Gujarat no dariya kinaro

ગુજરાતનો દરિયા કિનારો ભારતના સૌથી લાંબો દરિયાકિનારા પૈકી ગુજરાતને (1600 કિ.મી.) દરિયાકિનારો મળ્યો છે. [(990 માઇલ) જ્યાં 1 માઇલ = 1.609 કિ.મી.છે.] ગુજરાતનો દરિયાકિનારો ભરતીથી રચાયેલા સપાટ વિસ્તારો તેમજ ખાંચા-ખૂંચીવાળો અને કાદવ- કિચડવાળો છે. ગુજરાતના દરિયાકિનારે બે અખાતો આવેલા છે. (i) કચ્છનો અખાત(ii) ખંભાતનો અખાત ગુજરાતને આટલો વિશાળ દરિયાકિનારો મળ્યો હોવાથી ગુજરાતમાં મત્સ્યઉઘોગ, સમુદ્રિ પરિવહન, … Read more

Gujarat ni Bolio – Dialects of Gujarat

ગુજરાતની બોલીઓ ગુજરાતમાં મુખ્યત્વે ચાર પ્રાદેશિક બોલીઓ બોલવામાં આવે છે. (1) ઉત્તર ગુજરાતની (પટ્ટણી) બોલી(2) મધ્ય ગુજરાતની (ચરોતરી) બોલી(3) દક્ષિણ ગુજરાતની (સુરતી) બોલી(4) સૌરાષ્ટ્રની કાઠિયાવાડી બોલી આ ઉપરાંત ગુજરાતમાં જુદાં-જુદાં વિસ્તારોમાં જુદી જુદી બોલીઓ બોલવામાં આવે છે. જેમ કે, કચ્છમાં કચ્છી બોલી, ડાંગના આદિવાસી વિસ્તારમાં ડાંગી બોલી વગેરે. કચ્છ પ્રદેશમાં બોલાતી કચ્છી બોલી વાસ્તવમાં ‘સિંધી … Read more

Lokvadhyo

લોકવાદ્યો પ્રાચીનકાળથી ભારતમાં જુદા જુદા લોકવાદ્યો નો ઉપયોગ થતો આવ્યો છે જેનું વર્ગીકરણ નીચે મુજબ છે. તંતુ વાદ્ય સુષિર વાદ્ય અવનાદ વાદ્ય ઘન વાદ્ય લોકવાદ્યો : શિષ્ટ સંગીત લઈએ કે લોકસંગીત, પણ તેમાં વાદ્ય નું સ્થાન ખાસ જોવા મળે છે. સિતાર અને સારંગી જેવા શિષ્ટમ વાદ્યો ના મૂળ તંબુરો, રાવણહથ્થો અને જંતર જેવા લોકવાદ્યો માં … Read more

Gujarat na Jilla 2022

ડાંગ ( Dang ) તાલુકાઓ : 3 આહવા વઘઈ સુબીર પોરબંદર ( Porbandar ) તાલુકાઓ : 3 પોરબંદર કુતિયાણાના રાણાવાવ દેવભૂમિ દ્વારકા ( Devbhumi Dwarka ) તાલુકાઓ : 4 ખંભાળિયા ઓખામંડળ ( દ્વારકા ) કલ્યાણપુર ભાણવડ ગાંધીનગર ( Gandhinagar ) તાલુકાઓ : 4 ગાંધીનગર કલોલ માણસા દહેગામ બોટાદ ( Botad ) તાલુકાઓ : 4 બોટાદ … Read more

Gujarat parichay – Ek najare gujarat

સ્થાપના 1 મે, 1960ના રોજ ગુજરાતનું ઉદ્ધાટન રવિશંકર મહારાજના હસ્તે કરવામાં આવ્યું. ‘ગુજરાત’નામકરણનો ટૂંકો ઈતિહાસ પ્રાચીન મધ્યકાલીન ઐતિહાસિકકાળમાં ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના પ્રદેશને ‘આનર્ત’ તરીકે ઓળખવામાં આવતો. ક્ષત્રપકાળમાં ‘આનર્ત’ શબ્દ માત્ર ઉત્તર ગુજરાતના વિસ્તારો માટે જ પ્રયોજાતો હતો. સ્ટ્રબો નામના ભૂગોળવેત્તાએ વર્તમાન સૌરાષ્ટ્ર માટે ‘સેરોસ્ટસ’ શબ્દનો પ્રયોગ કર્યો હતો. જયારે ટોલેમી અને પેરિપ્લસ નામના … Read more

Sanskrutik Van

સાંસ્કૃતિક વનો વન મહોત્સવએ ગુજરાતમાં વાર્ષિક એક અઠવાડિયાના વૃક્ષારોપણનો તહેવાર છે. જેની શરૂઆત કનૈયાલાલ માણેકલાલ મુનશી દ્વારા 1950 / 51 માં કરવામાં આવી હતી. વન મહોત્સવ 1 જુલાઈ થી 7 જુલાઈ વચ્ચે મનાવવામાં આવે છે. ગુજરાતમાં વર્ષ 2004થી વન મહોત્સવની ઉજવણી ચાલુ કરવામાં આવી છે. સાંસ્કૃતિક વનોના હેતુઓ ધાર્મિક અને ઔષધિય વૃક્ષોથી વધુમાં વધુ લોકોને … Read more

Gujarat na janita bhaugolik pradesh

ગુજરાતના જાણીતા ભૌગોલિક પ્રદેશો કંઠીનું મેદાન કચ્છના દરિયાકિનારાનો મેદાની પ્રદેશ જે ગળામાં પહેરવાની કંઠી જેવો આકાર ધરાવે છે તેને કંઠીનું મેદાન કહેવાય છે. બન્ની પ્રદેશ કચ્છની ઉત્તરે મોટા રણમાં જ્યાં ચોમાસામાં નદીઓના કાંપથી ઘાસ ઊગે છે તે પ્રદેશ બન્ની પ્રદેશ કહેવાય છે. વાગડનું મેદાન કચ્છ જિલ્લામાં મુખ્યભૂમિનો પૂર્વભાગ અથવા નાના રણ અને મોટા રણ વચ્ચેનો … Read more

Generations Of Computers

કમ્પ્યૂટરની પેઢીઓ પ્રથમ પેઢી (1945 – 55) પ્રથમ પેઢીના કમ્પ્યૂટરની શરૂઆત ENIAC થી થઈ હતી.ENIAC ની રચના ઈ.સ.1946 માં યુનિવર્સિટી ઓફ પેનિસિલ્વાનિયા ખાતેથી થઈ હતી. સૌપ્રથમ ઈલેકટ્રોનિક ગણતરી યંત્ર : ENIAC ENIAC : Electronic Numerical Integrator And Computer ENIAC : Electrical Numerical Integrator And Calculator ENIAC માં 18000 જેટલી વેક્યુમ ટ્યૂબનો ઉપયોગ થતો હતો.વેક્યુમ ટયુબને … Read more

error: Content is protected !!