GSRTC Conductor mock test | કંડકટર મોક ટેસ્ટ

કંડકટર મોક ટેસ્ટ

નમસ્કાર ભવિષ્યના કંડકટર મિત્રો, અહી તમને GSRTC Conductor mock test (કંડકટર મોક ટેસ્ટ) આપવામાં આવી છે. આ કંડકટર મોક ટેસ્ટમાં તમને નવા અભ્યાસક્રમ (સિલેબસ) અને નવી પરીક્ષા પદ્ધતિ મુજબ 20 પ્રશ્નો પૂછવામાં આવ્યા છે. જે આવનારી કંડકટરની પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી થશે. તો અત્યારે જ આ ટેસ્ટ આપો અને તમારા જ્ઞાનમાં અભિવૃદ્ધિ કરો. વધુ આવી ટેસ્ટ આપવા માટે જોડાયેલા રહો અને તમારા મિત્રોને પણ જોડતા રહો Educationvala.com સાથે… Wish You All The Best 👍

GSRTC Conductor mock test

Mock Test NameGSRTC Conductor mock test
કંડકટર મોક ટેસ્ટ
Mock Test Number01
Questions20 (Twenty)
Type Of Mock Test QuestionMCQ

GSRTC Conductor mock test

GSRTC Conductor mock test 01 

1 / 20

ફરિયાદ પોથીમાં ક્યાં નમૂના હોય છે ?

2 / 20

વાહનોની રચના અને નિભાવ અંગેની જોગવાઈ કઈ કલમમાં કરવામાં આવેલી છે?

3 / 20

રોડ ટ્રાન્સપોર્ટ અંગે કઈ કલમમાં જોગવાઈ કરે છે?

4 / 20

ETM B દબાવી ENTER આપવાથી કયા રુટની બસ માટે ટિકિટ અપાય છે ?

5 / 20

મોટર વ્હીકલ એક્ટની કઈ કલમ STમાં ટિકિટ વગર મુસાફરી કરવાની મનાય કરે છે ?

6 / 20

ETM C દબાવી ENTER આપવાથી કયા રુટની બસ માટે ટિકિટ અપાય છે ?

7 / 20

PUC ન હોય તેવા વાહનો સામે કઈ કલમ મુજબ કાર્યવાહી કરવામાં આવે છે ?

8 / 20

મોટર વ્હીકલ એક્ટની કઈ કલમમાં કંડક્ટર શબ્દની વ્યાખ્યા આપેલી છે ?

9 / 20

પાછળના વાહનને સાઈડ આપવા માટે કંડક્ટરે કેટલા બેલ મારી સૂચના આપવાની હોય છે ?

10 / 20

ગુજરાત ST કોર્પોરેશનની સ્થાપના કયા કાયદા હેઠળ થયેલ છે ?

11 / 20

એક સ્ટેજ એટલે કેટલા કિલોમીટર થાય ?

12 / 20

બસની કુલ ક્ષમતાના કેટલા ટકા સુધી રિઝર્વેશન કરી શકાય ?

13 / 20

પ્રવાસીઓની ટિકિટ આપવા માટે કંડકટર દ્વારા વાપરતા મશીનનું નામ ?

14 / 20

40 વર્ષની ઉંમર પછી કંડક્ટરનું લાઇસન્સ કેટલા વર્ષ માટે રિન્યૂ કરી અપાય છે ?

15 / 20

ગતિની મર્યાદા અંગે કઈ કલમમાં જોગવાઈ કરેલ છે?

16 / 20

બસમાં રસ્તામાંથી કેટલા ટકા મુસાફરો ઓવરલોડ લઈ શકાય છે ?

17 / 20

એક ટિકિટ દીઠ પુખ્ત વિના મુસાફરને કેટલું લગેજ ફ્રી લઈ જવા દેવામાં આવે છે ?

18 / 20

મોટર વ્હીકલ એક્ટ મુજબ વાહનોનું આયુષ્ય કોણ નક્કી કરે છે ?

19 / 20

ETM મશીનમાં કુલ કેટલા બટન હોય છે ?

20 / 20

ટિકિટ કે પાસ વગર મુસાફરી માટે દંડની જોગવાઈ કઈ કલમમાં આપેલી છે ?

Your score is

The average score is 60%

0%

OJAS

વધારે માહિતી માટે ઓજસ ઓફિસિયલ વેબસાઈટOjas

FAQ’s About GSRTC Conductor mock test

શું આ મોક ટેસ્ટ આવનારી કંડકટરની પરીક્ષા માટે ઉપયોગી છે ?

હા, આ મોક ટેસ્ટ આવનારી કંડકટરની પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી છે.

શું આ મોક ટેસ્ટ સંપૂર્ણ નવા સિલેબસ અને નવી પરીક્ષા પદ્ધતિ મુજબ તૈયાર થયેલ છે ?

હા, આ મોક ટેસ્ટ સંપૂર્ણ નવા સિલેબસ અને નવી પરીક્ષા પદ્ધતિ મુજબ તૈયાર થયેલ છે.

કંડકટર PDF ક્યાંથી મળશે ?

કંડકટર PDF આપડી વેબસાઈટ www. educationvala. com પરથી મળી જશે.

4 thoughts on “GSRTC Conductor mock test | કંડકટર મોક ટેસ્ટ”

Leave a Comment

error: Content is protected !!