02 January current affairs quiz

આજના કરંટ અફેર્સના મહત્વના મુદ્દા

  • વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા રાષ્ટ્રીય ગંગા પરિષદ બેઠકની અધ્યક્ષતા
  • સહકારી લાભાર્થી સંમેલન
  • ફોર્ડ ઈન્ડિયાના મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટનું સંપાદન
  • સરકારી કર્મચારીઓ હવે જૂની અથવા નવી પેન્શન યોજના વચ્ચે પસંદગી કરી શકશે
  • કોરિયન દ્વીપકલ્પની પૂર્વમાં સમુદ્ર તરફ 3 બેલેસ્ટિક મિસાઈલ છોડી
  • સૌપ્રથમ નીલગીરી તાહર પ્રોજેક્ટ
  • તેલંગાણા પોલીસના મહાનિર્દેશક
  • સરકારે ઈ-સ્પોર્ટ્સને મલ્ટી સ્પોર્ટ્સ ઈવેન્ટ્સના ભાગ તરીકે માન્યતા આપી
  • દેશનો પ્રથમ પૂર્ણ ગ્રંથાલય મતવિસ્તાર
  • ગ્લોબલ ડે ઓફ ફેમિલીઝ
વિષયકરંટ અફેર્સ
તારીખ02/01/2022 (સોમવાર)
પ્રશ્નો10 (દસ)
પ્રકારMcq

Current affairs Quiz

0%
5
Created on By educationvala13

02 January current affairs quiz

02 January current affairs quiz in hindi

1 / 10

તેલંગાણા પોલીસના મહાનિર્દેશક તરીકે કોણે ચાર્જ સંભાળ્યો ?

2 / 10

તાજેતરમાં કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે કયા શહેરમાં સહકારી લાભાર્થી સંમેલનને સંબોધિત કર્યું હતું ?

3 / 10

ક્યા રાજ્યનો મતવિસ્તાર "ધર્મદુમ" દેશનો પ્રથમ પૂર્ણ ગ્રંથાલય મતવિસ્તાર બન્યો છે ?

4 / 10

નીચેનામાંથી કયા રાજ્યના સરકારી કર્મચારીઓ હવે જૂની અથવા નવી પેન્શન યોજના વચ્ચે પસંદગી કરી શકશે ?

5 / 10

તાજેતરમાં કયા દેશની સરકારે ઈ-સ્પોર્ટ્સને મલ્ટી સ્પોર્ટ્સ ઈવેન્ટ્સના ભાગ તરીકે માન્યતા આપી છે ?

6 / 10

નીચેનામાંથી કોણ જાન્યુઆરીમાં ફોર્ડ ઈન્ડિયાના મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટનું સંપાદન પૂર્ણ કરશે ?

7 / 10

નીચેનામાંથી કોણે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા રાષ્ટ્રીય ગંગા પરિષદ બેઠકની અધ્યક્ષતા કરી હતી ?

8 / 10

દર વર્ષે ગ્લોબલ ડે ઓફ ફેમિલીઝ ક્યારે ઉજવવામાં આવે છે ?

9 / 10

ભારતના કયા રાજ્યે સૌપ્રથમ નીલગીરી તાહર પ્રોજેક્ટ શરૂ કર્યો છે ?

10 / 10

નીચેનામાંથી કોણે કોરિયન દ્વીપકલ્પની પૂર્વમાં સમુદ્ર તરફ 3 બેલેસ્ટિક મિસાઈલ છોડી છે ?

Your score is

The average score is 76%

0%

PDF ડાઉનલોડ કરવા માટે

કરંટ અફેર્સPDF
02 જાન્યુઆરી 2022Download

Leave a Comment

error: Content is protected !!