Bal Manovigyan | Kelavani
કેળવણી માટેના ઉપયોગી શબ્દો વિદ્યા વિદ્યા શબ્દ સંસ્કૃત ધાતુ વિદ્ માંથી ઉત્પન થયો છે. વિદ્ એટલે જાણવું, જે જાણવાથી બધું જાણી શકાય તેને વિદ્યા કહે છે. શિક્ષણ શિક્ષણ શબ્દ સંસ્કૃત ભાષાના બે ધાતુ ‘શાસ્’ અને ‘શંસ્’ પરથી બનેલો છે. આ બંને શબ્દો મળી તેનો અર્થ વસ્તુના સાચા સ્વરૂપનું જ્ઞાન એવો થાય છે. કેળવણી ગૂજરાત વિદ્યાપીઠના … Read more