Gujarat Forest Guard Mock Test 04 | વનરક્ષક મોક ટેસ્ટ

Gujarat Forest Guard Mock Test

  • નમસ્કાર અધિકારી મિત્રો આ વનરક્ષક મોક ટેસ્ટમાં તમને 30 પ્રશ્નો પૂછવામાં આવ્યા છે. જેમ જેમ તમે મોક ટેસ્ટ આપતા જશો તેમ તેમ આપણી આ ટેસ્ટનું લેવલ અઘરું થતું જશે.
  • તો અત્યારે જ આ ટેસ્ટ આપી તમારા જ્ઞાનમાં અભિવૃદ્ધિ કરો.
  • Wish You All The Best
  • ફોરેસ્ટ ગાર્ડ મોક ટેસ્ટ | gujarat forest guard online test | gujarat forest guard online mock test | forest guard mock test gujarat | gujarat forest mock test | Gujarat Forest Guard Mock Test | Vanrakshak | Bitguard | Gujarat Forest Department | ફોરેસ્ટ ગાર્ડ | વનરક્ષક | વનરક્ષક મોક ટેસ્ટ | બીટગાર્ડ | બીટગાર્ડ મોક ટેસ્ટ
Mock TestGujarat Forest Guard Mock Test
Mock Test Number04
Questions30
Type of QuestionsMcq
0%
Created by educationvala13

Gujarat Forest Guard Mock Test 04

  • અહી તમને સંપૂર્ણ સિલેબસ મુજબ 30 પ્રશ્નો પૂછવામાં આવ્યા છે.
  • નવી પરીક્ષા પદ્ધતિ પ્રમાણે ફોરેસ્ટ ગાર્ડ મોક ટેસ્ટ

1 / 30

નીચે પૈકી કયું વિધાન સત્ય છે.
1. જાંબૂના પાન બોરસલી જેવાં હોય છે.
2. વીંછીના ડંખ પર જાંબુડીના પત્તાનો રસ ચોપડવાથી ફાયદો થાય છે.

2 / 30

નકળંગનો મેળો કયારે ભરાય છે ?

3 / 30

લિમ્નોલૉજી (Limnology) એટલે શું ?

4 / 30

નીચે પૈકી કઈ ઔષધી વનસ્પતિ નો "ત્રીફળા" માં સમાવેશ થતો નથી ?

5 / 30

ગુજરાત નો દરિયા કિનારો કેટલા માઈલ લાંબો છે ?

6 / 30

નીચેનામાંથી પરોપજીવી વનસ્પતિ કઈ છે ?

7 / 30

ગોળક્રાંતિ કોના ઉત્પાદન સાથે સંકળાયેલી છે ?

8 / 30

8 પેનની વેચાણ કિંમત 12 પેનની મૂળ કિંમત જેટલી રાખવામાં આવે, તો કેટલા ટકા નફો થાય ?

9 / 30

મામેજવો એ કયા પ્રકારની વનસ્પતિ છે ?

10 / 30

નીચેનામાંથી સાચો વિકલ્પ પસંદ કરો.

1) સૂર્યગ્રહણ એટલે ચંદ્ર અને સૂર્યની વચ્ચે જ્યારે પૃથ્વી આવી જાય.

2) ચંદ્રગ્રહણ એટલે જ્યારે સૂર્ય અને પૃથ્વી વચ્ચે ચંદ્ર આવી જાય છે તે.

11 / 30

ભારત માં "જન ઔષધીય દિવસ" તરીકે કયો દિવસ ઉજવાય છે ?

12 / 30

નીચેના પૈકી કઈ નદી વિષુવવૃત્ત પરથી બે વાર પસાર થાય છે ?

13 / 30

-5 થી 5 વચ્ચે આવતા ધન પૂર્ણાંકોની સંખ્યા કેટલી ?

14 / 30

" હરડે " વનસ્પતિ વિશે નીચેના પૈકી કયું વિધાન સત્ય છે.
1. નાની કાચી હરડે ઝાડ પરથી ખરી સુકાઈ જાય તે હિમજ અથવા બાલ હરડે કહેવાય.
2. પરિપક્વ મોટી હરડે સુરવારી કહેવાય.
3. હરડેની 10 જાતો હોય છે એ બધી જ ઉપયોગી છે.
4. હરડેનું થડ પીરામીડ આકારનું હોય છે.

15 / 30

વનસ્પતિ અને તેના વૈજ્ઞાનિક નામ સંબંધિત કઈ જોડ યોગ્ય નથી.

16 / 30

"વિશ્વ ઓઝોન દિવસ" ક્યારે ઉજવવામાં આવે છે ?

17 / 30

"જંગલી" એ ક્યા પ્રકારનું વિશેષણ છે ?

18 / 30

ઉત્તરાખડમાં વર્ષ 1994માં થયેલ મૈતી આંદોલન ના આગેવાન કોણ હતા ?

19 / 30

વિશ્વમાં મગફળીના ઉત્પાદનમાં કયો દેશ પ્રથમ સ્થાને છે ?

20 / 30

સૌપ્રથમ "ક્લાઈમેટ ચેન્જ" નામના અલગ સરકારી વિભાગની રચના ભારતના કયા રાજ્ય દ્વારા કરવામાં આવી હતી ?

21 / 30

કિગાલી સમજૂતીમાં ભારતનો કયા સમૂહમાં સમાવેશ થાય છે ?

22 / 30

"બાંગર" અને "ખદર" કઈ જમીનના પ્રકાર છે ?

23 / 30

સ્કંદગુપ્તના સમયમાં સૌરાષ્ટ્રનો સૂબો કોણ હતો ?

24 / 30

વર્તમાનમાં ગુજરાત સરકારના વન અને પર્યાવરણ મંત્રી કોણ છે ?

25 / 30

ગુજરાતમાં ક્યાં જિલ્લા માં એકપણ અભ્યારણ્ય આવેલ નથી ?

26 / 30

ગ્રીન હાઉસ અસર ન હોય તો પૃથ્વીનું સરેરાશ તાપમાન કેટલું રહે છે ?

27 / 30

વિશ્વના કેટલા દેશો ભારતનાં ક્ષેત્રફળથી મોટા છે ?

28 / 30

નીચેનામાંથી કયા સાહિત્યકાર સુધારક યુગના નથી ?

29 / 30

ભારતીય બંધારણમાં રહેલ રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો કયા દેશના બંધારણને આભારી છે ?

30 / 30

કયા પ્રકારનું નિવસનતંત્ર "પર્યાવરણની કિડની" તરીકે ઓળખાય છે ?

Your score is

The average score is 47%

0%

Forest Guard Mock Test

વનરક્ષક / બીટગાર્ડની આ ટેસ્ટ પણ આપો

Mock Test Numberજે મોક ટેસ્ટ આપવી હોય એના પર ક્લિક કરો
01Gujarat Forest Guard Mock Test | ફોરેસ્ટ ગાર્ડ મોક ટેસ્ટ
02Gujarat Forest Guard Mock Test | ફોરેસ્ટ ગાર્ડ મોક ટેસ્ટ
03Gujarat Forest Guard Mock Test | ફોરેસ્ટ ગાર્ડ મોક ટેસ્ટ

Gujarat Forest Guard Book PDF

Gujarat forest guard book pdf donload | Forest book pdf |

Important Book For Gujarat Forest Guard
van aushadhini book downlod
Vanyajiv prashna manch
Van chetana book pdf download
Vanrakshak book pdf download
join our gujarat forest whatsapp groupgujarat forest group

FAQs about Gujarat forest Guard Mock Test

હું ગુજરાતમાં ફોરેસ્ટર કેવી રીતે બની શકું?

ગુજરાત વનવિભાગમાં ફોરેસ્ટ ગાર્ડની ભરતી માટે લાયકાત ધરાવતા ઉમેદવારો પાસેથી OJAS ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવી છે. અધિકૃત નોટિફિકેશનમાં ઉલ્લેખિત ગુજરાત ફોરેસ્ટ ગાર્ડની ખાલી જગ્યાઓ માટેની લાયકાતની જરૂરિયાતો અને અન્ય તમામ શરતોને પૂર્ણ કરતા ઉમેદવારો OJAS વેબસાઇટ પર ઑનલાઇન અરજી કરી શકે છે.

ગુજરાતમાં ફોરેસ્ટ ગાર્ડનો પગાર કેટલો છે?

ગુજરાતમાં ફોરેસ્ટ ગાર્ડનું વાર્ષિક પેકેજ પ્રથમ પાંચ વર્ષ માટે અંદાજે 2.20 લાખ રૂપિયાનું છે. સંસ્થાના નિયમો અનુસાર, મૂળભૂત પગારની સાથે, તેઓને ઘણા લાભો અને વધારાના લાભો પણ પ્રાપ્ત થશે.

ગુજરાતમાં વન વનરક્ષકનો અભ્યાસક્રમ શું છે?

વનરક્ષક અભ્યાસક્રમમાં સામાન્ય જ્ઞાન, ગણિત, સામાન્ય ગુજરાતી અને ટેકનિકલ વિષયો (કુદરતી પરિબળો જેવા કે પર્યાવરણ, ઇકોલોજી, જૈવવિવિધતા, ઔષધીય વનસ્પતિઓ, વનસ્પતિશાસ્ત્રનું જ્ઞાન, વન્યજીવ, પાણીની જમીન, લાકડા અને લાકડા આધારિત ઉદ્યોગો, જંગલ, જમીન, ભૂગોળ વગેરેના પ્રશ્નોનો સમાવેશ થાય છે. , વગેરે).

What is the exam date of gujarat Forest Guard Bharti?

coming soon

What is the age limit for gujarat Forest Guard?

18 years to 34 years

શું આ ફોરેસ્ટ ગાર્ડ મોક ટેસ્ટ આવનારી પરીક્ષા માટે ઉપયોગી છે ?

હા, આ ફોરેસ્ટ ગાર્ડ મોક ટેસ્ટ આવનારી પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી છે.

શું આ ફોરેસ્ટ ગાર્ડ મોક ટેસ્ટ નવા અભ્યાસક્રમ મુજબ છે ?

હા, આ ફોરેસ્ટ ગાર્ડ મોક ટેસ્ટ સંપૂર્ણ નવા અભ્યાસક્રમ મુજબ તૈયાર કરેલ છે.

1 thought on “Gujarat Forest Guard Mock Test 04 | વનરક્ષક મોક ટેસ્ટ”

  1. Bhai ama add bau ave..che add bandh karvo ne page par..marks jova mate name e-mail ID and mobile number nakhvo pde se varam var …easy marks dekhi sakay evu feature add karva vinti..

    Reply

Leave a Comment

error: Content is protected !!