22 September current affairs

Current affairs Question : 01 તાજેતરમાં, કયા ક્રિકેટર અને તેની પત્નીને મેક્સ લાઈફ દ્વારા બ્રાન્ડ એમ્બેસેડર તરીકે નિમણૂક કરવામાં આવી છે ?રોહિત શર્મા અને રિતિકા સજદેહસુરેશ રૈના અને પ્રિયંકા ચૌધરીહાર્દિક પંડ્યા અને નતાસાવિરાટ કોહલી અને અનુષ્કા શર્મા જવાબ : રોહિત શર્મા અને રિતિકા સજદેહ સમજૂતી : ક્રિકેટર રોહિત શર્મા અને તેની પત્ની રિતિકા સજદેહે તાજેતરમાં … Read more

21 September current affairs quiz

21 September current affairs quiz

આજના કરંટ અફેર્સના મહત્વના મુદ્દા પ્રોપર્ટી રજીસ્ટ્રેશનનું ડિજીટલાઈઝેશન કરનાર દેશનું પ્રથમ રાજ્ય ઈ.વી. રામાસામી (પેરિયાર)ના જન્મદિવસ નિમિતે “સામાજિક ન્યાય દિવસ” ગ્લોબલ ક્રિપ્ટો એડોપ્શન ઈન્ડેક્સ 2022 2023માં મહિલા અંડર-19 T20 વર્લ્ડ કપની યજમાની કરનાર દેશ ભારતનું પ્રથમ સ્વચ્છ સુજલ પ્રદેશ સચિવાલયનું નામ “ડૉ બીઆર આંબેડકર” રાખવાની જાહેરાત દેશનું પ્રથમ ડીજીટલ એડ્રેસ ધરાવતું સીટી 2023માં શાંઘાઈ કોઓપરેશન … Read more

21 september current affairs

Current affairs Question : 01 પ્રોપર્ટી રજીસ્ટ્રેશનનું ડિજીટલાઈઝેશન કરનાર દેશનું પ્રથમ રાજ્ય કયું બન્યું છે ?તમિલનાડુકર્ણાટકમહારાષ્ટ્રરાજસ્થાન જવાબ : મહારાષ્ટ્ર સમજૂતી : મહારાષ્ટ્ર સરકારે પ્રક્રિયાને ડિજિટાઈઝ કરવા માટે રિયલ્ટી ડેવલપર્સ દ્વારા વેચવામાં આવેલી પ્રોપર્ટીની ઈ-રજિસ્ટ્રેશન શરૂ કરી છે, જેમાં ટૂંક સમયમાં બ્લોકચેન ટેક્નોલોજીનો ઉપયોગ સામેલ થશે. આ સાથે મહારાષ્ટ્ર મિલકતોની ઈ-રજીસ્ટ્રેશન સક્ષમ કરનાર પ્રથમ રાજ્ય બન્યું … Read more

અખો | Akho in gujarati | Gujarati sahitya

અખો | Akho in gujarati પાખંડો સામે લાલ આંખ કરનાર જ્ઞાનનો વડલો : અખો નામ અખો જન્મ ઈ.સ. 1591 જન્મસ્થળ જેતલપુર, અમદાવાદ મૂળ નામ અક્ષયદાસ સોની પિતા રહિયાદાસ વખણાતું સાહિત્ય છપ્પા બિરુદ હસતો ફિલસૂફ (ઉમાશંકર જોષી), જ્ઞાનનો વડલો, ઉત્તમ છપ્પાકાર, વેદાંત કવિ ગુરુ ગોકુળનાથ, બ્રહ્માનંદ (જેમની પાસેથી જ્ઞાનપ્રાપ્તિ થઈ) અવસાન ઈ.સ. 1656 અખાએ વ્યવસાયને સંપૂર્ણરીતે … Read more

ભાલણ | Bhalan in gujarati | Gujarati sahitya

આખ્યનનાં પિતા : ભાલણ નામ ભાલણ પૂરું નામ પુરુષોત્તમદાસ તરવાડી જન્મ ઈ.સ. 1500 જન્મસ્થળ પાટણ બિરુદ આખ્યાનના પિતા ગુરુ શ્રીપાદ અને બ્રહ્મપ્રિયાનંદ વખણાતું સાહિત્ય આખ્યાન અવસાન ઈ.સ. 1550 ગુજરાતી સાહિત્યમાં આખ્યાન સાહિત્ય સ્વરૂપના બીજ નરસિંહ મહેતા પાસેથી મળે છે પરંતુ આખ્યાનના પિતા ભાલણને ગણવામાં આવે છે. તેમણે આખ્યાનને વ્યવસ્થિત રીતે “કડવા” સ્વરૂપમાં ગોઠવણ કરી છે. … Read more

20 september current affairs quiz

20 september current affairs quiz

આજના કરંટ અફેર્સના મહત્વના મુદ્દા ફોરેન્સિક પુરાવાના સંગ્રહને ફરજિયાત બનાવનાર દેશની પ્રથમ સેના / પોલીસ ‘સ્વચ્છતા હી સેવા’ અભિયાન BLO ઈ-મેગેઝિન ભારતના 76મા ચેસ ગ્રાન્ડ માસ્ટર નરેન્દ્ર મોદી મેડિકલ કોલેજ રામકૃષ્ણ મિશનનો “જાગૃતિ કાર્યક્રમ” SC, ST અને અન્ય માટે અનામત વધારીને 77 % રોજર ફેડરર ની ટેનિસમાંથી નિવૃત્તિ વિશ્વ વાંસ દિવસ ભારતીય મૂળના અમેરિકાના રાજદૂત … Read more

20 september current affairs

Current affairs Question : 01 ફોરેન્સિક પુરાવાના સંગ્રહને ફરજિયાત બનાવનાર દેશની પ્રથમ સેના / પોલીસ કઈ બની છે ?ભારતીય નૌકાદળદિલ્હી પોલીસમુંબઈ પોલીસભારતીય વાયુસેના જવાબ : દિલ્હી પોલીસ સમજૂતી : દિલ્હી પોલીસ દેશની પ્રથમ પોલીસ બની છે જેણે 6 વર્ષથી વધુની જેલની સજા થઈ શકે તેવા ગુનાઓમાં ફોરેન્સિક પુરાવા એકત્રિત કરવાનું ફરજિયાત બનાવ્યું છે. આ દોષિત … Read more

19 September Current Affairs Quiz

19 September Current Affairs Quiz

આજના કરંટ અફેર્સના મહત્વના મુદ્દા વિશ્વ ચેમ્પિયનશિપમાં બે મેડલ જીતનારી પ્રથમ ભારતીય મહિલા કુસ્તી ખેલાડી સેન્ટ્રલ ઝૂ ઓથોરિટી રેન્કિંગમાં ટોચનું પ્રાણી સંગ્રહાલય વર્લ્ડ વોટર કોંગ્રેસ એન્ડ એક્ઝિબિશન 2022 એરીટ્રીઆમાં ભારતના નવા રાજદૂત ભારતની પ્રથમ ફોરેસ્ટ યુનિવર્સિટી અંડર-17 સાઉથ એશિયન ફૂટબોલ ચેમ્પિયનશિપ 2022 વિજેતા ICC મેન્સ પ્લેયર ઓફ ધ મન્થ ભારતમાં સૌથી કિંમતી (મૂલ્યવાન) કંપની વિશ્વ … Read more

19 september current affairs

Current affairs Question : 01 વિશ્વ ચેમ્પિયનશિપમાં બે મેડલ જીતનારી પ્રથમ ભારતીય મહિલા કુસ્તી ખેલાડી કોણ બની છે ?સાક્ષી મલિકપૂજા ફોગાટવિનેશ ફોગાટદિવ્યા કકરાન જવાબ : વિનેશ ફોગાટ સમજૂતી : ભારતીય કુસ્તીબાજ વિનેશ ફોગાટ વર્લ્ડ રેસલિંગ ચેમ્પિયનશિપમાં 53 કિગ્રાની બ્રોન્ઝ મેડલ સ્પર્ધામાં સ્વીડનની એમા જોઆના માલમરોનને હરાવીને આ ઈવેન્ટમાં બે મેડલ જીતનારી પ્રથમ ભારતીય મહિલા કુસ્તીબાજ … Read more

17 September Current Affairs Quiz

17 September Current Affairs Quiz

આજના કરંટ અફેર્સના મહત્વના મુદ્દા વિષય કરંટ અફેર્સ તારીખ 17/09/2022 પ્રશ્નો 10 (દસ) પ્રકાર Mcq (સમજૂતી સાથે) Current Affairs Quiz YouTube માં વિડિયો જોવા માટે Instagram Post

error: Content is protected !!