02 October current affairs

02 October current affairs

આજના કરંટ અફેર્સના મહત્ત્વના મુદ્દા Current affairs quiz લતા મંગેશકર એવોર્ડ દેશનું પ્રથમ કોચિંગ હબ ચિપી એરપોર્ટનું નામ બેરિસ્ટર નાથ પાઈના નામ પર રાખવાની મંજૂરી “ગ્લોબલ ઈનોવેશન ઈન્ડેક્સ 2022” વિશ્વના પ્રથમ CNG ટર્મિનલનો શિલાન્યાસ “હુરુન ઈન્ડિયા 40 અને સેલ્ફ મેડ રિચ લિસ્ટ 2022” “ફૂટબોલ વિકાસ યોજના” “ફેસ્ટિવલ ઓફ હેપ્પીનેસ” નામનું બેંકનું તહેવાર અભિયાન આંતરરાષ્ટ્રીય કોફી … Read more

મીરાંબાઈ | Mirabai in gujarati | Gujarati sahitya

મીરાંબાઈ મધુરાભક્તિના ઉત્કૃષ્ટ શિખર સમા : મીરાંબાઈ નામ મીરાંબાઈ જન્મ ઈ.સ. 1498 જન્મસ્થળ કુકડી ગામ, જિ. મેડતા, રાજસ્થાન (હાલ પાલી જિલ્લો) ઉપનામ જનમ જનમની દાસી, પ્રેમ દિવાની વખણાતું સાહિત્ય પદ પતિ ભોજરાજ ગુરુ રૈદાસ અવસાન ઈ.સ. 1546 ગુજરાતી સાહિત્યના પ્રથમ કવયિત્રી મીરાંબાઈ ગુજરાતી સાહિત્યની સાથે સાથે હિંદી અને રાજસ્થાની ભાષામાં સાહિત્ય પ્રદાન આપેલું છે. તેમણે … Read more

01 October current affairs

01 October current affairs

આજના કરંટ અફેર્સના મહત્વના મુદ્દા દેશના આગામી ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ (CDS) ભારતના નવા એટર્ની જનરલ એરપોર્ટને “મિશન સેફગાર્ડિંગ” માટે ASQ એવોર્ડ એનાયત “કદમા બાયોડાયવર્સિટી પાર્ક”નું ઉદ્ઘાટન 13મી FICCI ગ્લોબલ સ્કીલ્સ સમિટ 2022 શોર્ટ રેન્જ એર ડિફેન્સ સિસ્ટમ મિસાઈલનું સફળ પરીક્ષણ સાઉદી અરેબિયા દેશના નવા વડાપ્રધાન બુંદેલખંડ પ્રદેશના પ્રથમ વાઘ અનામતને મંજૂરી આંતરરાષ્ટ્રીય અનુવાદ દિવસ … Read more

30 September current affairs

Current affairs Question : 01 બાજરીને પ્રોત્સાહન આપવા માટે કયા રાજ્યને પૌષ્ટિક અનાજ પુરસ્કાર 2022 આપવામાં આવ્યો છે ?છત્તીસગઢઝારખંડકેરળગુજરાત જવાબ : છત્તીસગઢ સમજૂતી : છત્તીસગઢને રાષ્ટ્રીય સ્તરે વધુ એક એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે. હૈદરાબાદમાં આઈ આઈ એમ આર, ભારત સરકાર દ્વારા આયોજિત પોષક અનાજ પુરસ્કાર 2022 માં, તેલંગાણાના કૃષિ પ્રધાન એસ. નિરંજન રેડ્ડીએ બાજરીને … Read more

30 September current affairs quiz

30 September current affairs quiz

આજના કરંટ અફેર્સના મહત્વના મુદ્દા પૌષ્ટિક અનાજ પુરસ્કાર 2022 ડેટા પ્રોટેક્શન કાઉન્સિલ ઓફ ઈન્ડિયાના નવા CEO “જલદૂત એપ” “આયુષ્માન ઉત્કૃષ્ટ પુરસ્કાર 2022” ગેંડાના શિંગડામાંથી ભેગી કરેલી રાખનો ઉપયોગ કરીને યુનિકોર્ન મેમોરિયલ ભારતીય મૂળની મહિલા સુએલા બ્રેવરમેનને પ્રથમ ક્વીન એલિઝાબેથ II એવોર્ડ કોંગ્રેસના દિગ્ગજ નેતાનું તાજેતરમાં નિધન ગ્લોબલ ફાઈનાન્શિયલ સેન્ટર્સ ઈન્ડેક્સ “ઓનલાઈન જુગાર”ને નિયંત્રિત કરવાની મંજૂરી … Read more

29 September current affairs quiz

29 September current affairs quiz

આજના કરંટ અફેર્સના મુદ્દા બર્લિન મેરેથોનમાં ચેમ્પિયન બનનાર રનર દુલીપ ટ્રોફી 2021-2022 વિજેતા નવી પાર્ટી “ડેમોક્રેટિક આઝાદ પાર્ટી” ની જાહેરાત બાળકોના જાતીય શોષણ વિરુદ્ધ ઓપરેશન “મેઘ ચક્ર” મેડાગાસ્કરમાં ભારતના નવા રાજદૂત 52મો દાદાસાહેબ ફાળકે પુરસ્કાર ઈટાલી દેશની પ્રથમ મહિલા વડાપ્રધાન ઉત્તર પ્રદેશ રાજ્યની સૌથી વધુ પ્રદૂષિત નદી વિશ્વ હડકવા દિવસ એમ્પ્લોઈઝ સ્ટેટ ઈન્સ્યોરન્સ કોર્પોરેશન (ESIC) … Read more

29 September current affairs

Current affairs Question : 01 બર્લિન મેરેથોનમાં ચેમ્પિયન બનવા માટે કયા રનરે પોતાનો જ રેકોર્ડ તોડ્યો ?યુસૈન બોલ્ટડેવિડ રુદિશાએલ્યુડ કિપચોગેએડવિન સોઇ જવાબ : એલ્યુડ કિપચોગે સમજૂતી : કેન્યાના કિપચોગે અત્યાર સુધી ચાર બર્લિન મેરેથોન જીતનાર બીજા રનર બન્યા. એલ્યુડ કિપચોગેએ તાજેતરમાં મેરેથોનમાં ઈતિહાસ રચીને પોતાનો જ રેકોર્ડ તોડ્યો હતો. Current affairs Question : 02 દુલીપ … Read more

28 September current affairs quiz

28 September current affairs quiz

આજના કરંટ અફેર્સ ના મુદ્દા એરપોર્ટનું નામ શહીદ ભગતસિંહના નામ પર રાખવાની જાહેરાત ભારતીય સેના સેટેલાઇટ બ્રોડબેન્ડ આધારિત ઇન્ટરનેટ સેવા હોકી ઈન્ડિયાના પ્રમુખ “હમર બેટી હમર માન” અભિયાન 02 ઓક્ટોબર 2022 ના રોજ ખેલમહાકુંભ ભારતીય મહિલા ક્રિકેટરની ક્રિકેટમાંથી નિવૃત્તિ પામ ઓઈલ એલાયન્સના પ્રથમ ચેરમેન ઈ-લર્નિંગ પ્લેટફોર્મ “ભારત વિદ્યા” ભારતમાં પ્રથમ મોટો ગ્રાન્ડ પ્રિકસ રેસ ભારતીય … Read more

28 September current affairs

Current affairs Question : 01 તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કયા એરપોર્ટનું નામ શહીદ ભગતસિંહના નામ પર રાખવાની જાહેરાત કરી હતી ?ચંદીગઢ એરપોર્ટગુજરાત એરપોર્ટગોવા એરપોર્ટદિલ્હી એરપોર્ટ જવાબ : ચંદીગઢ એરપોર્ટ સમજૂતી : વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ તાજેતરમાં ચંદીગઢ એરપોર્ટનું નામ શહીદ ભગતસિંહના નામ પર રાખવાની જાહેરાત કરી હતી. Current affairs Question : 02 ભારતીય સેના દ્વારા … Read more

error: Content is protected !!