18 January current affairs

આજના કરંટ અફેર્સના મહત્વના મુદ્દા

  • અંધત્વ નિયંત્રણ નીતિ લાગુ કરનાર દેશનું પ્રથમ રાજ્ય
  • BROમાં નિયુક્ત થનારી પ્રથમ મહિલા અધિકારી
  • બંધારણીય સાક્ષરતા અભિયાન
  • ODI ક્રિકેટમાં સૌથી વધુ રન બનાવનાર પાંચમો ખેલાડી
  • સ્ટાર્ટઅપ મેન્ટરશિપ માટે MAARG પોર્ટલ
  • યુરોપિયન યુનિયન દ્વારા પ્રથમ સેટેલાઈટ પ્રક્ષેપણ કેન્દ્રનું ઉદ્ઘાટન
  • થિંક 20 મીટિંગનું આયોજન
  • વર્લ્ડ ઈકોનોમિક ફોરમ 2023 સમિટ
  • વિકાસશીલ દેશો માટે નવા “આરોગ્ય મૈત્રી” પ્રોજેક્ટની જાહેરાત
  • માઘ બિહુ અથવા ભોગાલી બિહુ ઉત્સવ
વિષયકરંટ અફેર્સ
તારીખ18/01/2023 (બુધવાર)
પ્રશ્નો10 (દસ)
પ્રકારMcq

Current affairs Quiz

0%
2
Created on By educationvala13

18 January current affairs quiz

18 January current affairs quiz in gujarati

1 / 10

તાજેતરમાં વિકાસશીલ દેશો માટે નવા "આરોગ્ય મૈત્રી" પ્રોજેક્ટની જાહેરાત કોણે કરી છે ?

2 / 10

વર્લ્ડ ઈકોનોમિક ફોરમ 2023 સમિટ ક્યાં શરૂ થઈ હતી ?

3 / 10

કયા રાજ્યમાં માઘ બિહુ અથવા ભોગાલી બિહુ ઉત્સવ શરૂ થયો ?

4 / 10

BROમાં નિયુક્ત થનારી પ્રથમ મહિલા અધિકારી કોણ બની છે ?

5 / 10

સ્ટાર્ટઅપ મેન્ટરશિપ માટે MAARG પોર્ટલ કયા કેન્દ્રીય મંત્રી દ્વારા શરૂ કરવામાં આવ્યું છે ?

6 / 10

ODI ક્રિકેટમાં સૌથી વધુ રન બનાવનાર પાંચમો ખેલાડી કોણ બન્યો છે ?

7 / 10

યુરોપિયન યુનિયન દ્વારા પ્રથમ સેટેલાઈટ પ્રક્ષેપણ કેન્દ્રનું ઉદ્ઘાટન ક્યાં કરવામાં આવ્યું છે ?

8 / 10

કયા રાજ્યમાં "બંધારણીય સાક્ષરતા અભિયાન" શરૂ કરવામાં આવ્યું છે ?

9 / 10

કયા શહેરમાં થિંક 20 મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું ?

10 / 10

અંધત્વ નિયંત્રણ નીતિ લાગુ કરનાર દેશનું પ્રથમ રાજ્ય કયું બન્યું છે ?

Your score is

The average score is 60%

0%

Current affairs PDF

Current affairsPDF
18 January 2023Download

Leave a Comment

error: Content is protected !!