા A ગ્રેડ મેળવનારી ભારતની એકમાત્ર યુનિવર્સિટી બની, તે કયા રાજ્યમાં આવેલી છે ?

Your score is

The average score is 65%

0%

Leave a Comment

error: Content is protected !!