આદિમાનવથી સ્થાયી જીવનની સફર | Aadimanav thi sthayi jivan ni safar mcq

અહી તમને ધોરણ 6 સામજિક વિજ્ઞાન પાઠ : 2. આદિમાનવથી સ્થાયી જીવનની સફર | Aadimanav thi sthayi jivan ni safar ની મોક ટેસ્ટ આપવામાં આવી છે. આ મોક ટેસ્ટ ગુજરાત સરકાર તેમજ ભારત સરકાર દ્વારા લેવાતી દરેક સ્પર્ધાત્મક પરીક્ષા માટે ખૂબ ઉપયોગી છે.

મોક ટેસ્ટની વિશેષતા

  • નવી પરીક્ષા પદ્ધતિ પ્રમાણે મોક ટેસ્ટ
  • નવા પાઠ્યપુસ્તક પર આધારિત મોક ટેસ્ટ
  • આ મોક ટેસ્ટમાં પ્રકરણમાંથી બની શકે એટલા મહત્તમ MCQ તૈયાર કર્યા છે. એટલે જો આ ટેસ્ટ તમે આપશો તો ફરીવાર પાઠ્યપુસ્તક અડવું જ નહિ પડે, સંપૂર્ણ રિવિઝન આ ટેસ્ટ માં થઈ જશે.
  • ગુજરાત સરકાર દ્વારા લેવામાં આવતી તમામ સ્પર્ધાત્મક પરીક્ષા માટે ખૂબ ઉપયોગી મોક ટેસ્ટ.
  • વધુ મોક ટેસ્ટ અને ક્વિઝ માટે અમારી વેબસાઈટ www.educationvala.com ની મુલાકાત લ્યો.

Mock Test (Aadimanav thi sthayi jivan ni safar)

ટેસ્ટ નંબર02
પ્રકરણ2. આદિમાનવથી સ્થાયી જીવનની સફર
ટેસ્ટની ભાષાગુજરાતી
ટેસ્ટનો પ્રકારMCQ
0%
Created by educationvala13

આદિમાનવથી સ્થાયી જીવનની સફર

આદિમાનવથી સ્થાયી જીવનની સફર

1 / 25

આદિમાનવના સ્થાયી જીવનનો પ્રથમ સાથીદાર કોણ હતો ?

2 / 25

કુર્નુલની ગુફા કયાં આવેલી છે ?

3 / 25

મેહરગઢ સ્થિત છે....... .

4 / 25

આદિમાનવ ખેતીના ઓજારો શેમાંથી બનાવતા હતા ?

5 / 25

એક જગ્યાએથી મળી આવેલા પુરાવા મુજબ આદિમાનવ, મનુષ્યની સાથે કયા પ્રાણીને દફનાવતા હતા ?

6 / 25

આદિમાનવ મોટેભાગે કયાં રહેવાનું પસંદ કરતા ?

7 / 25

કઈ જગ્યાએથી બાળકોના મૃતદેહોના અવશેષો મળી આવ્યા છે ?

8 / 25

આદિમાનવો પોતાનો સમય કઈ રીતે વ્યતિત કરતા હતા ?

9 / 25

શેની શોધથી આદિમાનવના જીવનમાં ક્રાંતિકારી પરિવર્તન આવ્યું ?

10 / 25

માનવ વસાહતો અને ગેંડો જેવા પ્રાણીઓની માહિતી કઈ જગ્યાએથી મળી આવે છે ?

11 / 25

પાષાણયુગ કઈ ટેકનોલોજી સાથે સંકળાયેલો હતો ?

12 / 25

લાંઘણજ કયાં આવેલું છે ?

13 / 25

આદિમાનવના જીવનમાં મહત્વનું પરિવર્તન લાવનાર માધ્યમ રહ્યું હતું ?

14 / 25

આદિમાનવ ભટકતું અને શિકારી જીવન જીવતા અને પથ્થરની ટેક્નોલોજી સાથે સંકળાયેલા હોવાથી આ યુગને કયાં નામે ઓળખવામાં આવે છે ?

15 / 25

આદિમાનવ ચક્ર શેમાંથી બનાવતા હતા ?

16 / 25

આદિમાનવ શા માટે પ્રાકૃતિક ગુફામાં રહેવાનું પસંદ કરતા ?

17 / 25

કઈ જગ્યાએ મળી આવેલી ગુફામાંથી રાખના અવશેષો મળ્યા છે ?

18 / 25

નીચેનામાંથી કઈ જગ્યાએ આદિમાનવની પ્રાકૃતિક ગુફાઓ મળી આવી છે ?

19 / 25

આજથી લગભગ કેટલા હજાર વર્ષ પહેલા માનવી અગ્નિનો ઉપયોગ કરવા લાગ્યો હતો ?

20 / 25

ઘઉં,ઘેટાં, બકરાં, પથ્થરનાં ઓજારો વગેરે કઈ જગ્યાએથી મળી આવ્યા છે ?

21 / 25

મસૂર અને ખાડાવાળા મકાન ક્યાંથી મળી આવેલા છે ?

22 / 25

ભીમબેટકાની ગુફામાંથી લગભગ કેટલાં ચિત્રો મળ્યાં છે ?

23 / 25

ભીમબેટકાની ગુફામાંથી આદિમાનવના કયાં-કયાં ચિત્રો મળી આવ્યાં છે ?

24 / 25

ક્યું સ્થળ આદિમાનવના વસવાટ માટેનું ઉત્તમ સ્થાન ગણાય છે ?

25 / 25

ઇનામગામ કાં રાજ્યમાં આવેલું છે ?

Your score is

The average score is 69%

0%

FAQ’s About Aadimanav thi sthayi jivan ni safar

શું આ મોક ટેસ્ટ દરેક સ્પર્ધાત્મક પરીક્ષા માટે ઉપયોગી છે ?

હા, આ મોક ટેસ્ટ ગુજરાત સરકાર દ્વારા અને ભારત સરકાર દ્વારા લેવાતી દરેક સ્પર્ધાત્મક પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી છે.

શું આ મોક ટેસ્ટ નવી પરીક્ષા પદ્ધતિ પ્રમાણે તૈયાર થયેલ છે ?

હા, આ મોક ટેસ્ટ સંપૂર્ણપણે નવી પરીક્ષા પદ્ધતિ પ્રમાણે તૈયાર થયેલ છે.

શું આ મોક ટેસ્ટ ધોરણ 6 માં ભણતા બાળકો આપી શકે ?

હા, આ મોક ટેસ્ટ ધોરણ છ માં ભણતા બાળકો પણ આપી શકશે.

શું આ મોક ટેસ્ટ નવા પાઠ્યપુસ્તક આધારિત તૈયાર થયેલ છે ?

હા, આ મોક ટેસ્ટ નવા પાઠ્યપુસ્તક આધારિત તૈયાર થયેલ છે.

16 thoughts on “આદિમાનવથી સ્થાયી જીવનની સફર | Aadimanav thi sthayi jivan ni safar mcq”

Leave a Comment

error: Content is protected !!