TET-TAT Mock Test 11 | ટેટ-ટાટ મોક ટેસ્ટ 11

TET-TAT Mock Test 11 | ટેટ-ટાટ મોક ટેસ્ટ 11

Here we provide Teacher Eligibility Test (TET) and Teachers Aptitude Test (TAT) Mock Test | Online Mock Tests for Teacher Eligibility Test and Teachers Aptitude Test (gujarat)  | Gujarat TET-TAT Mock Test 2023 Online Free | Gujarat TET-TAT Paper 1-2023 Free Mock Test | ટેટ – ટાટ મોક ટેસ્ટ 2023 | tet-tat paper 1 mock test | tet-tat maths paper mock test | tet-tat science paper mock test | tet mock test 2023 | tat mock test 2023 | tet-tat bhasha paper mock test | tet-tat language paper mock test | tet-tat social science mock test | tet-tat samaj mock test | tet-tat 2 mock test in gujarati | tet-tat 2 mock test in gujarati 2023 | tet-tat mock test online free | tet-tat mock test gujarati | tet-tat test gujarati

Crack Gujarat TET and TAT Paper 1 Recruitment exam with the help of Online mock test Series or Free Mock Test. Every tet mock test is designated weightage so do not miss out any questions. Preprare and Practice Mock for Gujarat Teacher Eligibility Test exam (TET) or Teachers Aptitude Test (TAT) and check your test scores.

We have prepared a mock test similar to exam as per complete syllabus for tet and tat exam to be held in 2023

TET-TAT Mock Test In Gujarati

0%
Created by
educationvala13
Tat mock test in gujarati

TAT Mock Test

TAT Mock Test In Gujarati

1 / 25

ટોબેકો રિસર્ચ સ્ટેશન કયા જિલ્લામાં આવેલ છે ?

2 / 25

આઝાદ ભારતનું પ્રથમ શિક્ષણ પંચ કર્યું હતું ?

3 / 25

કા.પા.કૌશલ્ય અન્ય કયા નામે ઓળખાય છે ?

4 / 25

Opposite gender of "niece"

5 / 25

શાળામાં કાયમી દફતર તરીકે કયા પ્રકારનો સમાવેશ થાય છે ?

6 / 25

તાજેતરમાં ગુજરાત સ્થાપના દિવસની રાજ્યકક્ષાની ઉજવણી કયાં કરવામાં આવી ?

7 / 25

સૌપ્રથમ નરસિંહ મહેતા પુરસ્કાર કોને એનાયત થયેલો ?

8 / 25

કયા મેળામાં હુડો રાસને જોવા દેશ-વિદેશના પ્રવાસીઓ ગુજરાત આવે છે ?

9 / 25

ભારતની સંપ્રભુતા, એકતા અને અખંડિતતાનો રક્ષણ કરવાનો ઉલ્લેખ નીચેનામાંથી શામાં કરવામાં આવેલ છે ?

10 / 25

કોનું ઔદ્યોગિક નામ એસિટિલીન છે ?

11 / 25

ભારતના સૌપ્રથમ સામ્રાજ્ય નિર્માતા તરીકે કોને ઓળખવામાં આવે છે ?

12 / 25

મૂળભૂત ફરજો માટેની વર્મા સમિતિનું ગઠન ક્યારે કરવામાં આવ્યું ?

13 / 25

વાનખેડે સ્ટેડિયમ કયા શહેરમાં આવેલું છે ?

14 / 25

GCERT નું સૂત્ર જણાવો.

15 / 25

શિક્ષક વર્ગમાં શાંતિ રાખો એવું કહે - એ ક્યા પ્રકારનું પ્રત્યાયન છે ?

16 / 25

કઈ કમિટીની ભલામણમાં સૌપ્રથમ વિકલાંગોના શિક્ષણ માટે ધ્યાન આપવામાં આવ્યું હતું ?

17 / 25

બેન્જામિન બ્લૂમ ક્યાંના વતની હતા ?

18 / 25

તાજેતરમાં શ્રી સોમનાથ સંસ્કૃત વિશ્વવિદ્યાલય દ્વારા પ્રકાશિત "સૌરાષ્ટ્ર-તમિલ સંગમપ્રશસ્તિ પુસ્તિકા" નું વિમોચન કોને કર્યું છે ?

19 / 25

Find the correct spelling word.

20 / 25

ગુજરાત વિદ્યાપીઠની સ્થાપના કઈ ચળવળ દરમિયાન થઈ હતી ?

21 / 25

બાળકોને શારીરિક અને માનસિક ત્રાસ પર પ્રતિબંધ દર્શાવતી કલમ કઈ છે ?

22 / 25

One word for "A strong dislike"

23 / 25

NCERT નું વડુ મથક ક્યાં આવેલું છે ?

24 / 25

કોહલરે કયા પ્રાણી પર પ્રયોગો કર્યા હતા ?

25 / 25

વિક્રમ સંવતનો છેલ્લો દિવસ કોને ગણવામાં આવે છે ?

Your score is

The average score is 48%

0%

Other TET-TAT Mock Test In Gujarati

Mock Test No.Attempt TET-TAT Mock Test
Mock Test 01TET-TAT Mock Test
Mock Test 02TET-TAT Mock Test
Mock Test 03TET-TAT Mock Test
Mock Test 04TET-TAT Mock Test
Mock Test 05TET-TAT Mock Test
Mock Test 06TET-TAT Mock Test
Mock Test 07TET-TAT Mock Test
Mock Test 08TET-TAT Mock Test
Mock Test 09TET-TAT Mock Test
Mock Test 10TET-TAT Mock Test

TET-TAT FREE MATERIAL

TET MATERIAL DOWNLOD

TET-TAT WhatsApp Group

TET WHATSAPP GROUP

TET TAT SYLLABUS 2023

Tat mock test in gujarati
Tat mock test in gujarati

Education Vala Instagram

FAQ ABOUT TET & TAT EXAM

શુ આ ટેટ – ટાટની મોક ટેસ્ટ આવનારી ટેટ – ટાટ ની પરીક્ષા માટે ઉપયોગી છે ?

હા, આ મોક ટેસ્ટ આવનારી ટેટ – ટાટ ની પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી છે.

શું આ ટેટ – ટાટની મોક ટેસ્ટ નવા અભ્યાસક્રમ (સિલેબસ) મુજબ તૈયાર કરેલ છે ?

હા, આ ટેટ ટાટની મોક ટેસ્ટ સંપૂર્ણ નવા સિલેબસ મુજબ તૈયાર કરેલ છે.

શું આ TET-TAT Mock Test નવી પરીક્ષા પદ્ધતિ પ્રમાણે તૈયાર કરી છે ?

હા, આ ટેટ ટાટની મોક ટેસ્ટ એકદમ નવી પરીક્ષા પદ્ધતિ પ્રમાણે જ છે.

Leave a Comment

error: Content is protected !!