Gujarat Forest Guard Mock Test 07 | બીટગાર્ડ મોક ટેસ્ટ

Gujarat Forest Guard Mock Test

નમસ્કાર અધિકારી મિત્રો આ Gujarat Forest Guard Mock Test (વનરક્ષક મોક ટેસ્ટ) માં તમને 25 પ્રશ્નો પૂછવામાં આવ્યા છે. તો અત્યારે જ આ ટેસ્ટ આપો અને તમારા જ્ઞાનમાં અભિવૃદ્ધિ કરો. Wish You All The Best

  • ફોરેસ્ટ ગાર્ડ મોક ટેસ્ટ | gujarat forest guard online test | gujarat forest guard online mock test | forest guard mock test gujarat | gujarat forest mock test | Gujarat Forest Guard Mock Test | Vanrakshak | Bitguard | Gujarat Forest Department | ફોરેસ્ટ ગાર્ડ | વનરક્ષક | વનરક્ષક મોક ટેસ્ટ | બીટગાર્ડ | બીટગાર્ડ મોક ટેસ્ટ
Mock TestGujarat Forest Guard Mock Test | બીટગાર્ડ મોક ટેસ્ટ
Mock Test Number07
Questions25
Type of QuestionsMcq
0%
Created by educationvala13

Gujarat Forest Guard Mock Test 07

Gujarat Forest Guard Mock Test 07

1 / 25

કાંપની જમીન ભારતની જમીનના કુલ ક્ષેત્રફળના લગભગ કેટલા વિસ્તારમાં ફેલાયેલી છે ?

2 / 25

વાતાવરણીય ભેજનું પ્રમાણ સૌથી વધુ ક્યાં જોવા મળે છે ?

3 / 25

ઘુડખર અભયારણ્યની સ્થાપના ક્યારે થઈ હતી ?

4 / 25

"ગોળ ક્રાંતિ" નો સંબંધ કોની સાથે છે ?

5 / 25

તમાકુના છોડમાં ક્યું હાનિકારક તત્ત્વ છે ?

6 / 25

વનસ્પતિશાસ્ત્રના પિતા તરીકે કોને ઓળખવામાં આવે છે ?

7 / 25

ગુજરાત રાજ્યનું સૌપ્રથમ વન્યજીવ અભયારણ્ય કયું છે ?

8 / 25

સ્વપોષી વાતાવરણના નાઈટ્રોજનને સ્થાપિત કરતો સૂક્ષ્મ જીવ કયો છે ?

9 / 25

કયા સસ્તન પ્રાણીના લોહીનું તાપમાન સૌથી વધુ હોય છે ?

10 / 25

સૌથી વધુ પીછાં કયા પક્ષીનાં હોય છે ?

11 / 25

ઘઉં અને ચોખામાં પરાગરજ મુક્ત થયા પછી કેટલા સમયમાં જીવિતતા ગુમાવે છે ?

12 / 25

Climate Change Performance Index - CCPIમાં ભારતનો ક્રમ કેટલામો છે ?

13 / 25

ધ એનર્જી ઍન્ડ રિસોર્સ ઇન્સ્ટિટ્યૂટ' (TERI) ક્યાં આવેલ છે ?

14 / 25

વિશ્વના સૌથી મોટા દરિયાઈ કાચબાનો અશ્મિ ક્યાંથી મળી આવ્યો છે ?

15 / 25

દરિયાઈ જલપરાગિત વનસ્પતિના ઉદાહરણ આપો.

16 / 25

બેક્ટેરિયોલોજી એટલે શું ?

17 / 25

પપૈયામાં રહેલો પીળો રંગ કયા તત્ત્વને આભારી છે ?

18 / 25

નીચેનામાંથી કયું પ્રાણી ચૂષમુખા વર્ગનું ઉત્તમ ઉદાહરણ છે ?

19 / 25

દક્ષિણ કાવેરી વન્યજીવ અભયારણ્ય તમિલનાડુનું કેટલામું અભયારણ્ય બન્યું ?

20 / 25

ભારતમાં નીચેનામાંથી કયા ઉદ્યોગક્ષેત્રમાં પાણીનો મહત્તમ વપરાશ થાય છે ?

21 / 25

પૃથ્વી ઉપર ઉપસ્થિત કુલ જળ ભાગના લગભગ કેટલા ટકા જળ મહાસાગરોમાં છે અને તે ખારું છે ?

22 / 25

નદીમાં નદી પ્રદૂષણ એ તેમાં ઓગળેલા ........... ની માત્રાના આધારે માપવામાં આવે છે.

23 / 25

વિક્રમશિલા ગંગા ડૉલ્ફિન અભયારણ્ય કયા રાજ્યમાં આવેલ છે ?

24 / 25

ખોડિયાર માતાજીનું વાહન કયું છે ?

25 / 25

બૉમ્બે નેચરલ હિસ્ટ્રીની સ્થાપના ક્યારે કરવામાં આવી હતી ?

Your score is

The average score is 54%

0%

Forest Guard Mock Test

વનરક્ષક / બીટગાર્ડની આ ટેસ્ટ પણ આપો

Mock Test Numberજે મોક ટેસ્ટ આપવી હોય એના પર ક્લિક કરો
01Gujarat Forest Guard Mock Test | ફોરેસ્ટ ગાર્ડ મોક ટેસ્ટ
02Gujarat Forest Guard Mock Test | ફોરેસ્ટ ગાર્ડ મોક ટેસ્ટ
03Gujarat Forest Guard Mock Test | ફોરેસ્ટ ગાર્ડ મોક ટેસ્ટ
04Gujarat Forest Guard Mock Test | ફોરેસ્ટ ગાર્ડ મોક ટેસ્ટ
05Gujarat Forest Guard mock Test | ફોરેસ્ટ ગાર્ડ મોક ટેસ્ટ
06Gujarat Forest Guard mock Test | ફોરેસ્ટ ગાર્ડ મોક ટેસ્ટ

Gujarat Forest Guard Book PDF

Gujarat forest guard book pdf donload | Forest book pdf

Important Book For Gujarat Forest Guard
van aushadhini book downlod
Vanyajiv prashna manch
Van chetana book pdf download
Vanrakshak book pdf download

Gujarat Forest Guard 2023 Syllabus

  • લેખિત પરીક્ષાનો અભ્યાસક્રમ વનરક્ષક વર્ગ-3 ના The Forest Guard, Class-III, Competitive Examination For Direct Recruitment Rules, 2016 ના પરિશિષ્ટ-1 અનુસાર રહેશે અને લેખિત પરીક્ષામાં વિવિધ વિષયને નીચે મુજબ વેઈટેજ આપવામાં આવશે.
    • સામાન્ય જ્ઞાન : 25 %
    • સામાન્ય ગણિત : 12.5 %
    • સામાન્ય ગુજરાતી : 12.5 %
    • કુદરતી પરીબળો જેવા કે,પર્યાવરણ તથા ઈકોલોજી, વનસ્પતિ વિષયક જ્ઞાન, વન્યજીવ, જળ, જમીન, ઔષધિય વનસ્પતિ, લાકડુ તથા લાકડાં આધારીત ઉધોગો, ભૂભૌગોલિક પરીબળો : 50 %

FAQs about Gujarat forest Guard Mock Test

હું ગુજરાતમાં ફોરેસ્ટર કેવી રીતે બની શકું?

ગુજરાત વનવિભાગમાં ફોરેસ્ટ ગાર્ડની ભરતી માટે લાયકાત ધરાવતા ઉમેદવારો પાસેથી OJAS ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવી છે. અધિકૃત નોટિફિકેશનમાં ઉલ્લેખિત ગુજરાત ફોરેસ્ટ ગાર્ડની ખાલી જગ્યાઓ માટેની લાયકાતની જરૂરિયાતો અને અન્ય તમામ શરતોને પૂર્ણ કરતા ઉમેદવારો OJAS વેબસાઇટ પર ઑનલાઇન અરજી કરી શકે છે.

ગુજરાતમાં ફોરેસ્ટ ગાર્ડનો પગાર કેટલો છે?

ગુજરાતમાં ફોરેસ્ટ ગાર્ડનું વાર્ષિક પેકેજ પ્રથમ પાંચ વર્ષ માટે અંદાજે 2.20 લાખ રૂપિયાનું છે. સંસ્થાના નિયમો અનુસાર, મૂળભૂત પગારની સાથે, તેઓને ઘણા લાભો અને વધારાના લાભો પણ પ્રાપ્ત થશે.

ગુજરાતમાં વન વનરક્ષકનો અભ્યાસક્રમ શું છે?

વનરક્ષક અભ્યાસક્રમમાં સામાન્ય જ્ઞાન, ગણિત, સામાન્ય ગુજરાતી અને ટેકનિકલ વિષયો (કુદરતી પરિબળો જેવા કે પર્યાવરણ, ઇકોલોજી, જૈવવિવિધતા, ઔષધીય વનસ્પતિઓ, વનસ્પતિશાસ્ત્રનું જ્ઞાન, વન્યજીવ, પાણીની જમીન, લાકડા અને લાકડા આધારિત ઉદ્યોગો, જંગલ, જમીન, ભૂગોળ વગેરેના પ્રશ્નોનો સમાવેશ થાય છે. , વગેરે).

What is the exam date of gujarat Forest Guard Bharti?

coming soon

What is the age limit for gujarat Forest Guard?

18 years to 34 years

શું આ ફોરેસ્ટ ગાર્ડ મોક ટેસ્ટ આવનારી પરીક્ષા માટે ઉપયોગી છે ?

હા, આ ફોરેસ્ટ ગાર્ડ મોક ટેસ્ટ આવનારી પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી છે.

શું આ ફોરેસ્ટ ગાર્ડ મોક ટેસ્ટ નવા અભ્યાસક્રમ મુજબ છે ?

હા, આ ફોરેસ્ટ ગાર્ડ મોક ટેસ્ટ સંપૂર્ણ નવા અભ્યાસક્રમ મુજબ તૈયાર કરેલ છે.

Leave a Comment

error: Content is protected !!