Panchayati Raj mate rachayel samitio – Panchayati Raj

Panchayati Raj mate rachayel samitio – Panchayati Raj – પંચાયતી રાજ માટે રચાયેલ સમિતિઓ ભારતમાં પંચાયતી રાજ માટે રચાયેલ સમિતિઓ : કોંગ્રેસ ગ્રામ પંચાયત સમિતિ : સ્થાપના : 23 મે, 1954અધ્યક્ષ : શ્રીમન નારાયણ ભલામણો : • બને ત્યાં સુધી પંચાયતને રાજકારણથી દૂર રાખવી જોઈએ. • ગ્રામ પંચાયતની ચૂંટણી સર્વાનુમતે થવી જોઈએ. • પંચાયતને વિશેષ … Read more

Gujaratma aavel world heritage site – World Heritage sites in Gujarat

ગુજરાતમાં આવેલ વર્લ્ડ હેરિટેજ સાઈટ • પ્રાકૃતિક વારસો એ પ્રકૃતિની સર્જનાત્મકતાનું પ્રમાણ છે. અને સાંસ્કૃતિક વારસો એ માનવીની રરાનાત્મક્તાનું ઉદાહરણ છે તથા તે બંને માનવસભ્યતાનો સંયુક્ત વારસો છે. • એક પ્રગતિશીલ સમાજના નિર્માણ માટે આ વારસાનું સંરક્ષણ કરવું એ આપણી સામૂહિક જવાબદારી છે. • યુનેસ્કો દ્વારા વૈશ્વિક સ્તરે સાંસ્કૃતિક અને પ્રાકૃતિક દ્રષ્ટિએ મહત્ત્વપૂર્ણ સ્થળોની પસંદગી … Read more

Bharatiy Lipio – Indian Scripts

ભારતીય લિપિઓ (Indian Scripts) • લિપિનો અર્થ “લખાણ” અથવા “ચિત્રિત કરવું” થાય છે. • મૌખિક રીતે ઉપયોગમાં લેવાતી ભાષાનાં શબ્દો અને વાક્યોને લખાણરૂપે સંગ્રહિત કરવા માટે અનેક મૂળાક્ષરો, સંખ્યાઓ, પ્રતીકો, ચિહ્નો, ચિત્રો-આકૃતિઓની જરૂર પડે છે. આ રીતે જ્યારે મૌખિક ભાષા લખાણનું સ્વરૂપ ધારણ કરે છે. ત્યારે તે “લિપિ” તરીકે ઓળખાય છે. • સામાન્ય અર્થમાં કોઈ … Read more

Mulbhut Farajo – Fundamental Duties

મૂળભૂત ફરજો – Fundamental Duties • ભારતના મૂળ બંધારણમાં મૂળભૂત ફ૨જો જોડવામાં આવી ન હતી. બંધારણના ભાગ 3માં મૂળભૂત અધિકારો જોડવામાં આવ્યા હતા. બંધારણના ઘડવૈયાઓને એ જરૂરી નહોતું લાગ્યું કે મૂળભૂત અધિકારો સાથે મૂળભૂત ફરજો જોડવામાં આવે. • નોંધનીય છે કે, બંધારણના ઘડવૈયાઓએ રાજ્ય (સરકાર) માટેની ફરજો માર્ગદર્શક સિદ્ધાંતોમાં લખી હતી, પરંતુ નાગરિકો માટે ફ૨જો … Read more

Gujaratna Loknrutyo – Folk dances of Gujarat

ગુજરાતનાં લોકનૃત્યો • લોકનૃત્ય એ ગુજરાતની લોકસંસ્કૃતિનું અભિન્ન અંગ છે. • લોકનૃત્યો જેટલા સામાજિક ઉત્સવ સાથે સંકળાયેલા છે તેટલા જ ધાર્મિક પરંપરા સાથે જોડાયેલા છે. • ગુજરાતના દરેક પંથકના વિવિધ જાતિઓના લોકનૃત્યોમાં મૂળભૂત રીતે સમાનતા હોવા છતાં દરેક પંથકની બોલી, ઉત્સવો, વાદ્યો અને વસ્ત્રાભૂષણોને કારણે સ્થાનિક રંગોની છાંટ સાથે આ લોકનૃત્યોમાં વિવિધતા જોવા મળે છે, … Read more

Gujarati sahitya no samany parichay ane sahitya svarup – Gujarati Literature

Gujarati sahitya no samany parichay ane sahitya svarup – Gujarati Literature ગુજરાતી સાહિત્યનો સામાન્ય પરિચય અને સાહિત્ય સ્વરૂપ જૈન સાહિત્ય : (1185 થી 1414 સુધી) જૈન સાહિત્ય સ્વરૂપ / પ્રકાર : રાસ : ફાગુ : બારમાસી : પ્રબંધ : સ્તવન : ભવાઈ : જૈન યુગના સાહિત્યકારો : • હેમચંદ્રાચાર્યથી શરૂ કરીને નરસિંહ મહેતાના આગમન પૂર્વના … Read more

Gujaratni Hastshilpkala – Handicrafts of Gujarat

ગુજરાતની હસ્તશિલ્પકળા / Handicrafts of Gujarat અજરખ બ્લોક પ્રિન્ટિંગ : • અજરખનો શાબ્દિક અર્થ “આજે જ રાખો” થાય છે.• એ તે કાપડ પર રંગકામ અને છાપકામની એક કળા છે જે કચ્છના ખત્રી સમુદાય દ્વારા સંરક્ષિત છે.• આ લાકડાના બ્લોક પ્રિન્ટિંગમાં પ્રતિરોધ મુજબ (Resist Printing)ની પદ્ધતિ દ્વારા કાપડની બંને બાજુ બ્લોક પ્રિન્ટ કરવામાં આવે છે. તેના … Read more

Gujaratna Bandaro – Ports of Gujarat

ગુજરાતના બંદરો / Ports of Gujarat ભારતનાં કુલ 9 રાજ્યો દરિયાકિનારો ધરાવે છે તે પૈકીનું એક રાજ્ય ગુજરાત છે. ગુજરાત ભારતનો સૌથી લાંબો દરિયાકિનારો (1600 કિ.મી) ધરાવે છે. ગુજરાત એ ખંભાતના અખાત, કચ્છના અખાત અને અરબ સાગરથી ઘેરાયેલું છે. ગુજરાત દેશના દરિયાકિનારાનો 28% જેટલો દરિયાકિનારો ધરાવે છે. ભારતનું જ નહિ વિશ્વનું સૌથી પ્રાચીન બંદર ‘લોથલ” … Read more

Computer na Input sadhano

કોમ્પ્યુટરના ઈનપુટ સાધનો કમ્પ્યૂટર હાર્ડવેર જે ભાગને જોઈ શકાય તેમજ સ્પર્શ કરી શકાય તેને ‘હાર્ડવેર’ કહેવાય છે. કમ્પ્યૂટર હાર્ડવેરના મુખ્ય વિભાગ : • ઈનપુટ વિભાગ• આઉટપુટ વિભાગ• પ્રોસેસિંગ વિભાગ• પાવર સપ્લાય વિભાગ• મેમરી વિભાગ • ઈનપુટ વિભાગ • ડેટા તથા સૂચનાઓને કમ્પ્યુટરમાં દાખલ કરવામાં આવે છે તેને ઈનપુટ કહેવાય છે.• ઈનપુટને ગુજરાતીમાં નિવેશ કહે છે.• … Read more

Sangna (Naam) – Gujarati vyakaran

સંજ્ઞા ( નામ ) પ્રાણી, પદાર્થ અને માણસને ઓળખવા માટે જે નિશાની વાપરીએ છીએ તેને નામ કહેવામાં આવે છે. નામને સંજ્ઞા તરીકે પણ ઓળખવામાં આવે છે. દર્શ, હાર્દિક, આર્યન, હિમાંશુ, સિંહ, વાઘ, હાથી, મોર, પોપટ, ચકલી, પંખો, ટેબલ, ખુરશી વગેરેને આપણે જુદાં જુદાં નામથી ઓળખીએ છીએ. જુદી જુદી લાગણીઓ અને જુદા જુદા ગુણોને પણ આપણે … Read more

error: Content is protected !!