11 January current affairs

આજના કરંટ અફેર્સના મહત્વના મુદ્દા

  • સાયકલ યાત્રા
  • સ્પિરિટ ઓફ માયલાપોર
  • મનપ્રીત મોનિકા સિંહ પ્રથમ મહિલા ન્યાયાધીશ
  • GCMMF ના નવા મેનેજિંગ ડિરેક્ટર
  • હમ્પી ઉત્સવ
  • સૌથી મોટી સંખ્યા માં પતંગ ઉડાડવાનો ગિનિસ વર્લ્ડ રેકોર્ડ
  • પ્રથમ કાશ્મીરી જ્ઞાનપીઠ પુરસ્કાર વિજેતા
  • ભારતનું પ્રથમ સંપૂર્ણ ડિજિટલ બેંકિંગ રાજ્ય
  • આઝાદીસેટ સેટેલાઈટ
  • પ્રવાસી ભારતીય દિવસ સંમેલન 2023ની યજમાની
વિષયકરંટ અફેર્સ
તારીખ11/01/2023 (બુધવાર)
પ્રશ્નો10 (દસ)
પ્રકારMcq

Current affairs Quiz

0%
1
Created on By educationvala13

11 January current affairs quiz

11 January current affairs quiz in gujarati

1 / 10

જાન્યુઆરી 2023માં કઈ સંસ્થાને સ્પિરિટ ઓફ માયલાપોરથી નવાજવામાં આવી હતી ?

2 / 10

નીચેનામાંથી કયું રાજ્ય ભારતનું પ્રથમ સંપૂર્ણ ડિજિટલ બેંકિંગ રાજ્ય બન્યું ?

3 / 10

તાજેતરમાં મૃત્યુ પામેલા પ્રથમ કાશ્મીરી જ્ઞાનપીઠ પુરસ્કાર વિજેતાનું નામ શું છે ?

4 / 10

NCC ના 75માં વર્ષની ઉજવણીના ભાગરૂપે સાબરમતી આશ્રમથી દાંડી નમક સત્યાગ્રહ સંગ્રહાલય સુધીની 8 દિવસીય સાયકલ યાત્રાનો પ્રારંભ કોણે કરાવ્યો હતો ?

5 / 10

કયા રાજ્યમાં હમ્પી ઉત્સવ ઊજવવામાં આવી રહ્યો છે ?

6 / 10

GCMMF ના નવા મેનેજિંગ ડિરેક્ટર તરીકે કોની નિમણુક કરવામાં આવી છે ?

7 / 10

પ્રવાસી ભારતીય દિવસ સંમેલન 2023ની યજમાની કયા શહેર દ્વારા કરવામાં આવી હતી ?

8 / 10

કયા રાજ્ય એ ઈન્ટરનેશનલ કાઈટ ફેસ્ટિવલમાં સૌથી મોટી સંખ્યા માં પતંગ ઉડાડવાનો ગિનિસ વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે ?

9 / 10

તાજેતરમાં કયા દેશમાં મનપ્રીત મોનિકા સિંહે પ્રથમ મહિલા ન્યાયાધીશ તરીકે શપથ લીધા છે ?

10 / 10

આઝાદીસેટ સેટેલાઈટનું નિર્માણ કયા સ્ટાર્ટઅપ દ્વારા કરવામાં આવ્યું છે ?

Your score is

The average score is 10%

0%

Current affairs PDF

Current affairsPDF
11 January 2023Download

Leave a Comment

error: Content is protected !!