18 December current affairs

18 December current affairs quiz

આજના કરંટ અફેર્સના મહત્વના મુદ્દા વિષય કરંટ અફેર્સ તારીખ 18/12/2022 (રવિવાર) પ્રશ્નો 10 (દસ) પ્રકાર Mcq Current affairs Quiz

દલપરામ તરવાડી | Dalpatram tarvadi in gujarati | Gujarati sahitya

દલપરામ તરવાડી | Dalpatram tarvadi અર્વાચીન ગુજરાતી સાહિત્યના પ્રથમ સાહિત્યકાર : દલપતરામ તરવાડી પૂરું નામ દલપતરામ ડાહ્યાભાઈ તરવાડી જન્મ 21 જાન્યુઆરી, 1820 જન્મસ્થળ વઢવાણ, સુરેન્દ્રનગર ગુરુ ધાર્મિક ગુરૂ : ભૂમાનંદ સ્વામીસાહિત્યિક ગુરુ : દેવાનંદ સ્વામી પુત્ર ન્હાનાલાલ અવસાન 25 માર્ચ, 1898 બિરુદ કવીશ્વર, લોકહિત ચિંતક, ગુજરાતી વાણી રાણીના વકીલ (ખંડેરાવ ગાયકવાડ દ્વારા), ગુજરાતી ભાષાના શાણા … Read more

Botad | Gujaratna Jilla

બોટાદ-જિલ્લો.

જિલ્લાની રચના વિશેષતા જિલ્લાની રચના બોટાદ જિલ્લાની રચના 15 ઓગસ્ટ, 2013ના રોજ અમદાવાદ અને ભાવનગર જિલ્લામાંથી કરવામાં આવી હતી. આ સમયે ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્રભાઇ મોદી હતા. જિલ્લાનું મુખ્ય મથક : બોટાદ તાલુકા (04) બોટાદ, ગઢડા, બરવાળા, રાણપુર જિલ્લા સાથે સરહદો ભાવનગર, રાજકોટ, અમરેલી, સુરેન્દ્રનગર, અમદાવાદ સાંસ્કૃતિક વારસો મંદિરો : સ્વામિનારાયણ મંદિર, ગઢડા, કષ્ટભંજનદેવ મંદિર – … Read more

Botad | બોટાદ

બોટાદ

તાલુકા (04) તાલુકા (04) બોટાદ સ્વામીના ગઢડા બરવાળા રાણપુર તાલુકા યાદ રાખવાની ટ્રીક મુખ્ય મથક : બોટાદઉપનામ : સૌરાષ્ટ્રનું પ્રવેશદ્વારબોટાદ : રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીની કર્મભૂમિ અને કવિશ્રી બોટાદકરનું જન્મસ્થાન જિલ્લાની સીમા જિલ્લાની રચના બોટાદ જિલ્લાની રચના 15 ઓગસ્ટ, 2013ના રોજ અમદાવાદ અને ભાવનગર જિલ્લામાંથી કરવામાં આવી હતી. આ સમયે ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદી હતા. … Read more

17 December current affairs

17 December current affairs quiz

આજના કરંટ અફેર્સના મહત્વના મુદ્દા વિષય કરંટ અફેર્સ તારીખ 17/12/2022 (શનિવાર) પ્રશ્નો 10 (દસ) પ્રકાર Mcq Current affairs Quiz

16 December current affairs

16 December current affairs quiz

આજના કરંટ અફેર્સના મહત્વના મુદ્દા વિષય કરંટ અફેર્સ તારીખ 16/12/2022 (શુક્રવાર) પ્રશ્નો 10 (દસ) પ્રકાર Mcq Current affairs Quiz

અર્વાચીન ગુજરાતી સાહિત્યનાં સ્વરૂપો / પ્રકાર

મધ્યકાલીન ગુજરાતી સાહિત્ય કરતા અર્વાચીન કાળના સાહિત્ય પ્રકારો તદ્દન અલગ છે. અર્વાચીન કાળના સાહિત્ય પ્રકારોની માહિતી નીચે મુજબ છે. કવિતા ગઝલ સોનેટ ખંડકાવ્ય મહાકાવ્ય ઊર્મિકાવ્ય હાઈકુ નવલકથા મહાનવલકથા નવલિકા (ટૂંકીવાર્તા) નાટક એકાંકી નિબંધ આત્મકથા (ઓટોબાયોગ્રાફી) આત્મચરિત્ર (બાયોગ્રાફી) પ્રવાસવર્ણન મુક્તક શબ્દકોશ

15 December current affairs

15 December current affairs quiz

આજના કરંટ અફેર્સના મહત્વના મુદ્દા વિષય કરંટ અફેર્સ તારીખ 15/12/2022 (ગુરુવાર) પ્રશ્નો 10 (દસ) પ્રકાર Mcq Current affairs Quiz

મધ્યકાલીન ગુજરાતી સાહિત્ય અને અર્વાચીન ગુજરાતી સાહિત્ય વચ્ચેનો તફાવત

તફાવત મધ્યકાલીન ગુજરાતી સાહિત્ય અર્વાચીન ગુજરાતી સાહિત્ય મધ્યકાલીન ગુજરાતી સાહિત્ય એ સંપૂર્ણ ધર્મ આધારિત સાહિત્ય પ્રકાર છે. આ સમયના સાહિત્યનો મુખ્ય વિષય રામાયણ, મહાભારત, પુરાણ કે પ્રચલિત કથાવસ્તુ આધારિત હતો. આથી આ સમયના સાહિત્યમાં સાહિત્યકારો પાસે મૌલિક શકિતનો અભાવ જોવા મળે છે. અર્વાચીન ગુજરાતી સાહિત્ય એ વિવિધ વિષયવસ્તુ પર આધારિત સાહિત્ય છે.જેમાં સાહિત્યકારો પોતાની મૌલિક … Read more

error: Content is protected !!