પ્રાચીન નગરો અને ગ્રંથો | Prachin Nagaro Ane Grantho mcq

અહી તમને ધોરણ 6 સામજિક વિજ્ઞાન પાઠ : 3. પ્રાચીન નગરો અને ગ્રંથો | Prachin Nagaro Ane Grantho ની મોક ટેસ્ટ આપવામાં આવી છે. આ મોક ટેસ્ટ ગુજરાત સરકાર તેમજ ભારત સરકાર દ્વારા લેવાતી દરેક સ્પર્ધાત્મક પરીક્ષા માટે ખૂબ ઉપયોગી છે.

મોક ટેસ્ટની વિશેષતા

  • નવી પરીક્ષા પદ્ધતિ પ્રમાણે મોક ટેસ્ટ
  • નવા પાઠ્યપુસ્તક પર આધારિત મોક ટેસ્ટ
  • આ મોક ટેસ્ટમાં પ્રકરણમાંથી બની શકે એટલા મહત્તમ MCQ તૈયાર કર્યા છે. એટલે જો આ ટેસ્ટ તમે આપશો તો ફરીવાર પાઠ્યપુસ્તક અડવું જ નહિ પડે, સંપૂર્ણ રિવિઝન આ ટેસ્ટ માં થઈ જશે.
  • ગુજરાત સરકાર દ્વારા લેવામાં આવતી તમામ સ્પર્ધાત્મક પરીક્ષા માટે ખૂબ ઉપયોગી મોક ટેસ્ટ.
  • વધુ PDF, મોક ટેસ્ટ, ક્વિઝ અને દરેક પ્રકારના મટીરીયલ માટે અમારી વેબસાઈટ www.educationvala.com ની મુલાકાત લ્યો.

Mock Test (Prachin Nagaro Ane Grantho)

ટેસ્ટ નંબર03
પ્રકરણ3. પ્રાચીન નગરો અને ગ્રંથો
ટેસ્ટની ભાષાગુજરાતી
ટેસ્ટનો પ્રકારMCQ
0%
Created by educationvala13

પ્રાચીન નગરો અને ગ્રંથો

ધોરણ : 06 સામાજિક વિજ્ઞાન
પાઠ્યપુસ્તકથી પરિણામ સુધી...
ટેસ્ટ સિરીઝ

1 / 50

ધોળાવીરા કચ્છ જિલ્લાનાં કયાં તાલુકામાં આવેલું છે ?

2 / 50

હડપ્પીય સભ્યતાના લોકો કયા પાકોની ખેતી કરતા હતા ?

3 / 50

હડપ્પીય સભ્યતામાં કયાં સ્થળેથી અગ્નિની પૂજાનાં અવશેષો પ્રાપ્ત થયા છે ?

4 / 50

હડપ્પામાંથી કેટલા અન્નભંડારો મળી આવ્યા છે ?

5 / 50

કયાં સ્થળેથી પ્રાચીન સમયનો સૌથી મોટો ડોકયાર્ડ મળી આવ્યો છે ?

6 / 50

"સાંજની દેવી" તરીકે કોને ઓળખવામાં આવે છે ?

7 / 50

આર્યોની કુટુંબવ્યવસ્થા હતી....... .

8 / 50

હડપ્પીય સભ્યતામાં સામાન્ય પ્રજાની વસાહત કઈ દિશામાં હતી ?

9 / 50

રાજાની ચૂંટણી શેમા કરવામાં આવતી હતી ?

10 / 50

હડપ્પીય સભ્યતાની સૌથી મોટી લાક્ષણિકતા શું હતી ?

11 / 50

મનુષ્યની રહેણીકરણી સાથે સંકળાયેલી બાબત કઈ છે ?

12 / 50

હડપ્પા સભ્યતામાં આવેલા સ્નાનકુંડમાં ઉતરવા માટે કેટલી બાજુથી પગથિયાં આવેલાં હતાં ?

13 / 50

લોથલ કઈ જગ્યાએ આવેલું છે ?

14 / 50

ધોળાવીરાનું નગર કેટલાં ભાગમાં વહેંચાયેલું હતું ?

15 / 50

ભારતના કયા ભાગમાં હડપ્પીય સભ્યતા ફેલાયેલી હતી ?

16 / 50

ઋગ્વેદમાંથી ક્યાં લોકોનો પરિચય મળે છે ?

17 / 50

કઈ જગ્યાએથી ખેડેલાં ખેતરનાં અવશેષો મળી આવ્યાં છે ?

18 / 50

ઋગ્વેદ કઈ ભાષામાં લખાયેલો છે ?

19 / 50

કઈ સભ્યતાને આપણે સિંધુ ખીણની સભ્યતા તરીકે પણ ઓળખીએ છીએ ?

20 / 50

સામાન્ય રીતે હડપ્પીય નગરો કેટલા ભાગમાં વહેંચાયેલા હતા ?

21 / 50

લોથલ અમદાવાદ જિલ્લાના કયા તાલુકામાં આવેલું છે ?

22 / 50

ધોળાવીરા નગરની મુખ્ય વિશેષતા કઈ હતી ?

23 / 50

લાખાબાવળ ક્યા જિલ્લામાં આવેલું હડપ્પીય સભ્યતાનું સ્થળ છે ?

24 / 50

ઋગ્વેદમાં કઈ નદીના કિનારે 10 રાજાઓ વચ્ચે થયેલા યુદ્ધનો ઉલ્લેખ જોવા મળે છે ?

25 / 50

"ગવેણષા" એટલે ?

26 / 50

મોંહે-જો-દડોમાંથી મળી આવેલા મોટા સ્તંભવાળા મકાનોને શેની ઓળખ આપવામાં આવી છે ?

27 / 50

હડપ્પા કઈ નદીના કિનારે આવેલું હતું ?

28 / 50

"સવારની દેવી" તરીકે કોને ઓળખવામાં આવતા ?

29 / 50

દેશલપર અને સુરકોટડા કયા જિલ્લામાં આવેલા હડપ્પીય સભ્યતાનાં સ્થળ છે ?

30 / 50

ઋગ્વેદ કેટલાં મંડળોમાં વિભાજિત છે ?

31 / 50

સિંધુ ખીણની સભ્યતાના લોકો કયા વ્યવસાય સાથે સંકળાયેલા હતા ?

32 / 50

હડપ્પીય સભ્યતાની કૃષિ ક્રાંતિનું મુખ્ય મથક કયું હતું ?

33 / 50

આર્યોમાં કેવી કુટુંબ વ્યવસ્થા જોવા મળતી હતી ?

34 / 50

લોથલ કઈ નદીના કિનારે આવેલું છે ?

35 / 50

નીચેનામાંથી કઈ બાબત હડપ્પીય સભ્યતાનાં મકાનોની વિશેષતા દર્શાવે છે ?

36 / 50

ઋગ્વેદમાં કેટલી પ્રાર્થનાઓનો સમૂહ છે ?

37 / 50

હડપ્પીય સભ્યતાનો આંતરરાષ્ટ્રીય વેપાર કયા સ્થળેથી થતો હતો ?

38 / 50

હડપ્પીય સભ્યતાના લોકો જમીન ખેડવા શેનો ઉપયોગ કરતા ?

39 / 50

રોજડી ગુજરાતનાં કયા જિલ્લામાં આવેલું સ્થળ છે ?

40 / 50

સિંધુખીણ સભ્યતાનું મુખ્ય નગર કયું હતું ?

41 / 50

ઋગ્વેદમાં કયા પશુનો સૌથી વધુ ઉલ્લેખ જોવા મળે છે ?

42 / 50

કઈ સાલમાં હડપ્પામાંથી સીંધુ ખીણની સભ્યતાના સૌપ્રથમ અવશેષો મળી આવ્યા હતા ?

43 / 50

ગણ,સભા,અને સમિતિ જેવી રાજકીય સંસ્થાઓની માહિતી કયા વૈદમાંથી મળે છે ?

44 / 50

કાલીબંગનમાંથી કઈ ધાતુના ખેતીનાં ઓજારો મળી આવ્યાં છે ?

45 / 50

ઋગ્વેદ મુજબ સંપત્તિ શેના પર આધાર રાખતી હતી ?

46 / 50

હડપ્પીય સભ્યતાનાં રાજમાર્ગો કઈ દિશામાં આવેલા હતા ?

47 / 50

સિંધુ ખીણની સભ્યતાના અવશેષો સૌપ્રથમ કયાંથી મળી આવ્યા હતા ?

48 / 50

હડપ્પીય સભ્યતામાં કિલ્લો અને સામાન્ય પ્રજાના રહેઠાણ શેનાથી અલગ પડતા હતા ?

49 / 50

ઈન્દ્ર,વરુણ વગેરે દેવોની પૂજાનો ઉલ્લેખ કયા વેદમાં જોવા મળે છે ?

50 / 50

કચ્છ જિલ્લાના ખદીર બેટ વિસ્તારમાં મળી આવેલું સ્થળ કયું છે ?

Your score is

The average score is 72%

0%

Subscribe Our YouTube Channel

અમારી YouTube ચેનલ સબસ્ક્રાઈબ કરવા : અહીં ક્લિક કરો

Follow Us On Instagram

Instagram માં અમને ફોલ્લો કરવા માટે : અહીં ક્લિક કરો

Join Our Telegram Channel

અમારી Telegram ચેનલમાં જોડાવવા માટે : અહી ક્લિક કરો

Connect Us With WhatsApp

અમારી સાથે WhatsApp માં જોડાવવા માટે : અહી ક્લિક કરો

FAQ’s About Prachin Nagaro Ane Grantho

શું આ મોક ટેસ્ટ દરેક સ્પર્ધાત્મક પરીક્ષા માટે ઉપયોગી છે ?

હા, આ મોક ટેસ્ટ ગુજરાત સરકાર દ્વારા અને ભારત સરકાર દ્વારા લેવાતી દરેક સ્પર્ધાત્મક પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી છે.

શું આ મોક ટેસ્ટ નવી પરીક્ષા પદ્ધતિ પ્રમાણે તૈયાર થયેલ છે ?

હા, આ મોક ટેસ્ટ સંપૂર્ણપણે નવી પરીક્ષા પદ્ધતિ પ્રમાણે તૈયાર થયેલ છે.

શું આ મોક ટેસ્ટ ધોરણ 6 માં ભણતા બાળકો આપી શકે ?

હા, આ મોક ટેસ્ટ ધોરણ છ માં ભણતા બાળકો પણ આપી શકશે.

શું આ મોક ટેસ્ટ નવા પાઠ્યપુસ્તક આધારિત તૈયાર થયેલ છે ?

હા, આ મોક ટેસ્ટ નવા પાઠ્યપુસ્તક આધારિત તૈયાર થયેલ છે.

23 thoughts on “પ્રાચીન નગરો અને ગ્રંથો | Prachin Nagaro Ane Grantho mcq”

    • Thanks 🙏
      સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા તમામ મિત્રો સાથે શેર કરજો 🤗

      Reply
    • ઝડપમાં જવાબ ખોટો સિલેક્ટ થઈ ગયો હતો, હવે કરેકશન થઈ ગયું છે.
      ધ્યાન દોરવા બદલ આભાર.

      Reply

Leave a Comment

error: Content is protected !!