- નમસ્કાર વિદ્યાર્થી મિત્રો પોલીસ ભરતી બોર્ડની દરેક પરીક્ષામાં માટે કાયદો ફરજિયાત છે.
- આપડે આ સાઈટ માં વિગતવાર કાયદાનો અભ્યાસ કરીશું.
- જેમાં આપડે નીચેના તમામ કાયદાઓ ને વિસ્તૃત રીતે આવરી લેશું.
- મુખ્ય કાયદા
- ભારતીય ફોજદારી અધિનિયમ, 1860
- ફોજદારી કાર્યરીતિ અધિનિયમ, 1973
- ભારતીય પુરાવા અધિનિયમ, 1872
- ગૌણ કાયદા
- અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ (અત્યાચાર નિવારણ) અધિનિયમ, 1989
- ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ, 1988
- ગુજરાત પોલીસ અધિનિયમ, 1951
- ગુજરાત નશાબંધી અધિનિયમ, 1949
- મોટરવાહન અધિનિયમ, 1988
- ગુજરાત જુગાર અધિનિયમ, 1887
- મુખ્ય કાયદા
Realated tag / Search
Lrd kaydo,lrd Law,psi kaydo,psi law,ipc,crpc,evidance, કાયદો,પી.એસ.આઈ. કાયદો,