વલસાડ જિલ્લો | gujarat na jilla | valsad jillo

અહીં તમને અત્યાર સુધી વલસાડ જિલ્લામાંથી પૂછાયેલા તમામ પ્રશ્ન જોવા મળશે અને સાથે સાથે વલસાડ જિલ્લાની પીડીએફ ફાઈલ પણ તમને અહીં આપવામાં આવી છે

Gujarat na jilla | valsad jillo | GJ-15 valsad | gujarat na jilla | valsad | valsad most imp questions | gujarat na jilla most imp questions | gujarat na jilla one liner | gujarat na jilla by eduction vala | gujarat na jilla by parthsir | gujarat na jilla one liner

valsad most imp questions

  • ગુજરાતમાં સૌથી વધારે વરસાદ ક્યાં થાય છે ?
    • કપરાડા તાલુકો વલસાડ , ધરમપુર તાલુકો વલસાડ
  • કયું સ્થળ ગુજરાતનું ચેરાપુંજી કહેવાય છે ?
    • ધરમપુર
  • કયા સ્થળને ગુજરાતનું મોનાસીનરમ કહે છે ?
    • કપરાડા
  • હાફૂસ કેરી માટે પ્રસિદ્ધ જિલ્લો ?
    • વલસાડ
  • પારનેરાની ટેકરીઓ ગુજરાત રાજ્યના કયા જિલ્લામાં આવેલી છે ?
    • વલસાડ
  • ઉત્તમ સાગ કયા જિલ્લામાં મળે ?
    • વલસાડ
  • ગુજરાત રાજ્યમાં એગ્રીકલ્ચર એક્સપરિમેન્ટ સ્ટેશન ક્યાં આવેલું છે
    • પારીયા
  • કયું સ્થળ પારસીઓનું તીર્થ સ્થળ છે ?
    • ઉદવાડા
  • પારસીઓના કાશી તરીકે ગુજરાતનું કયું શહેર જાણીતું છે ?
    • ઉદવાડા
  • ઉદવાડા કયા જિલ્લામાં આવેલું છે ?
    • વલસાડ
  • કપરાડા તાલુકો કયા જિલ્લામાં આવેલો છે ?
    • વલસાડ
  • ધરમપુર તાલુકો કયા જિલ્લામાં આવેલો છે ?
    • વલસાડ
  • વૃંદાવન ફિલ્મ સ્ટુડિયો ક્યાં આવેલો છે ?
    • ઉમરગામ ( વલસાડ )
  • લેડી વિલ્સન મ્યુઝિયમ ક્યાં આવેલું છે ?
    • ધરમપુર
  • પારડી તાલુકો કયા જિલ્લામાં આવેલો છે ?
    • વલસાડ
  • ધન્ય ધરા વલસાડી આવું કોણે કીધું ?
    • કવિ નટવરલાલ
  • ગુજરાતનો એકમાત્ર જિલ્લો કે જે એક જ જિલ્લા સાથે સરહદ ધરાવે છે ?
    • વલસાડ
  • વલસાડને કયા જિલ્લાની સરહદ સ્પર્શે છે ?
    • નવસારી
  • વલસાડ જિલ્લો કયા જિલ્લા માંથી બનાવવામાં આવ્યો ?
    • સુરત (1966 હિતેન્દ્રભાઈ દેસાઈ દ્વારા)
  • પરશુરામ ની ભૂમિ કયા જિલ્લાને કહે છે ?
    • વલસાડ
  • શિવાજીના કુળદેવી ભવાની માતાનું મંદિર ક્યાં આવેલું છે ?
    • પારનેરાના ડુંગર પર
  • ઘાસીયા જમીન નો મુદ્દો કોણે ઉકેલો ?
    • હિતેન્દ્રભાઈ દેસાઈ
  • ધરાસણા સત્યાગ્રહ કોની આગેવાનીમાં થયું હતું ?
    • પ્રથમ કસ્તુરબા અને અબ્બાસ તૈયબ ત્યારબાદ સરોજિની નાયડુ
  • વલસાડ શહેર કઈ નદીના કિનારે આવેલ છે ?
    • ઓરંગા
  • કાલુ માછલી કઈ નદીમાં જોવા મળે છે ?
    • કોલક
  • ઉદવાડા કઈ નદી કિનારે આવેલું છે ?
    • કોલક
  • ચીકુ અને હાફૂસ કેરીના ઉત્પાદનમાં પ્રથમ આવતો જિલ્લો ?
    • વલસાડ
  • અતુલ રંગ રસાયણ ક્યાં આવેલું છે ?
    • વાપી (વલસાડ)
  • ઉદવાડા નો મેળો કોના દ્વારા ભરવામાં આવે છે ?
    • પારસી દ્વારા
  • શિકાર નૃત્ય એ કઈ જાતિના લોકો દ્વારા ઉજવાય છે ?
    • મુંડા ,ખાડિયા , ઉરાવ દ્વારા
  • રેલવે સુરક્ષા દળ નું મુખ્ય તાલીમ કેન્દ્ર એ ક્યાં આવેલું છે ?
    • વલસાડમાં
  • સૌપ્રથમ ગુજરાતી વડાપ્રધાન મોરારજીભાઈ દેસાઈ નો જન્મ સ્થળ ભદેલી કયા જિલ્લામાં આવેલું છે ?
    • વલસાડ
  • એકમાત્ર સુતેલું શિવલિંગ ધરાવતું તાડકેશ્વર મહાદેવ મંદિર ક્યાં આવેલું છે ?
    • વલસાડ
  • વસુંધરા ડેરી ક્યાં આવેલી છે ?
    • વલસાડ
  • આમ્રાવન (67) ક્યાં આવેલું છે ?
    • ધરમપુરના બાલાચોડી ગામ
  • મારુતિવન (72) ક્યાં આવેલું છે
    • વલસાડના ઉમરગામના કલગામ ખાતે
  • ગુજરાતનું પ્રથમ વાઇફાઇ ગામ ?
    • તીધરા ગામ (વાપી)
  • પારસીઓનું ગેટવે ઓફ ઇન્ડિયા ?
    • ઉમરગામ
  • ગુજરાતમાં આંતરરાષ્ટ્રીય સ્તરનું સર્પદંશ સંશોધન કેન્દ્ર ?
    • ધરમપુરમાં
  • માવલીનો ધોધ ક્યાં આવેલો છે ?
    • ધરમપુરમાં
  • કુંતેશ્વર મહાદેવ મંદિર કે જેનો ઉલ્લેખ નર્મદે જય જય ગરવી ગુજરાતમાં કર્યો છે તે કયા જિલ્લામાં આવેલું છે ?
    • વલસાડ

gujarat na jilla | valsad youtube video

gujarat na jilla pdf

gujarat na jillagujarat na jilla pdf
gujarat no jillavalsad gujarat na jilla pdf downlod
gujarat no jilladang gujarat na jilla pdf downlod
gujarat forest mock testgujarat forest mock test

FAQ valsad jillo

gujarat na jilla

ગુજરાતમાં સૌથી વધારે વરસાદ ક્યાં થાય છે ?

કપરાડા તાલુકો વલસાડ , ધરમપુર તાલુકો વલસાડ

કયું સ્થળ ગુજરાતનું ચેરાપુંજી કહેવાય છે ?

ધરમપુર

કયા સ્થળને ગુજરાતનું મોનાસીનરમ કહે છે ?

કપરાડા

હાફૂસ કેરી માટે પ્રસિદ્ધ જિલ્લો ?

વલસાડ

પારનેરાની ટેકરીઓ ગુજરાત રાજ્યના કયા જિલ્લામાં આવેલી છે ?

વલસાડ

ગુજરાત રાજ્યમાં એગ્રીકલ્ચર એક્સપરિમેન્ટ સ્ટેશન ક્યાં આવેલું છે

પારીયા

કયું સ્થળ પારસીઓનું તીર્થ સ્થળ છે ?

ઉદવાડા

2 thoughts on “વલસાડ જિલ્લો | gujarat na jilla | valsad jillo”

Leave a Comment

error: Content is protected !!