Gujarat Police Constable Mock Test
નમસ્કાર ભવિષ્યના પોલીસ મિત્રો, અહી તમને Gujarat Police Constable Mock Test (ગુજરાત પોલીસ કોન્સ્ટેબલ મોક ટેસ્ટ) આપવામાં આવી છે. આ પોલીસ કોન્સ્ટેબલ મોક ટેસ્ટમાં તમને નવા અભ્યાસક્રમ (સિલેબસ) અને નવી પરીક્ષા પદ્ધતિ મુજબ 25 પ્રશ્નો પૂછવામાં આવ્યા છે. જે આવનારી ગુજરાત પોલીસ કોન્સ્ટેબલ અને PSI (પી.એસ.આઈ.)ની પ્રિલીમ્સ પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી થશે. તો અત્યારે જ આ ટેસ્ટ આપો અને તમારા જ્ઞાનમાં અભિવૃદ્ધિ કરો. વધુ આવી ટેસ્ટ આપવા માટે જોડાયેલા રહો અને તમારા મિત્રોને પણ જોડતા રહો Educationvala.com સાથે… Wish You All The Best 👍
Gujarat Police Constable / PSI Prelims Mock Test
Mock Test Name | Gujarat Police Constable Mock Test ગુજરાત પોલીસ કોન્સ્ટેબલ મોક ટેસ્ટ |
Mock Test Number | 03 |
Questions | 25 (Twenty-five) |
Type Of Mock Test Question | MCQ |
How to give Gujarat Police Constable Mock Test ? | ગુજરાત પોલીસ કોન્સ્ટેબલની મોક ટેસ્ટ કેવી રીતે આપવી ?
- સૌ પ્રથમ STRAT બટન પર ક્લિક (ટચ) કરો.
- ત્યારબાદ તમારી માહિતી દાખલ કરો.
- માહિતી દાખલ કર્યા બાદ ગુજરાત પોલીસ કોન્સ્ટેબલ (Gujarat Police Constable Mock Test) ની મોક ટેસ્ટ શરૂ થઈ જશે.
- પ્રશ્નોના જવાબ સિલેક્ટ કર્યા બાદ SUBMIT બટન પર ક્લિક કરો.
- SUBMIT બટન પર કિલક કરતાની સાથે જ તમારું પરિણામ (Result) આવી જશે. જેમાં તમારા કેટલા પ્રશ્નોના જવાબો સાચા, કેટલા પ્રશ્નોના જવાબો ખોટા અને કેટલા પ્રશ્નો તમે છોડી (Skip કર્યા) દીધા એ સપૂર્ણ માહિતી બતાવશે.
ગુજરાત પોલીસ મોક ટેસ્ટ
ગુજરાત પોલીસ કોન્સ્ટેબલ મોક ટેસ્ટ | PSI (પી.એસ.આઈ.) પ્રિલીમ્સ મોક ટેસ્ટ પણ આપો.
Gujarat Police Mock Test Number | જે મોક ટેસ્ટ આપવી હોય એના પર ક્લિક કરો 👇👇 |
---|---|
01 | Gujarat Police Mock Test |
કાયદો | Law
સંપૂર્ણ કાયદો વાંચવા માટે | અહીં ક્લિક કરો |
Ojas
FAQ’s About Gujarat Police Constable Mock Test
શું આ મોક ટેસ્ટ આવનારી પોલીસની પરીક્ષા માટે ઉપયોગી છે ?
હા, આ મોક ટેસ્ટ આવનારી ગુજરાત પોલીસ કોન્સ્ટેબલ અને PSI (પી.એસ.આઈ) ની પ્રિલિમ્સ પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી છે.
શું આ મોક ટેસ્ટ સંપૂર્ણ નવા સિલેબસ અને નવી પરીક્ષા પદ્ધતિ મુજબ તૈયાર થયેલ છે ?
હા, આ મોક ટેસ્ટ સંપૂર્ણ નવા સિલેબસ અને નવી પરીક્ષા પદ્ધતિ મુજબ તૈયાર થયેલ છે.
બિન હથિયારી/હથિયારી કોન્સ્ટેબલ-લોકરક્ષક/એસ.આર.પી. કોન્સ્ટેબલ/જેલ સિપાઈ માટે વય-મર્યાદા
લધુત્તમ : 18 વર્ષ અને મહત્તમ ૩૩ વર્ષ (*છૂટછાટ અલગથી મળશે.)
બિન હથિયારી/હથિયારી કોન્સ્ટેબલ-લોકરક્ષક/એસ.આર.પી. કોન્સ્ટેબલ/જેલ સિપાઈ માટે શૈક્ષણિક લાયકાત
ધોરણ : 12 પાસ – હાયક સેકન્ડરી પરીક્ષા અથવા તેની સમકક્ષ પરીક્ષા પાસ હોવા જોઇએ.
PSI (પી.એસ.આઈ) અને ASI (એ.એસ.આઈ) માટે વય-મર્યાદા
લધુત્તમ : 21 વર્ષ અને મહત્તમ 35 વર્ષ (*છૂટછાટ અલગથી મળશે.)
PSI (પી.એસ.આઈ) અને ASI (એ.એસ.આઈ) માટે શૈક્ષણિક લાયકાત
માન્ય યુનિવર્સિટી ની સ્નાતક ડિગ્રી અથવા કાયદાકીય ડિગ્રી અથવા યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશન એકટ-1956 ના સેકશન-3 હેઠળની ડીમ્ડ યુનિવર્સિટીની ડિગ્રી અથવા સરકારે આથી સમકક્ષ જાહેર કરેલ ડિગ્રી ધરાવતા હોવા જોઈએ.