આજના કરંટ અફેર્સના મહત્વના મુદ્દા
- સૌથી વધુ કમાણી કરનાર મહિલા એથ્લેટમાં સ્થાન મેળવનારી એકમાત્ર ભારતીય મહિલા
- વીર બાલ દિવસ
- નેપાળ દેશના નવા વડાપ્રધાન
- ચિલ્લાઈ કલાન
- રેશનકાર્ડ ધારકોને પોંગલ ભેટ તરીકે રૂપિયા 1000 આપવાની જાહેરાત
- અટલ બિહારી વાજપેયીના ભવ્ય સ્મારક અને પ્રતિમાના નિર્માણની જાહેરાત
- એકલવ્ય પુરસ્કાર
- શ્રેષ્ઠ વાનગીઓની વૈશ્વિક યાદીમાં ભારતનું સ્થાન
- બાલસ્નેહી બસ સેવા
- “કિસાન ડ્રોન” માટે DGCA દ્વારા દ્વિ પ્રમાણપત્ર મેળવનારી પ્રથમ ડ્રોન કંપની
વિષય | કરંટ અફેર્સ |
તારીખ | 28/12/2022 (બુધવાર) |
પ્રશ્નો | 10 (દસ) |
પ્રકાર | Mcq |