Std 6 samajik vigyan chapter 1 to 8 mcq

અહી તમને ધોરણ 6 સામજિક વિજ્ઞાન પાઠ : 1 to 8 ની મોક ટેસ્ટ આપવામાં આવી છે. આ મોક ટેસ્ટ ગુજરાત સરકાર તેમજ ભારત સરકાર દ્વારા લેવાતી દરેક સ્પર્ધાત્મક પરીક્ષા માટે ખૂબ ઉપયોગી છે.

મોક ટેસ્ટની વિશેષતા

  • નવી પરીક્ષા પદ્ધતિ પ્રમાણે મોક ટેસ્ટ
  • નવા પાઠ્યપુસ્તક પર આધારિત મોક ટેસ્ટ
  • આ મોક ટેસ્ટમાં પ્રકરણમાંથી બની શકે એટલા મહત્તમ MCQ તૈયાર કર્યા છે. એટલે જો આ ટેસ્ટ તમે આપશો તો ફરીવાર પાઠ્યપુસ્તક અડવું જ નહિ પડે, સંપૂર્ણ રિવિઝન આ ટેસ્ટ માં થઈ જશે.
  • ગુજરાત સરકાર દ્વારા લેવામાં આવતી તમામ સ્પર્ધાત્મક પરીક્ષા માટે ખૂબ ઉપયોગી મોક ટેસ્ટ.
  • વધુ PDF, મોક ટેસ્ટ, ક્વિઝ અને દરેક પ્રકારના મટીરીયલ માટે અમારી વેબસાઈટ www.educationvala.com ની મુલાકાત લ્યો.

Mock Test Std 6 samajik vigyan chapter 1 to 8 mcq mega test

ક્રમજે પાઠની PDF ડાઉનલોડ કરવી હોય એ પાઠના નામ પર ક્લિક કરો
08ગુપ્તયુગ અને અન્ય શાસકો
06મૌર્યયુગ : ચંદ્રગુપ્ત અને સમ્રાટ અશોક
05શાંતિની શોધમાં : બુદ્ધ અને મહાવીર
04ભારતની પ્રારંભિક રાજ્યવ્યવસ્થા
03પ્રાચીન નગરો અને ગ્રંથો
02આદિમાનવથી સ્થાયી જીવનની સફર
01ચાલો, ઈતિહાસ જાણીએ
ટેસ્ટ નંબર09
પ્રકરણમેગા ટેસ્ટ : 01 (પાઠ : 1 થી 8)
ટેસ્ટની ભાષાગુજરાતી
ટેસ્ટનો પ્રકારMCQ
0%
Created by educationvala13

Std 6 samajik vigyan chapter 1 to 8 mcq mega test

ધોરણ : 06 સામાજિક વિજ્ઞાન
મેગા ટેસ્ટ
પાઠ્યપુસ્તકથી પરિણામ સુધી...
ટેસ્ટ સિરીઝ

1 / 433

સિદ્ધાર્થે કયા વૃક્ષ નીચે જ્ઞાનપ્રાપ્તિ માટે સાધના શરૂ કરી હતી ?

2 / 433

"કોઈની આજ્ઞા વગર કોઈના ઘરમાં પ્રવેશ કરવો નહીં." આ વ્રત છે....... .

3 / 433

ત્રીજી બૌદ્ધ પરિષદના અધ્યક્ષ કોણ હતા ?

4 / 433

લોથલ અમદાવાદ જિલ્લાના કયા તાલુકામાં આવેલું છે ?

5 / 433

હર્ષવર્ધનના જમાઈ કોણ હતા ?

6 / 433

કયાં સ્થળના ચિત્રો વિશ્વવિખ્યાત છે ?

7 / 433

"વિક્રમાદિત્ય" તરીકે ક્યો રાજા ઓળખાય છે ?

8 / 433

ચંદ્રગુપ્તની બહાદુરીથી પ્રભાવિત થઈને સેલ્યુકસે પોતાની કઈ પુત્રીને ચંદ્રગુપ્ત સાથે પરણાવી હતી ?

9 / 433

ઈતિહાસવિદો કલાને ક્યાં ક્યાં વિભાગોમાં વહેંચે છે ?

10 / 433

ભોજ અધ્યયન અને સંશોધન વિદ્યાભવન ક્યાં આવેલું છે ?

11 / 433

ભારતીય સાહિત્યને કયા કયા વિભાગોમાં વહેંચવામાં આવ્યો છે ?

12 / 433

સંગમ સાહિત્યની રચના ક્યારે થઈ હતી ?

13 / 433

ઘઉં,ઘેટાં, બકરાં, પથ્થરનાં ઓજારો વગેરે કઈ જગ્યાએથી મળી આવ્યા છે ?

14 / 433

કોણે લખેલા ગ્રંથમાં ભારતનાં ભૂગોળ અને બંદરો વિશે માહિતી મળે છે ?

15 / 433

વેદને સમજવા માટે શેની રચના કરવામાં આવી ?

16 / 433

સમુદ્રગુપ્તના સમયની માહિતી આપતો સ્તંભાલેખ કઈ જગ્યા પર સ્થિત છે ?

17 / 433

હર્ષવર્ધને કયા બે રાજ્ય પર શાસન કર્યું ?

18 / 433

કઈ જગ્યાએ મળી આવેલી ગુફામાંથી રાખના અવશેષો મળ્યા છે ?

19 / 433

શેની શોધથી આદિમાનવના જીવનમાં ક્રાંતિકારી પરિવર્તન આવ્યું ?

20 / 433

સામાન્ય રીતે હડપ્પીય નગરો કેટલા ભાગમાં વહેંચાયેલા હતા ?

21 / 433

ફાહિયાન કોના સમયમાં ભારત આવ્યો હતો ?

22 / 433

ગુપ્ત સામ્રાજ્યમાં કોને "મહારાજાધિરાજ", "પરમ ભાગવત" જેવા બિરુદ મળ્યાં હતાં ?

23 / 433

એવા રાજ્યો કે જેમાં રાજાને જનતા દ્વારા પસંદ કરવામાં આવે....... .

24 / 433

ગૌતમ બુદ્ધના સારથિ હતા....... .

25 / 433

કલિંગના રાજાનું નામ શું હતું ?

26 / 433

ભારતીય ચિંતનના મહામૂલ ઉપનિષદ ગ્રંથો....... .

27 / 433

ઋગ્વેદમાં કઈ નદીના કિનારે 10 રાજાઓ વચ્ચે થયેલા યુદ્ધનો ઉલ્લેખ જોવા મળે છે ?

28 / 433

સૌપ્રથમ સ્તૂપોનું નિર્માણ કઈ જગ્યાએ થયું ?

29 / 433

"દક્ષિણપથના સ્વામી" નું બિરુદ કોણે પ્રાપ્ત કર્યું હતું ?

30 / 433

"ઈન્ડિકા" પુસ્તકમાંથી ક્યાં સામ્રાજ્યની માહિતી મળે છે ?

31 / 433

ગણરાજ્યમાં વપરાતા ઘૂસરપાત્ર એટલે....... .

32 / 433

અશોકના મોટાભાગના અભિલેખોની લિપિ કઈ હતી ?

33 / 433

બૃહદ્રથની હત્યા કોણે કરી હતી ?

34 / 433

અશોકે કયા દેશમાં બૌદ્ધ ધર્મનો પ્રચાર કર્યો હતો ?

35 / 433

તામ્રપત્રમાં લખાણ શેના ઉપર કરવામાં આવતું હતું ?

36 / 433

મૌર્ય સામ્રાજ્યમાં વહીવટીતંત્રના કેટલા વિભાગો હતા ?

37 / 433

ગૌતમ બુદ્ધ કેટલા વર્ષની વયે નિર્વાણ પામ્યા હતા ?

38 / 433

સુદર્શન તળાવનું નિર્માણ કર્યાં કરવામાં આવ્યું ?

39 / 433

"હર્ષચરિતમ્" અને "કાદંબરી" મહાન ગ્રંથના રચયિતા કોણ છે ?

40 / 433

કુર્નુલની ગુફા કયાં આવેલી છે ?

41 / 433

ગુપ્ત સામ્રાજ્યમાં મહત્વપૂર્ણ ગ્રંથ કર્યો હતો ?

42 / 433

પાર્શ્વનાથે કર્યો ધર્મ અંગીકાર કર્યો હતો ?

43 / 433

હેમચંદ્રાચાર્ય લાઈબ્રેરી કયાં આવેલી છે ?

44 / 433

બૌદ્ધ અને જૈન સાધુઓને રહેવા માટે પર્વત કોતરીને ગુફા બનાવવામાં આવતી તે સ્થળ કયા નામે ઓળખાતું ?

45 / 433

"કવિરાજ" નું બિરૂદ કયા રાજાને મળ્યું હતું ?

46 / 433

"વાંસ" એટલે શું ?

47 / 433

હડપ્પીય સભ્યતાની કૃષિ ક્રાંતિનું મુખ્ય મથક કયું હતું ?

48 / 433

લાંઘણજ કયાં આવેલું છે ?

49 / 433

મૌર્ય સામ્રાજ્યમાં ન્યાયતંત્રના વડા કોને ગણવામાં આવતા હતા ?

50 / 433

પ્રાચીન ગ્રીસ અને ઈરાનના લોકો કેટલા વર્ષો પહેલાં સિંધુપ્રદેશના સંપર્કમાં આવ્યા ?

51 / 433

નર્મદાનું યુદ્ધ કોની-કોની વચ્ચે થયું હતું ?

52 / 433

કયા રાજાએ 40 વર્ષ જેટલા લાંબા સમય સુધી રાજ્ય કર્યું હતું ?

53 / 433

હર્ષવર્ધનની બહેન રાજશ્રીનાં લગ્ન કયા રાજવી સાથે થયા હતા ?

54 / 433

કાલીબંગનમાંથી કઈ ધાતુના ખેતીનાં ઓજારો મળી આવ્યાં છે ?

55 / 433

લીચ્છવી જાતિની કન્યા સાથે કોણે લગ્ન કર્યા હતા ?

56 / 433

ચંદ્રગુપ્ત પહેલાએ શક્તિશાળી લિચ્છવી જાતિની મદદથી મગધની પાસેના ક્યાં રાજ્યો જીતી મગધનો વિસ્તાર વધાર્યો હતો ?

57 / 433

ઈલોરાનાં શિવમંદિરની વિશિષ્ટતા છે....... .

58 / 433

ચંદ્રગુપ્ત પહેલાએ પાટલીપુત્રની ગાદી ક્યારથી સાંભળી ?

59 / 433

નીચે પૈકી કયો પ્રાચીન ઈતિહાસ જાણવાનો સ્ત્રોત નથી ?

60 / 433

મેગેસ્થનીસ ક્યા દેશનો વતની હતો ?

61 / 433

ગુજરાત વિજયની યાદમાં ચંદ્રગુપ્ત બીજાને ક્યું બિરુદ મળ્યું હતું ?

62 / 433

કયા રાજાએ ત્રીજી બૌદ્ધ પરિષદ બોલાવી હતી ?

63 / 433

મૌર્ય સામ્રાજ્યમાં આહારનો અધિકારી કયા નામથી ઓળખાતો હતો ?

64 / 433

ચાણકયનું બીજું નામ શું હતું ?

65 / 433

"મુદ્રારાક્ષસ" કૃતિના લેખક કોણ છે ?

66 / 433

કઈ સભ્યતાને આપણે સિંધુ ખીણની સભ્યતા તરીકે પણ ઓળખીએ છીએ ?

67 / 433

ગ્રીક રાજા સેલ્યુકસને હરાવીને ચંદ્રગુપ્તે ક્યાં ક્યાં પ્રદેશો જીત્યા હતા ?

68 / 433

અશોકના શિલાલેખ વિશે કઈ બાબત સાચી છે ?

69 / 433

ભરત નામનો માનવસમૂહ કઈ દિશામાં આવીને વસેલો ?

70 / 433

પ્રાચીન સમયમાં માનવી લખવા માટે તાડપત્ર અને ભોજપત્રનો ઉપયોગ કરતા તેને શું કહેવાય છે ?

71 / 433

ગુપ્ત સામ્રાજ્ય દરમિયાન દક્ષિણ ભારતમાં શૈવધર્મી સંતો કયા નામથી ઓળખાતા ?

72 / 433

ગુપ્ત સામ્રાજ્યમાં હાથીની સેનાના વડા ક્યાં નામે ઓળખવામાં આવતા ?

73 / 433

જૈન ગ્રંથોને કયા નામથી ઓળખવામાં આવે છે ?

74 / 433

હર્ષવર્ધને કયા નાટકની રચના કરી હતી ?

75 / 433

આદિમાનવ ચક્ર શેમાંથી બનાવતા હતા ?

76 / 433

ઈ.સ. પૂર્વે 1000ની આસપાસ કયાં વિસ્તારમાં વિવિધ જનપદની સ્થાપના થઈ હતી ?

77 / 433

નીચેનામાંથી કયા મહાકાવ્ય કાલિદાસના છે ?

78 / 433

ચંદ્રગુપ્ત બીજાના રાજ્યમંત્રી વરસેનનો ધર્મ ક્યો હતો ?

79 / 433

"ભારતના શેક્સપિયર" તરીકે કોને ઓળખવામાં આવે છે ?

80 / 433

"વલયકૂપ" એટલે શું ?

81 / 433

આર્યોમાં કેવી કુટુંબ વ્યવસ્થા જોવા મળતી હતી ?

82 / 433

ગુપ્ત સામ્રાજ્યમાં કયા ધર્મને રાજ્યધર્મનો દરજ્જો આપવામાં આવ્યો હતો ?

83 / 433

ઈન્દ્ર,વરુણ વગેરે દેવોની પૂજાનો ઉલ્લેખ કયા વેદમાં જોવા મળે છે ?

84 / 433

મગધ પર કયા વંશે શાસન કર્યું ?

85 / 433

મૌર્ય સામ્રાજ્યમાં પ્રદેશનો અધિકારી કયા નામથી ઓળખાતો હતો ?

86 / 433

નીચેનામાંથી કઈ કૃતિમાંથી મૌર્ય વંશની જાણકારી મળે છે ?

87 / 433

કંબોજ મહાજનપદની રાજધાની....... .

88 / 433

અશોકનો શિલાલેખ કઈ જગ્યાએ આવેલો છે ?

89 / 433

નાલંદા વિશ્વવિદ્યાપીઠના આચાર્ય કોણ હતા ?

90 / 433

ક્યું સ્થળ આદિમાનવના વસવાટ માટેનું ઉત્તમ સ્થાન ગણાય છે ?

91 / 433

કાશી મહાજનપદની રાજધાની....... .

92 / 433

સ્તૂપની મધ્યમાં શું રાખવામાં આવતું હતું ?

93 / 433

મહાવીર સ્વામી કયા સ્થાને નિર્વાણ પામ્યા હતા ?

94 / 433

ગૌતમ બુદ્ધે શેનો વિરોધ કર્યો હતો ?

95 / 433

ચંદ્રગુપ્ત પહેલાના પત્નીનું નામ શું હતું ?

96 / 433

હર્ષવર્ધનનું કયારે રાજ્યારોહણ થયું ?

97 / 433

અશોકે કોના કહેવાથી શસ્ત્રોનો ત્યાગ કર્યો ?

98 / 433

ગુપ્ત સામ્રાજ્યમાં કુલ ઉત્પાદનનો કેટલામો ભાગ કર સ્વરૂપે લેવામાં આવતો ?

99 / 433

ચંદ્રગુપ્તનું અવસાન કઈ જગ્યાએ થયુ હતું ?

100 / 433

ગૌતમ બુદ્ધને કયા સ્થળે જ્ઞાનપ્રાપ્તિ થઈ હતી ?

101 / 433

પંચમાર્ક સિક્કા કઈ સદીના હોવાનું મનાય છે ?

102 / 433

હસ્તપ્રતોમાંથી કયા યુગના માનવી વિશેની માહિતી મળે છે ?

103 / 433

ચીની યાત્રાળુ હ્યું એન ત્સાંગ કોના સમયમાં ભારતની મુલાકાતે આવ્યા હતા ?

104 / 433

અગત્યનાં મહાકાવ્યો અને નાટકોમાં સમાવેશ થાય છે....... .

105 / 433

સંગમ સાહિત્યની રચના ક્યા સ્થળે થઈ હતી ?

106 / 433

ગુપ્ત શાસન કયારે છિન્નભિન્ન થયું ?

107 / 433

વત્સમહાજનપદની રાજધાની....... .

108 / 433

હર્યકવંશ પછી કયા વંશની સ્થાપના થઈ ?

109 / 433

માનવ સમાજના ભૂતકાળની માહિતી આપતો વિષય એટલે ?

110 / 433

ચંદ્રગુપ્ત (વિક્રમાદિત્ય)નું અવસાન ક્યારે થયું ?

111 / 433

ગુપ્તયુગની વિશેષતા શું હતી ?

112 / 433

"જય સંહિતા" તરીકે કયો ગ્રંથ ઓળખાય છે ?

113 / 433

અર્થશાસ્ત્ર નામના ગ્રંથમાંથી કયા વંશની રાજકીય અને સામાજિક જીવનની માહિતી મળે છે ?

114 / 433

પ્રાચીન લોકો સિંધુ નદીના પૂર્વકિનારાને કયા નામથી ઓળખતા હતા ?

115 / 433

પ્રાચીન કયા દેશના લોકો સિંધુ નદીથી પરિચિત હતા ?

116 / 433

ધોળાવીરાનું નગર કેટલાં ભાગમાં વહેંચાયેલું હતું ?

117 / 433

નાગવંશના રાજા શિશુનાગ ક્યા ધર્મ સાથે સંકળાયેલા હતા ?

118 / 433

મગધ સામ્રાજ્યના પાટનગર અને તેના વહીવટ વિશેની અગત્યની અને આધારભૂત માહિતી કયા ગ્રંથમાંથી મળે છે ?

119 / 433

ગુપ્ત સવંતની શરૂઆત કોણે કરી હતી ?

120 / 433

લલિત કલામાં શેનો શેનો સમાવેશ થાય છે ?

121 / 433

ગ્રામનો ઉપરી કયા નામથી ઓળખાતો હતો ?

122 / 433

ચંદ્રગુપ્ત પહેલાના અવસાન પછી ક્યો શાસક ગાદી પર આવ્યો ?

123 / 433

ધોળાવીરા કચ્છ જિલ્લાનાં કયાં તાલુકામાં આવેલું છે ?

124 / 433

ભીમબેટકાની ગુફામાંથી લગભગ કેટલાં ચિત્રો મળ્યાં છે ?

125 / 433

ગુપ્તયુગમાં નીચેના પૈકી કઈ ખેત પદ્ધતિ જોવા મળે છે ?

126 / 433

તાડપત્ર અને ભોજપત્ર પરથી શેની માહિતી મળે છે ?

127 / 433

ખેતીના ઉત્પાદનનો કેટલામો ભાગ ખેડૂત રાજકોષમાં આપતો ?

128 / 433

મગધની ગાદી પર ચંદ્રગુપ્ત મૌર્ય પછી કયા શાસકનો શાસનકાળ શરૂ થયો હતો ?

129 / 433

લોથલ કઈ નદીના કિનારે આવેલું છે ?

130 / 433

ગૌતમ બુદ્ધના ગુરુ કોણ હતા ?

131 / 433

આદિમાનવો પોતાનો સમય કઈ રીતે વ્યતિત કરતા હતા ?

132 / 433

ઋગ્વેદમાં કયા પશુનો સૌથી વધુ ઉલ્લેખ જોવા મળે છે ?

133 / 433

ચંદ્રગુપ્ત મૌર્યના પુત્રનું નામ શું હતું ?

134 / 433

ચંદ્રગુપ્તે તેના જીવનનો અંતિમ સમય ક્યાં મુનિ સાથે વિતાવ્યો હતો ?

135 / 433

અવંતી મહાજનપદની રાજધાની....... .

136 / 433

માનવ વસાહતો અને ગેંડો જેવા પ્રાણીઓની માહિતી કઈ જગ્યાએથી મળી આવે છે ?

137 / 433

રાજશ્રીને બચાવવામાં કોનું અવસાન થયું ?

138 / 433

આદિમાનવ ખેતીના ઓજારો શેમાંથી બનાવતા હતા ?

139 / 433

બુદ્ધના પૂર્વજન્મ સંબંધિત જાતકકથાઓની સંખ્યા....... .

140 / 433

પ્રાંત વહીવટી તંત્રના વડાનું નીચેનામાંથી શું કામ હતું ?

141 / 433

હર્યકવંશના સ્થાપક કોણ હતા ?

142 / 433

પ્રયાગ પ્રશસ્તિ કોના દ્વારા રચવામાં આવી છે ?

143 / 433

નંદવંશની સ્થાપના કોણે કરી ?

144 / 433

રાજધાની પાટલીપુત્રમાં અનેક બૌદ્ધ મઠોની સ્થાપના કોણે કરી ?

145 / 433

અંગ્રેજ શાસનકાળ દરમિયાન કોણે કોલકાતાથી પેશાવર સુધી ગ્રાન્ડ ટ્રેક રોડ નું પુનઃનિર્માણ કરાવ્યું હતું ?

146 / 433

સિદ્ધાર્થ ગૃહત્યાગ કર્યા બાદ કયાં ગયા ?

147 / 433

મેગેસ્થનીસ કોના દરબારમાં આવ્યા હતા ?

148 / 433

કઈ સાલમાં હડપ્પામાંથી સીંધુ ખીણની સભ્યતાના સૌપ્રથમ અવશેષો મળી આવ્યા હતા ?

149 / 433

હડપ્પીય સભ્યતાના લોકો જમીન ખેડવા શેનો ઉપયોગ કરતા ?

150 / 433

કયા પર્વતમાંથી નીકળતી નદીઓ પર બંધ બાંધીને સુદર્શન તળાવનું નિર્માણ થયું હતું ?

151 / 433

મનુષ્યની રહેણીકરણી સાથે સંકળાયેલી બાબત કઈ છે ?

152 / 433

પ્રાચીન ભારતમાં મોટા પ્રમાણમાં શેની રચના થઈ છે ?

153 / 433

મૌર્ય વંશના સ્થાપક કોણ હતા ?

154 / 433

કુરુ મહાજનપદની રાજધાની....... .

155 / 433

દિલ્હી પાસેનો મેહરૌલી લોહસ્તંભ કોના સમયમાં સ્થપાયો ?

156 / 433

ઋગ્વેદ મુજબ સંપત્તિ શેના પર આધાર રાખતી હતી ?

157 / 433

કથા સમ્રાટને અન્ય ધર્મ પ્રત્યે પણ આદર હતો ?

158 / 433

ઈસવીસન પૂર્વે એટલે ?

159 / 433

મહાજનકાળ દરમિયાન પશુપાલક રાજ્યને કર સ્વરૂપે શું આપતો ?

160 / 433

A.D. નું પૂરું નામ જણાવો.

161 / 433

ઋગ્વેદમાંથી ક્યાં લોકોનો પરિચય મળે છે ?

162 / 433

મૌર્ય સામ્રાજ્યમાં પ્રાંતના વડા તરીકે મોટેભાગે કોની નિમણૂક થતી હતી ?

163 / 433

પણ્યાધ્યક્ષ ક્યું ખાતું સંભાળતો હતો ?

164 / 433

હડપ્પીય સભ્યતામાં સામાન્ય પ્રજાની વસાહત કઈ દિશામાં હતી ?

165 / 433

મગધ સામ્રાજ્યમાં ગુપ્ત વંશના સ્થાપક કોણ હતા ?

166 / 433

ભગવાન બુદ્ધની મૂર્તિઓ મોટેભાગે કઈ શૈલીમાં બંધાવેલી જોવા મળે છે ?

167 / 433

નિર્દેશન કલામાં શેનો શેનો સમાવેશ થાય છે ?

168 / 433

સમયની ગોઠવણી કોના જન્મ સાથે સંકળાયેલી છે ?

169 / 433

ભારતીય સંસ્કૃતિનું ઘરેણું એવું વિશ્વવિખ્યાત ચિત્ર....... .

170 / 433

મૌર્ય સામ્રાજ્ય પછી મગધ પર કયા વંશની સ્થાપના થઈ હતી ?

171 / 433

શ્રી મહાવીર જૈન આરાધના કેન્દ્ર કયાં આવેલું છે ?

172 / 433

આદિમાનવ શા માટે પ્રાકૃતિક ગુફામાં રહેવાનું પસંદ કરતા ?

173 / 433

જૈન ધર્મનું પ્રાચીન સાહિત્ય કેટલા વિભાગોમાં વહેંચાયેલું છે ?

174 / 433

ગુપ્ત સામ્રાજ્યમાં વહીવટીતંત્રના મુખ્ય સેનાપતિ શું કહેવામાં આવતું ?

175 / 433

ભારતનો સૌપ્રથમ સામ્રાજ્ય નિર્માતા રાજા કોણ ગણાય છે ?

176 / 433

કોના શાસનકાળ દરમિયાન બુદ્ધની મૂર્તિ હાથીની અંબાડી પર ચડાવી પૂજા કરી હતી ?

177 / 433

નીચેનામાંથી કઈ બાબતો તાડપત્ર અને ભોજપત્ર પર મળી આવી છે ?

178 / 433

મગધમાં બિંબિસારના પુત્ર અજાતશત્રુના શાસનકાળ દરમિયાન મગધની રાજધાની કઈ હતી ?

179 / 433

ગુપ્ત સામ્રાજ્યમાં જિલ્લાને શું કહેવામાં આવતું ?

180 / 433

ફાહિયાન કયા રાજાના સમયમાં ભારત આવ્યા હતા ?

181 / 433

"બૃહદ્સંહિતા" કયા શાસ્ત્રને લગતો ગ્રંથ છે ?

182 / 433

પાષાણયુગ કઈ ટેકનોલોજી સાથે સંકળાયેલો હતો ?

183 / 433

ભારતના કયા ભાગમાં હડપ્પીય સભ્યતા ફેલાયેલી હતી ?

184 / 433

પુષ્યભૂતિ વંશ સાથે સંબંધિત છે....... .

185 / 433

આગમ ગ્રંથોની સંખ્યા કેટલી છે ?

186 / 433

લોથલ કઈ જગ્યાએ આવેલું છે ?

187 / 433

અષ્ટાધ્યાયી ગ્રંથની રચના કઈ સદીમાં થઈ હતી ?

188 / 433

મૌર્ય સામ્રાજ્યના ક્યા રાજાએ રાજ્યમાં શિકાર કરવા પર પ્રતિબંધ મૂકયો હતો ?

189 / 433

પ્રાચીન ભારતીય સમાજ, સંસ્કૃતિ અને ધર્મનો ત્રિવેણી સંગમ છે....... .

190 / 433

કયા સ્થળે બૌદ્ધધર્મ સાથે સંકળાયેલા ત્રણ માળના વિશાળ પુસ્તકાલય બનાવવામાં આવ્યા છે ?

191 / 433

નાગવંશ પછી કયા વંશની શરૂઆત થઈ ?

192 / 433

ગુપ્ત સામ્રાજ્યમાં ઘોડેસવાર સેનાના વડા ક્યાં નામે ઓળખાતા ?

193 / 433

ગુપ્ત સામ્રાજ્યમાં કયાં બંદરો મળવાથી રાજાઓ અખૂટ સંપત્તિના માલિક બન્યા ?

194 / 433

રાજા ધ્રુવવર્મા કયાંના શાશક હતા ?

195 / 433

મત્સ્ય મહાજનપદની રાજધાની....... .

196 / 433

ગુપ્ત સામ્રાજ્ય સમયે ગુજરાતમાં મુખ્યત્વે કયા પાકનું ઉત્પાદન થતું હતું ?

197 / 433

ગ્રાન્ડ ટ્રંક રોડનુ પુનઃનિર્માણ કોના દ્વારા થયું હતું ?

198 / 433

પ્રાચીન ભારતના છેલ્લા મહાન સમ્રાટ કોણ હતા ?

199 / 433

ભારતના મહાન ઉપનિષદ તત્વજ્ઞાનના ગ્રંથો....... .

200 / 433

ગુજરાતના કયા બંદરો ચંદ્રગુપ્ત બીજાને મળવાથી, દરિયાઈ વેપાર સરળ બન્યો ?

201 / 433

સમુદ્રગુપ્તના સમયની માહિતી શેમાંથી મળે છે ?

202 / 433

હસ્તપ્રતોમાંથી કઈ માહિતી મળે છે ?

203 / 433

ભૃગુચ્છ એટલે હાલનો ક્યો પ્રદેશ ?

204 / 433

હડપ્પામાંથી કેટલા અન્નભંડારો મળી આવ્યા છે ?

205 / 433

કોસલ મહાજનપદની રાજધાની....... .

206 / 433

શ્રીગુપ્તના પુત્રનું નામ શું હતું ?

207 / 433

મગધ પર શુંગવંશની સ્થાપના ક્યારે થઈ હતી ?

208 / 433

ચંદ્રગુપ્ત મૌર્યે કયા વંશના રાજાને હરાવીને મગધની ગાદી સંભાળી હતી ?

209 / 433

ઋગ્વેદ કેટલાં મંડળોમાં વિભાજિત છે ?

210 / 433

પર્વત કોતરીને બનાવવામાં આવતી કલા એટલે ?

211 / 433

મહાવીર સ્વામીનો જન્મ કયાં થયો હતો ?

212 / 433

સિકંદરના ભારત પરના આક્રમણ સમયે નંદવંશના કયા રાજા શાસન કરતા હતા ?

213 / 433

દક્ષિણ ભારતમાં નીચેનામાંથી કયા પ્રકારના લોકો રહેતા હતા ?

214 / 433

કયું સામ્રાજ્ય ભારતનું પ્રથમ ઐતિહાસિક સામ્રાજ્ય કહેવાય છે ?

215 / 433

ચંદ્રગુપ્ત પહેલાના પુત્રનું નામ શું હતું ?

216 / 433

મહાવીર સ્વામીના માતાનું નામ શું હતું ?

217 / 433

હડપ્પા સભ્યતામાં આવેલા સ્નાનકુંડમાં ઉતરવા માટે કેટલી બાજુથી પગથિયાં આવેલાં હતાં ?

218 / 433

અર્થશાસ્ત્રના લેખક કોણ હતા ?

219 / 433

હડપ્પીય સભ્યતામાં કયાં સ્થળેથી અગ્નિની પૂજાનાં અવશેષો પ્રાપ્ત થયા છે ?

220 / 433

સિક્કામાં કયા રાજાને વીણા વગાડતો દેખાડવામાં આવે છે ?

221 / 433

વૈદિકકાળમાં વડાને કયા નામે ઓળખવામાં આવતો હતો ?

222 / 433

ગૌતમ બુદ્ધના પિતાનું નામ શું હતું ?

223 / 433

હર્ષવર્ધનના પિતાનું નામ શું હતું ?

224 / 433

સિલોન એટલે હાલનો કર્યો દેશ ?

225 / 433

કૌટિલ્ય શું છે ?

226 / 433

મહાવીર સ્વામીની પુત્રીનું નામ શું હતું ?

227 / 433

અંગમહાજનપદની રાજધાની....... .

228 / 433

ચંદ્રગુપ્ત મૌર્યે પોતાના જીવનના અંતિમ વર્ષોમાં કર્યો ધર્મ અપનાવ્યો હતો ?

229 / 433

ગ્રીક લોકો સિંધુ નદીને કયા નામથી ઓળખતા ?

230 / 433

જૈન ધર્મના અગત્યના ગ્રંથો છે....... .

231 / 433

પ્રયાગરાજ અને સાકેત એટલે હાલના....... .

232 / 433

ગુપ્ત સામ્રાજ્યમાં મહેલો અને દ્વારોના રક્ષકોના વડાને શું કહેવાતા ?

233 / 433

સિંધુ ખીણની સભ્યતાના અવશેષો સૌપ્રથમ કયાંથી મળી આવ્યા હતા ?

234 / 433

વલભી વિદ્યાપીઠ ક્યાં રાજ્યમાં આવેલી હતી ?

235 / 433

સ્તંભતીર્થ એટલે હાલનો ક્યો પ્રદેશ ?

236 / 433

"સાંજની દેવી" તરીકે કોને ઓળખવામાં આવે છે ?

237 / 433

ગુપ્ત સામ્રાજ્ય દરમિયાન દક્ષિણ ભારતના વૈષ્ણવ સંતો કયા નામથી ઓળખાતા ?

238 / 433

આર્યોની કુટુંબવ્યવસ્થા હતી....... .

239 / 433

ગૌતમ બુદ્ધના જન્મદાત્રીનું નામ શું હતું ?

240 / 433

ગુપ્ત સામ્રાજ્ય સમયે બંગાળમાં કયો પાક પુષ્કળ પ્રમાણમાં થતો હતો ?

241 / 433

ઈરાની સિંધુ નદીને કયા નામથી ઓળખતા હતા ?

242 / 433

આર્યભટ્ટે શાની શોધ કરી હતી ?

243 / 433

બિંદુસારે તક્ષશિલાના રાજ્યપાલ તરીકે કોની નિમણૂક કરી હતી ?

244 / 433

ચાણકય કઈ વિદ્યાપીઠના આચાર્ય હતા ?

245 / 433

સૌરાષ્ટ્રના કયા રાજ્યએ ગુપ્ત સવંતનો સ્વીકાર કર્યો હતો ?

246 / 433

બૌદ્ધ ધર્મના મહાયાન અને હીનયાન પંચ કોણે વિકસાવ્યા ?

247 / 433

નીચેનામાંથી કઈ બાબત હડપ્પીય સભ્યતાનાં મકાનોની વિશેષતા દર્શાવે છે ?

248 / 433

ભારતમાં મળી આવેલ સૌથી જૂના સિક્કાનું નામ શું હતું ?

249 / 433

હસ્તપ્રતોમાંથી કઈ ભાષામાં લખાણ મળી આવે છે ?

250 / 433

"અમરકોષ" ના રચયિતા કોણ હતા ?

251 / 433

આદિમાનવ મોટેભાગે કયાં રહેવાનું પસંદ કરતા ?

252 / 433

અશોકે ભારતના કયા કયા રાજ્યોમાં બૌદ્ધ ધર્મનો પ્રચાર કર્યો ?

253 / 433

મહાભારતની રચના કોના દ્વારા થઈ છે ?

254 / 433

હડપ્પીય સભ્યતાનાં રાજમાર્ગો કઈ દિશામાં આવેલા હતા ?

255 / 433

કયા રાજાના સમયમાં રાજાઓ પાસેથી તેનો પ્રદેશ જીતી, ફરી પાછા તેમને ખંડિયા રાજા તરીકે પુનઃ સ્થાપિત કરાયા હતા ?

256 / 433

ગૌતમ બુદ્ધે સંસારના દુ:ખોમાંથી મુક્તિ મેળવવા માટે ક્યા આર્ય સત્ય કહાં ?

257 / 433

ગ્રામ ભોજક માટે સાચા વિધાનો ચકાસો.

258 / 433

ક્યાં રાજાના શાસનકાળ દરમિયાન મેળવેલ સાંસ્કૃતિક સિદ્ધિઓને કારણે જ ગુપ્તયુગ સુવર્ણયુગ બન્યો ?

259 / 433

ગૌતમ બુદ્ધના પ્રથમ ઉપદેશને શું કહેવામાં આવે છે ?

260 / 433

બિંદુસારે મગધની ગાદી પર કેટલા વર્ષ સુધી રાજ્ય કર્યું ?

261 / 433

ગુજરાતમાં આવેલ અશોકનો શિલાલેખ કઈ ભાષામાં લખેલો છે ?

262 / 433

"નાનામાં નાના જીવને પણ જીવવાનો પૂરો અધિકાર છે." આ વ્રત છે....... .

263 / 433

મહાજનકાળ દરમિયાન કારીગર વર્ગ કેટલો કર રાજ્યને ચૂકવતો ?

264 / 433

અશોક પછી કયો રાજા શાસન પર આવે છે ?

265 / 433

કચ્છ જિલ્લાના ખદીર બેટ વિસ્તારમાં મળી આવેલું સ્થળ કયું છે ?

266 / 433

નાગવંશના સ્થાપક કોણ હતા ?

267 / 433

ચંદ્રગુપ્ત મૌર્યએ સૌરાષ્ટ્રમાં પોતાના રાજ્યપાલ તરીકે કયા અમાત્યને નીમ્યા હતા ?

268 / 433

ગુપ્ત સામ્રાજ્યમાં ક્યા રાજાએ અશ્વમેઘ યજ્ઞ કરાવ્યો હતો ?

269 / 433

મહાવીર સ્વામીએ કેટલાં વ્રતનો ઉપદેશ આપ્યો હતો ?

270 / 433

ગણ,સભા,અને સમિતિ જેવી રાજકીય સંસ્થાઓની માહિતી કયા વૈદમાંથી મળે છે ?

271 / 433

હડપ્પીય સભ્યતાનો આંતરરાષ્ટ્રીય વેપાર કયા સ્થળેથી થતો હતો ?

272 / 433

આચાર્ય ચાણક્યએ મૌર્ય સામ્રાજ્યના કુલ કેટલા ખાતાઓ દર્શાવ્યા છે ?

273 / 433

નીચેનામાંથી કયા લખાણો લાંબા સમય સુધી ટકી રહે છે ?

274 / 433

હડપ્પીય સભ્યતાના લોકો કયા પાકોની ખેતી કરતા હતા ?

275 / 433

કયાં સ્થળેથી પ્રાચીન સમયનો સૌથી મોટો ડોકયાર્ડ મળી આવ્યો છે ?

276 / 433

ગ્રીક રાજા સેલ્યુકસે પોતાના રાજદૂતને ચંદ્રગુપ્તના દરબારમાં મોકલ્યા હતા, તે રાજદૂતનું નામ શું હતું અને તેણે કયું પુસ્તક લખ્યું છે ?

277 / 433

તાંબાના પતરા પર કોતરીને લખવામાં આવતું લખાણ એટલે....... .

278 / 433

બૌદ્ધ ધર્મના સિદ્ધાંતો કયા નામથી ઓળખાય છે ?

279 / 433

પ્રાચીન ભારતમાં મૂર્તિ કલા માટે કેટલી શૈલી પ્રચલિત હતી ?

280 / 433

અશોકે ગાદી સંભાળ્યાના કેટલા વર્ષ પછી કલિંગનું યુદ્ધ જાહેર કર્યું ?

281 / 433

સ્તૂપ એટલે ક્યાં આકારનો ગુંબજ ?

282 / 433

ચેદી મહાજનપદની રાજધાની....... .

283 / 433

અશોકે કેટલા વર્ષો સુધી શાસન કર્યું ?

284 / 433

ભારત નામનો ઉલ્લેખ સૌપ્રથમ શેમાં જોવા મળે છે ?

285 / 433

રાજાઓ પોતાના આદેશો શેના પર કોતરાવી પ્રજા સાથે સંવાદ કરતા ?

286 / 433

ચંદ્રગુપ્ત બીજાએ પાટલીપુત્ર સિવાય કઈ બીજી રાજધાની બનાવી હતી ?

287 / 433

ગુપ્ત સામ્રાજ્યમાં ભારતમાં શેનો વેપાર વિકસ્યો હતો ?

288 / 433

મેહરગઢ સ્થિત છે....... .

289 / 433

ત્રીજી બૌદ્ધ પરિષદનું આયોજન કઈ જગ્યાએ થયું હતું ?

290 / 433

બિંદુસારે અશોકની કયા પ્રાંતના રાષ્ટ્રીય (રાજ્યપાલ) તરીકે નિમણૂક કરી હતી ?

291 / 433

હડપ્પીય સભ્યતાની સૌથી મોટી લાક્ષણિકતા શું હતી ?

292 / 433

ક્યા રાજાઓના સિક્કા ખૂબ જ પ્રખ્યાત હતા ?

293 / 433

હસ્તપ્રતો કઈ જગ્યાએ સચવાયેલી છે ?

294 / 433

ભીમબેટકાની ગુફામાંથી આદિમાનવના કયાં-કયાં ચિત્રો મળી આવ્યાં છે ?

295 / 433

"સમ્યક" નો અર્થ શું થાય છે ?

296 / 433

ગૌતમ બુદ્ધે પોતાના માનવધર્મમાં સાધના અને કર્તવ્યથી નિર્વાણ પામવામાં પુરુષો જેટલું જ મહત્વ સ્ત્રીઓને પણ આપ્યું. - આ વિધાન સાચું છે કે ખોટું ?

297 / 433

સિંધુ ખીણની સભ્યતાના લોકો કયા વ્યવસાય સાથે સંકળાયેલા હતા ?

298 / 433

ધાતુના ટુકડાઓને છાપ ઉપસાવવા બીબામાં મૂકી દબાણ આપી બનાવવામાં આવતા સિકકા એટલે ?

299 / 433

અજંતા ઈલોરાના ચિત્રોમાં શું વ્યક્ત કરવામાં આવ્યું છે ?

300 / 433

મહાવીર સ્વામીના મોટાભાઈનું નામ શું હતું ?

301 / 433

કઈ જગ્યાએથી બાળકોના મૃતદેહોના અવશેષો મળી આવ્યા છે ?

302 / 433

ક્યો યુગ મંદિર સ્થાપત્યોની રચનાનો યુગ હતો ?

303 / 433

કાંજીવરમ(કાંચીપુરમ)નું કૈલાસનાથ મંદિર કોના સમયમાં બંધાયું હતું ?

304 / 433

ગૌતમ બુદ્ધના પત્નીનું નામ શું હતું ?

305 / 433

"નિવિ" એટલે શું ?

306 / 433

ધોળાવીરા નગરની મુખ્ય વિશેષતા કઈ હતી ?

307 / 433

હડપ્પીય સભ્યતામાં કિલ્લો અને સામાન્ય પ્રજાના રહેઠાણ શેનાથી અલગ પડતા હતા ?

308 / 433

દક્ષિણ ભારતમાંનું એક વિશિષ્ટ સાહિત્ય....... .

309 / 433

ગૌતમ બુદ્ધ થા સ્થાને નિર્વાણ પામ્યા હતા ?

310 / 433

ચંદ્રગુપ્ત બીજાએ ગુજરાત પર હુમલો કરી ક્યાં વંશનો અંત આણ્યો હતો ?

311 / 433

C.E. નું પૂરું નામ જણાવો.

312 / 433

નંદવંશના કયા રાજાને હરાવીને ચંદ્રગુપ્ત મૌર્યે મગધની ગાદી સંભાળી હતી ?

313 / 433

ગૌતમ બુદ્ધના પ્રિય ઘોડાનું નામ....... .

314 / 433

ગાંધાર મહાજનપદની રાજધાની....... .

315 / 433

જૈન ધર્મના છેલ્લા અને ચોવીસમા તીર્થંકર કોણ હતા ?

316 / 433

ગૌતમ બુદ્ધે આપેલા ચાર આર્ય સત્ય પછીથી કયા નામે ઓળખાયા ?

317 / 433

ભારતના ઈતિહાસમાં કયો યુગ "સુવર્ણયુગ" તરીકે ઓળખાય છે ?

318 / 433

બિંદુસારના અવસાન પછી મૌર્ય સામ્રાજ્યમાં કયા રાજાનું આગમન થયું ?

319 / 433

ત્રિપિટકમાં સમાવિષ્ટ છે........ .

320 / 433

અસ્મક મહાજનપદની રાજધાની....... .

321 / 433

"અંગુત્તરનિકાય" ગ્રંથ કઈ ભાષામાં લખાયેલ છે ?

322 / 433

ચંદ્રગુપ્તની તમામ સિદ્ધિઓમાં તેમના ક્યા ગુરુના માર્ગદર્શને ઘણો મહત્વનો ભાગ ભજવ્યો હતો ?

323 / 433

મસૂર અને ખાડાવાળા મકાન ક્યાંથી મળી આવેલા છે ?

324 / 433

કઈ નદીની આસપાસ આજથી 2500 વર્ષ પહેલા ઘણા બધા શહેરોનો વિકાસ થયો હતો ?

325 / 433

વર્તમાન સમયમાં ગ્રાન્ડ ટૂક રોડ કયા શહેરોને જોડે છે ?

326 / 433

મલ્લ મહાજનપદની રાજધાની....... .

327 / 433

પ્રસિદ્ધ વિદ્યાપીઠ નાલંદા અને અજંતાની ગુફાઓની સ્થાપના કોણે કરાવી ?

328 / 433

ગુપ્ત વંશના સૌથી પ્રભાવશાળી રાજા કોણ હતા ?

329 / 433

બિંબિસાર પછી કોણ સત્તા પર આવે છે ?

330 / 433

નીચેનામાંથી કયાં મહાજનપદનો શક્તિશાળી રાજ્યતંત્રમાં સમાવેશ થાય છે ?

331 / 433

બુદ્ધની વિશાળ પ્રતિમાઓ ગાંધાર શૈલીમાં કઈ જગ્યાએ જોવા મળે છે ?

332 / 433

ઈન્ડસ શબ્દનો સંસ્કૃત ભાષામાં શું અર્થ થાય છે ?

333 / 433

મોંહે-જો-દડોમાંથી મળી આવેલા મોટા સ્તંભવાળા મકાનોને શેની ઓળખ આપવામાં આવી છે ?

334 / 433

ગૌતમ બુદ્ધના પુત્રનુ નામ શું છે ?

335 / 433

ગુપ્ત સામ્રાજ્યમાં વિદેશમંત્રી ક્યાં નામે ઓળખાતા ?

336 / 433

દીપવંશ અને મહાવંશ કયા ધર્મના ગ્રંથો છે ?

337 / 433

"શાહજીકી ડેરી" નામનો સ્તૂપ કોણે બંધાવ્યો હતો ?

338 / 433

રાજાની ચૂંટણી શેમા કરવામાં આવતી હતી ?

339 / 433

સિદ્ધાર્થે કેટલા બ્રાહ્મણો સાથે તપશ્ચર્યાની શરૂઆત કરી હતી ?

340 / 433

આદિમાનવના સ્થાયી જીવનનો પ્રથમ સાથીદાર કોણ હતો ?

341 / 433

ગુજરાતમાં આવેલ અશોકના શિલાલેખમાં કેટલા રાજવીઓના લેખો છે ?

342 / 433

વજ્જિ મહાજનપદની રાજધાની....... .

343 / 433

જનપદ એટલે....... .

344 / 433

ચંદ્રગુપ્ત બીજાએ ક્યો ધર્મ અપનાવ્યો હતો ?

345 / 433

રાજા હર્ષવર્ધનના સમયના મહાન કવિ કોણ હતા ?

346 / 433

ચંદ્રગુપ્ત મૌર્યને શસ્ત્ર અને શાસ્ત્રની તાલીમ કોણે આપી હતી ?

347 / 433

ઇનામગામ કાં રાજ્યમાં આવેલું છે ?

348 / 433

કઈ જગ્યાએથી ખેડેલાં ખેતરનાં અવશેષો મળી આવ્યાં છે ?

349 / 433

પુલકેશી બીજાએ ક્યાં દેશના રાજા સાથે મિત્રતા બાંધી હતી ?

350 / 433

મગધ મહાજનપદની રાજધાની....... .

351 / 433

ભોજપત્ર કયા વૃક્ષની પાતળી છાલ પર લખાતા હતા ?

352 / 433

દેશલપર અને સુરકોટડા કયા જિલ્લામાં આવેલા હડપ્પીય સભ્યતાનાં સ્થળ છે ?

353 / 433

મહાવીર સ્વામીના પત્નીનું નામ શું હતું ?

354 / 433

લાખાબાવળ ક્યા જિલ્લામાં આવેલું હડપ્પીય સભ્યતાનું સ્થળ છે ?

355 / 433

વલયકૂપનો ઉપયોગ શેના માટે થતો હતો ?

356 / 433

આદિમાનવના જીવનમાં મહત્વનું પરિવર્તન લાવનાર માધ્યમ રહ્યું હતું ?

357 / 433

ચંદ્રગુપ્ત બીજાના સેનાપતિ આમ્રકારનો ધર્મ ક્યો હતો ?

358 / 433

"ઈન્ડિયા" શબ્દ કયા શબ્દ પરથી ઉતરી આવ્યો છે ?

359 / 433

બૃહદ્રથ મૌર્ય વંશના કયા પદ પર બિરાજમાન હતા ?

360 / 433

ગુપ્ત સામ્રાજ્યમાં પ્રાંત એટલે....... .

361 / 433

મૌર્ય સામ્રાજ્યના ક્યાં વહીવટીતંત્રમાં, રાજા શાસન વ્યવસ્થામાં કેન્દ્ર સ્થાને હતો ?

362 / 433

પ્રાચીન ભારતના મહાન સાહિત્યકાર....... .

363 / 433

ભારતમાં રાજકીય વ્યવસ્થા અને સંસ્થાઓ વિશે આપણને શેમાંથી માહિતી પ્રાપ્ત થાય છે ?

364 / 433

ગૌતમ બુદ્ધે પ્રથમ ઉપદેશ તેમના બ્રાહ્મણ મિત્રોને કાં આપ્યો ?

365 / 433

અશોકે કર્યો ધર્મ સ્વીકાર્યો હતો ?

366 / 433

ગૌતમ બુદ્ધ વિશે સાચા વિધાનો તપાસો.

367 / 433

ગુપ્ત સામ્રાજ્યના મહત્વના સાહિત્યકાર કોણ હતા ?

368 / 433

ચંદ્રગુપ્ત (વિક્રમાદિત્ય)ના અવસાન બાદ શાસન પર ક્યાં રાજા આવ્યા ?

369 / 433

16 મહાજનપદોની માહિતી કથાં ગ્રંથમાંથી પ્રાપ્ત થાય છે ?

370 / 433

હ્યુ-એન-ત્સાંગ કોના સમયમાં ભારત આવ્યા હતા ?

371 / 433

જ્ઞાનપ્રાપ્તિ બાદ સિદ્ધાર્થ કયા નામથી ઓળખાયા ?

372 / 433

ગૌતમ બુદ્ધનું બાળપણનું નામ શું હતું ?

373 / 433

સામાજિક વિજ્ઞાનમાં કયા કયા વિષયોનો સમાવેશ થાય છે ?

374 / 433

ઋગ્વેદ કઈ ભાષામાં લખાયેલો છે ?

375 / 433

ગુપ્ત સામ્રાજ્ય સમયે કયો ગ્રંથ પ્રચલિત બન્યો હતો ?

376 / 433

ગ્રામભોજકનું પદ કઈ રીતે નક્કી થતું હતું ?

377 / 433

ચાણકયની રાજનીતિ અને વહીવટ અંગેની કુશળતાનો સંપૂર્ણ લાભ મૌર્ય વંશના કયા રાજાને મળ્યો હતો ?

378 / 433

બૌદ્ધધર્મની જાતક કથાઓ આધારિત ગ્રંથો છે....... .

379 / 433

પાર્શ્વનાથે નીચેનામાંથી શેનો ઉપદેશ આપ્યો હતો ?

380 / 433

ગૌતમ બુદ્ધે શેનો અસ્વીકાર કરી કર્મવાદને મહત્વ આપ્યું ?

381 / 433

ચાણકય દ્વારા લખાયેલા કયા ગ્રંથમાંથી તે સમયની રાજકીય,સામાજિક અને આર્થિક વ્યવસ્થા અંગેની માહિતી મળી રહે છે ?

382 / 433

નીચેનામાંથી કયો રાજા મૌર્ય સામ્રાજ્યનો નથી ?

383 / 433

એશિયા ખંડનો સૌથી જૂના અને લાંબા (Grand Trunk Road) નું નિર્માણ થા શાસક દ્વારા થયું હતું ?

384 / 433

એક જગ્યાએથી મળી આવેલા પુરાવા મુજબ આદિમાનવ, મનુષ્યની સાથે કયા પ્રાણીને દફનાવતા હતા ?

385 / 433

જે સાહિત્ય ગ્રંથોની વિષયવસ્તુ ધર્મની બહાર છે તે કયાં નામે ઓળખાય છે ?

386 / 433

અશોક એ પોતાના પુત્ર મહેન્દ્ર અને પુત્રી સંઘમિત્રાને બૌદ્ધ ધર્મના પ્રચાર માટે ક્યાં મોકલ્યા હતા ?

387 / 433

કુમારગુપ્તના પુત્રનું નામ શું હતું ?

388 / 433

ભારતના ઉત્તર ભાગમાં ગામનો વડો કયાં નામે ઓળખાતો ?

389 / 433

વેદકાલીન રાજ્યમાં શાસનવ્યવસ્થાનું સ્વરૂપ કેવું હતું ?

390 / 433

ભારતે રાષ્ટ્રીય પ્રતીક તરીકે સ્વીકાર્યો છે....... .

391 / 433

કયા ગ્રંથમાં ભગવાન શ્રીરામની કથાની સાથે આદર્શ સમાજજીવન અને નૈતિક ધોરણનું ચિત્રણ થયેલું છે ?

392 / 433

મદુરાઈમાં ત્રણ સંગમમાં કેટલા લોક કવિઓએ વીર કાવ્યોની રચના કરી હતી ?

393 / 433

"બૃહદસંહિતા" ગ્રંથના રચયિતા કોણ છે ?

394 / 433

"બુદ્ધ" નો અર્થ શું થાય ?

395 / 433

સિદ્ધાર્થને જ્ઞાનપ્રાપ્તિ કયા દિવસે થઈ હતી ?

396 / 433

સૂરસેન મહાજનપદની રાજધાની....... .

397 / 433

"મહારાજાધિરાજ" જેવું ગૌરવપ્રદ બિરુદ ક્યાં શાસકને મળ્યું હતું ?

398 / 433

તાડપત્રો ક્યા વૃક્ષના પર્ણો પર લખાતાં ?

399 / 433

ઈન્ડસ શબ્દનો સંસ્કૃત ભાષામાં શું અર્થ થાય છે ?

400 / 433

સિંધુખીણ સભ્યતાનું મુખ્ય નગર કયું હતું ?

401 / 433

હડપ્પા કઈ નદીના કિનારે આવેલું હતું ?

402 / 433

આજથી લગભગ કેટલા હજાર વર્ષ પહેલા માનવી અગ્નિનો ઉપયોગ કરવા લાગ્યો હતો ?

403 / 433

જૈન ધર્મના 23 મા તીર્થંકર પાર્શ્વનાથ વિશે નીચેના વિધાનો તપાસો.

404 / 433

"સવારની દેવી" તરીકે કોને ઓળખવામાં આવતા ?

405 / 433

પાંચાલ મહાજનપદની રાજધાની....... .

406 / 433

શિલાલેખો કે અભિલેખો શેના પર લખવામાં આવતા હતા ?

407 / 433

કઝાર અને તઝર એ કઈ ભાષામાં લખાયેલા ગ્રંથો છે ?

408 / 433

ઋગ્વેદમાં કેટલી પ્રાર્થનાઓનો સમૂહ છે ?

409 / 433

ગૌતમેશ્વરની જૈન મૂર્તિ કઈ જગ્યાએ આવેલી છે ?

410 / 433

કલિંગ એટલે હાલનું ક્યું રાજ્ય ?

411 / 433

અર્થશાસ્ત્ર એ કેવા પ્રકારનો ગ્રંથ છે ?

412 / 433

કનોજ પર આક્રમણ કરી, રાજશ્રીનું અપહરણ કરી, કયા રાજાઓએ કટોકટીની સ્થિતિ ઊભી કરી હતી ?

413 / 433

ગુપ્ત સામ્રાજ્યમાં ક્યાં ગ્રંથનું પુનઃસંકલન થયું હતું ?

414 / 433

નીચેનામાંથી કઈ જગ્યાએ આદિમાનવની પ્રાકૃતિક ગુફાઓ મળી આવી છે ?

415 / 433

સમુદ્રગુપ્તે કયા ધર્મને ઉત્તેજન આપ્યું હતું ?

416 / 433

મૌર્ય સામ્રાજ્યના કયા રાજાએ પોતાના રાજ્યમાં ધર્મ ખાતાની રચના કરી હતી ?

417 / 433

ગુપ્ત સામ્રાજ્યમાં કઈ વસ્તુઓની નિકાસ થતી ન હતી ?

418 / 433

ચંદ્રગુપ્તની બહાદુરીથી પ્રભાવિત થઈ કયા રાજાએ તેમની પુત્રીના લગ્ન ચંદ્રગુપ્ત સાથે કર્યા હતા ?

419 / 433

કયા યુદ્ધ પછી અશોકનું હ્રદય પરિવર્તન થયું ?

420 / 433

"ત્રિપિટક" કયા ધર્મનો ગ્રંથ છે ?

421 / 433

મેગેસ્થનીસ શું હતા ?

422 / 433

ગ્રીક રાજા સેલ્યુકસને હરાવીને ચંદ્રગુપ્ત મૌર્યએ કેટલા પ્રદેશો જીત્યા હતા ?

423 / 433

"મનુષ્યએ પોતાની જરૂરિયાત કરતાં વધારે ચીજવસ્તુનો સંગ્રહ કરવો જોઈએ નહીં." આ ક્યું વ્રત છે ?

424 / 433

ઈસવીસન એટલે ?

425 / 433

"શાહજીકી ડેરી" નામનો સ્તૂપ કયાં સ્થિત છે ?

426 / 433

"ગવેણષા" એટલે ?

427 / 433

મૌર્યવંશમાં પુષ્યગુપ્તે કયા તળાવનું નિર્માણ કર્યું હતું ?

428 / 433

રોજડી ગુજરાતનાં કયા જિલ્લામાં આવેલું સ્થળ છે ?

429 / 433

હર્ષવર્ધને વિદ્યાપીઠ નાલંદાને નિભાવવા કેટલા ગામ ભેંટ કર્યા ?

430 / 433

"નાગાનંદ" નાટકની રચના કયા ધર્મની જાતક કથાઓ પર આધારિત છે ?

431 / 433

આદિમાનવ ભટકતું અને શિકારી જીવન જીવતા અને પથ્થરની ટેક્નોલોજી સાથે સંકળાયેલા હોવાથી આ યુગને કયાં નામે ઓળખવામાં આવે છે ?

432 / 433

ભારતના સૌથી જૂનાં ચિત્રો કયાં યુગમાંથી મળી આવ્યા છે ?

433 / 433

જૈન ધર્મના 23 મા તીર્થંકર કોણ હતા ?

Your score is

The average score is 72%

0%

Subscribe Our YouTube Channel

અમારી YouTube ચેનલ સબસ્ક્રાઈબ કરવા : અહીં ક્લિક કરો

Follow Us On Instagram

Instagram માં અમને ફોલ્લો કરવા માટે : અહીં ક્લિક કરો

Join Our Telegram Channel

અમારી Telegram ચેનલમાં જોડાવવા માટે : અહી ક્લિક કરો

Connect Us With WhatsApp

અમારી સાથે WhatsApp માં જોડાવવા માટે : અહી ક્લિક કરો

FAQ’s About Std 6 samajik vigyan chapter 1 to 8 mcq

શું આ મોક ટેસ્ટ દરેક સ્પર્ધાત્મક પરીક્ષા માટે ઉપયોગી છે ?

હા, આ મોક ટેસ્ટ ગુજરાત સરકાર દ્વારા અને ભારત સરકાર દ્વારા લેવાતી દરેક સ્પર્ધાત્મક પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી છે.

શું આ મોક ટેસ્ટ નવી પરીક્ષા પદ્ધતિ પ્રમાણે તૈયાર થયેલ છે ?

હા, આ મોક ટેસ્ટ સંપૂર્ણપણે નવી પરીક્ષા પદ્ધતિ પ્રમાણે તૈયાર થયેલ છે.

શું આ મોક ટેસ્ટ ધોરણ 6 માં ભણતા બાળકો આપી શકે ?

હા, આ મોક ટેસ્ટ ધોરણ છ માં ભણતા બાળકો પણ આપી શકશે.

શું આ મોક ટેસ્ટ નવા પાઠ્યપુસ્તક આધારિત તૈયાર થયેલ છે ?

હા, આ મોક ટેસ્ટ નવા પાઠ્યપુસ્તક આધારિત તૈયાર થયેલ છે.

WhatsAppમાં જોડાવવા : અહીં ક્લિક કરો

YouTube ચેનલ સબ્સ્ક્રાઈબ કરવા : અહીં ક્લિક કરો

Telegram ચેનલમાં જોડાવવા : અહીં ક્લિક કરો

Instagramમાં Follow કરવા : અહીં ક્લિક કરો

Facebookમાં Follow કરવા : અહીં ક્લિક કરો

Pinterestમાં Follow કરવા : અહીં ક્લિક કરો

Twitterમાં Follow કરવા : અહીં ક્લિક કરો

4 thoughts on “Std 6 samajik vigyan chapter 1 to 8 mcq”

Leave a Comment

error: Content is protected !!