02 September 2022 Current Affairs Quiz

આજના કરંટ અફેર્સ ના મહત્વના મુદ્દાઓ એશિયા-પેસિફિક ક્ષેત્રમાં ટોચના ટેક્નોલોજી હબની યાદી આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સૌથી વધુ વિકેટ લેનાર ઝડપી બોલર ભારત અને અમેરિકા વચ્ચે સંયુક્ત કવાયત “વજ્ર પ્રહાર” વિશ્વના ત્રીજા સૌથી ધનિક (અમીર) વ્યક્તિ 500 અટલ ટિંકરિંગ લેબ સ્થાપવાની જાહેરાત મર્સિડીઝ-બેન્ઝ ઈન્ડિયાના મેનેજિંગ ડિરેક્ટર અને CEO મુખ્યમંત્રી ઉદ્યોગ ખિલાડી ઉન્નયન યોજના અવકાશમાં જનાર પ્રથમ મૂળ … Read more

02 September 2022 Current Affairs in Gujarati

Current Affairs Questions 01 બેઈજિંગ પછી એશિયા-પેસિફિક ક્ષેત્રમાં ટોચના ટેક્નોલોજી હબની યાદીમાં કયું / ક્યાં ભારતીય શહેર ટોચ પર છે ?બેંગ્લોરચેન્નાઈહૈદરાબાદઉપરોક્ત તમામ જવાબ : ઉપરોક્ત તમામ સમજૂતી : એશિયા-પેસિફિક પ્રદેશમાં ટોચના ટેક્નોલોજી હબની યાદીમાં બેઈજિંગ પછી બેંગલુરુ બીજા ક્રમે છે. આ માહિતી પ્રોપર્ટી કન્સલ્ટન્ટ કુશમેન એન્ડ વેકફિલ્ડ દ્વારા આપવામાં આવી છે. કુશમેન એન્ડ વેકફિલ્ડનો “ટેક … Read more

01 September 2022 Current Affairs Quiz

વિષય કરંટ અફેર્સ તારીખ 01/09/2022 પ્રશ્નો 10 (દસ) પ્રકાર Mcq (સમજૂતી સાથે) 01/09/2022 Current Affairs Quiz ક્વિઝ આપ્યા પછી તમારા કુલ કેટલા પ્રશ્ન સાચા પડ્યા તે જરૂર Comment કરજો. YouTube માં વિડિયો જોવા માટે :

01 September 2022 Current Affairs in Gujarati

Question : (01) T-20માં સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન કોણ બન્યો છે ?(A) ડેવિડ વોર્નર(B) વિરાટ કોહલી(C) રોહિત શર્મા(D) માર્ટીન ગપ્ટિલ જવાબ : (C) રોહિત શર્મા સમજૂતી : ભારતના કેપ્ટન રોહિત શર્માએ પણ એક રેકોર્ડ પોતાના નામે કર્યો. તે T-20 ઈન્ટરનેશનલમાં સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન બની ગયો છે. રોહિત શર્માએ એશિયા કપની પાકિસ્તાન સામેની … Read more

ઈ-મેઈલ ક્વિઝ / E-mail quiz for all competitive exams

E-mail Quiz નમસ્કાર અધિકારી મિત્રો ઈ-મેઈલ ટોપીક ના પ્રશ્નોની ટેસ્ટ ક્વિઝ સ્વરૂપે આપવા માટે નીચે આપેલ Start બટન પર ક્લિક કરો. ટેસ્ટ આપતા પહેલા PDF અથવા તો લખાણ સ્વરૂપે આખો ટોપિક વાંચી લેશો તો બધા જ પ્રશ્નો સાચા પડશે. PDF કે લખાણ વાંચવા માટે નીચે આપેલ લિંક ઉપર ક્લિક કરો. ટોપીક વાંચવા માટે Click Here … Read more

ઈ-મેઈલ / E-mail Detail in gujarati for competitive exam

E-mail : Electronic Mail Electronic Mail ને ગુજરાતીમાં “વીજાણુ ટપાલ” કહેવામાં આવે છે. ટપાલ સેવા કરતા E-mail એટલી વધુ ઝડપી અને અસરકારક સેવા છે કે લોકો ટપાલ સેવાને “Snail mail” તરીકે ઓળખવા લાગ્યા. E-mail ના જન્મદાતા (પિતા) શીવા અય્યાદુરાઈ અને રો-ટોમિલ્સન સૌ પ્રથમ E-mail : 1971માં @ ની શોધ : 1972માં (રો-ટોમિલ્સન) E-mail સર્વિસ પ્રોવાઈડર … Read more

Sangh ane rajyo hethalni sevao – Bharatnu Bandharan

Sangh ane rajyo hethalni sevao – Bharatnu Bandharan – સંઘ અને રાજ્યો હેઠળની સેવાઓ – ભારતનું બંધારણ ભારતીય બંધારણના ભાગ 14માં અનુચ્છેદ 308થી 323માં સંઘ અને રાજ્યો હેઠળની સેવાઓ અંગેની જોગવાઈ આપવામાં આવી છે. અનુચ્છેદ 308થી 314માં સેવા સંબંધી જોગવાઈઓ આપવામાં આવી છે. સેવા સંબંધી જોગવાઈઓ અનુચ્છેદ 309 : સંઘ અથવા રાજ્યમાં નોકરી કરતી વ્યક્તિઓની … Read more

Prajamandal na Satyagrah – Gujaratno itihas

Prajamandal na Satyagrah – Gujaratno itihas – પ્રજામંડળના સત્યાગ્રહ – ગુજરાતનો ઈતિહાસ રાજકોટ સત્યાગ્રહ રાજકોટમાં ઠાકોર ધર્મેન્દ્રસિંહ અને તેના દીવાન વીરાવાળાનું આપખુદ શાસન હતું. તેથી રાજકોટ પ્રજામંડળના અધિવેશનમાં ઈ.સ.1938માં જવાબદાર રાજતંત્રની માંગણી સાથે જૂગારના અખાડાઓ બંધ કરવાનું તથા ઈજારાશાહી બંધ કરવાનું અને 15% મહેસૂલનો ઘટાડો કરવાની લોકોએ માંગણી કરી હતી. રાજકોટના રાજાએ તેનો ઈન્કાર કર્યો. … Read more

error: Content is protected !!