24 January current affairs

આજના કરંટ અફેર્સના મહત્વના મુદ્દા

  • આદિવાસીઓને મૂળભૂત દસ્તાવેજો પ્રદાન કરનાર દેશનો પ્રથમ જિલ્લો
  • સૌથી મોટી માનવ લાલ રિબન ચેઈન
  • દેશનું સૌથી ઊંડું મેટ્રો સ્ટેશન
  • કલવરી વર્ગની કઈ પાંચમી સબમરીન
  • ભારતની મુલાકાત દરમિયાન ઉપરાષ્ટ્રપતિનું નિધન
  • શ્રેષ્ઠ સસ્ટેનેબલ ગ્રીનફીલ્ડ એરપોર્ટનો એવોર્ડ
  • કેઈર્ન ઓઈલ એન્ડ ગેસના સીઈઓ
  • કીન્ડ્રિલ ઈન્ડીયા સાથે કોણે ભાગીદારી
  • અફઘાન છોકરીઓ અને મહિલાઓને આંતરરાષ્ટ્રીય શિક્ષણ દિવસ સમર્પિત
  • પરાક્રમ દિવસ
વિષયકરંટ અફેર્સ
તારીખ24/01/2023 (મંગળવાર)
પ્રશ્નો10 (દસ)
પ્રકારMcq

Current affairs Quiz

0%
2
Created on By educationvala13

24 January current affairs quiz

24 January current affairs quiz in gujarati

1 / 10

ભારતના કયા શહેરમાં દેશનું સૌથી ઊંડું મેટ્રો સ્ટેશન બનાવવામાં આવ્યું છે ?

2 / 10

ભારતની મુલાકાત દરમિયાન કયા દેશના ઉપરાષ્ટ્રપતિનું નિધન થયું છે ?

3 / 10

કયા આંતરરાષ્ટ્રીય એરપોર્ટે શ્રેષ્ઠ સસ્ટેનેબલ ગ્રીનફીલ્ડ એરપોર્ટનો એવોર્ડ જીત્યો છે ?

4 / 10

કલવરી વર્ગની કઈ પાંચમી સબમરીન ભારતીય નૌકાદળમાં સામેલ કરવામાં આવી છે ?

5 / 10

તાજેતરમાં વેદાંત લિમિટેડના એકમ કેઈર્ન ઓઈલ એન્ડ ગેસના સીઈઓ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે ?

6 / 10

તાજેતરમાં યુનેસ્કોએ કયા દિવસે અફઘાન છોકરીઓ અને મહિલાઓને આંતરરાષ્ટ્રીય શિક્ષણ દિવસ સમર્પિત કરવાનો નિર્ણય લીધો છે ?

7 / 10

તાજેતરમાં AI-સક્ષમ 3D પ્રિન્ટીંગ ટેક્નોલોજીમાં સંશોધનને આગળ વધારવા અને નવીનતાને પ્રોત્સાહન આપવા માટે કીન્ડ્રિલ ઈન્ડીયા સાથે કોણે ભાગીદારી કરી છે ?

8 / 10

નેશનલ એઈડ્સ કંટ્રોલ ઓર્ગેનાઈઝેશને કયા શહેરમાં સ્થિત કલિંગા સ્ટેડિયમમાં સૌથી મોટી માનવ લાલ રિબન ચેઈનની રચના કરી છે ?

9 / 10

પરાક્રમ દિવસ કયા દિવસે ઉજવવામાં આવે છે ?

10 / 10

તમામ આદિવાસીઓને મૂળભૂત દસ્તાવેજો પ્રદાન કરનાર દેશનો પ્રથમ જિલ્લો કયો બન્યો છે ?

Your score is

The average score is 50%

0%

Current affairs PDF

24 January 2023Download

Leave a Comment

error: Content is protected !!