27 August Current Affairs in gujarati | Current Affairs in gujarati

current affairs in gujarati

નમસ્કાર અધિકારી મિત્રો, તમામ સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે વર્તમાન બાબતો ખૂબ જ મહત્વપૂર્ણ છે. આજે આપણે 27 August current affairs ના મહત્વપૂર્ણ પ્રશ્નો લઈને આવ્યા છે. આ current affairs ના પ્રશ્નોની તમે એક બુક બનાવજો. આપણે daily current affairs ના 10 પ્રશ્નો આપણી વેબસાઇટ www.educationvala.com પર મુકશું જેથી દરેક મિત્રો કે જે compititive exam (સ્પર્ધાત્મક પરીક્ષા) ની તૈયારી કરે છે તેને આપણા આ પ્રશ્નો ઉપયોગી થાય.

27 August 2023 Current affairs

  • તાજેતરમાં વિકોમ 18ના ડિજિટલ બિઝનેસના નવા CEO કોણ બન્યા છે?
    • કિરણ મણિ
  • તાજેતરમાં કયા દેશના રાષ્ટ્રપતિએ વિશોંભર શ્રેષ્ઠને મુખ્ય ન્યાયાધીશ તરીકે નિમણૂક થયા
    • નેપાળ
  • તાજેતરમાં UIDAI ના પાર્ટ ટાઈમ ચેરમેન કોણ બન્યા છે?
    • નીલકંઠ મિશ્રા
  • તાજેતરમાં ટાટા પ્રોજેક્ટ્સના એક્ઝિક્યુટિવ વાઇસ પ્રેસિડેન્ટના પદ પરથી કોણે રાજીનામું આપ્યું છે?
    • સંદીપ નવલખે
  • તાજેતરમાં નૌકા કવાયત ‘માલાબાર’ની 27મી આવૃત્તિ ક્યાં યોજાઈ?
    • ઓસ્ટ્રેલિયા
સ્પર્ધાત્મક પરીક્ષા માટે ઉપયોગી PDFPDF DOWNLOAD

27 August current affairs

  • તાજેતરમાં ધર્મ અથવા માન્યતા પર આધારિત હિંસાના કૃત્યોના પીડિતો માટે આંતરરાષ્ટ્રીય સ્મૃતિ દિવસ ક્યારે મનાવવામાં આવે છે?
    • 22 ઓગસ્ટ
  • તાજેતરમાં કયા ક્રિકેટરને ઈલેકશન કમિશન દ્વારા નેશનલ આઇકોન તરીકે નામ આપવામાં આવ્યું છે?
    • સચિન તેંડુલકર
  • તાજેતરમાં કોને CSR TIMES લાઇફટાઇમ અચીવમેન્ટ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે.
    • શાલુ જિંદાલ
  • તાજેતરમાં સિંગાપોર મઠ ઓલિમ્પિયાડમાં તિરુપતિના રાજા અનિરુદ્ધ ‘શ્રીરામ’ દ્વારા કયો ચંદ્રક જીત્યો છે?
    • ચાંદી
  • તાજેતરમાં ઉત્તર પ્રદેશ સરકાર કયા શહેરમાં મંદિર મ્યુઝિયમ બનાવશે?
    • અયોધ્યા
27 August current affairs

FAQ About Daily Current Affairs In Gujarati

શું આ પ્રશ્ન આવનારી સ્પર્ધાત્મક પરીક્ષા માટે ઉપયોગી છે ?

હા આ પ્રશ્નો આવનારી તમામ પરીક્ષા માટે ઉપયોગી છે

દરરોજનું કરંટ અફેર મેળવવા માટે શું કરવું ?

આપણી વેબસાઈટ www.educationvala.com દરરોજ નો કરંટ અફેર અપલોડ કરવામાં આવે છે

શું આ વર્તમાન પ્રવાહ ના પ્રશ્નો ટેલિગ્રામ ચેનલમાં મળી જાય ?

હા તમે અમારી ટેલિગ્રામ ચેનલ education vala માં જોડાઈ અને આ લાભ મેળવો.

Leave a Comment

error: Content is protected !!