ભારતનું બંધારણ : અનુચ્છેદ 1 | article 1 bharatnu bandharan

અહીં તમને ભારતના બંધારણના (bharatnu bandharan) ભાગ 1 (સંઘ અને તેનું રાજ્ય ક્ષેત્ર) ના અનુચ્છેદ 1 નો ખૂબ ઊંડાણપૂર્વક અભ્યાસ કરવા મળશે અને ત્યારબાદ તમે આપેલા પ્રશ્નોના જવાબ આપી શકશો

Here you will get to study Article One of Part One of the Constitution of India in great depth and then you will be able to answer the questions given below.

અનુચ્છેદ 1 :- સંઘનું નામ અને રાજ્ય ક્ષેત્ર

અનુચ્છેદ 1 માંથી UPSC , GPSC અને વર્ગ 3માં અત્યાર સુધી પૂછાયેલા પ્રશ્નો

1. “ઇન્ડિયા, એટલે કે ભારત, રાજ્યોનો સંઘ હશે” કયા અનુચ્છેદમાં ઉલ્લેખિત છે?

a) અનુચ્છેદ 1
b) અનુચ્છેદ 2
c) અનુચ્છેદ 3
d) અનુચ્છેદ 4
સાચો જવાબ: a) અનુચ્છેદ 1


2. અનુચ્છેદ 1(3) અનુસાર, ભારતના પ્રદેશમાં કયા ઘટકોનો સમાવેશ થાય છે

a) રાજ્યના પ્રદેશો
b) પ્રથમ અનુસૂચિમાં ઉલ્લેખિત કેન્દ્રશાસિત પ્રદેશો
c) ભારત દ્વારા મેળવવામાં આવેલ અન્ય પ્રદેશો
d) ઉપરોક્ત તમામ
સાચો જવાબ: d) ઉપરોક્ત તમામ


3. અનુચ્છેદ 1માં “રાજ્યોનો સંઘ” શબ્દપ્રયોગ શું સૂચવે છે?

a) ભારત એક ફેડરલ રાજ્ય છે
b) રાજ્યોને અલગ થવાનો અધિકાર છે
c) ભારત એક એકીકૃત રાજ્ય છે
d) રાજ્યઓને સંપૂર્ણ સ્વતંત્રતા છે
સાચો જવાબ: c) ભારત એક એકીકૃત રાજ્ય છે


4. અનુચ્છેદ 1ના સંદર્ભમાં, “ઇન્ડિયા” અને “ભારત” શબ્દોનો ઉપયોગ શું દર્શાવે છે?

a) બે અલગ-અલગ દેશો
b) એક જ દેશના બે નામો
c) રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો
d) કોઈપણ નહીં
સાચો જવાબ: b) એક જ દેશના બે નામો


5. અનુચ્છેદ 1(3) અનુસાર, ભારતના સંઘમાં કયા ઘટકોનો સમાવેશ થાય છે

a) રાજ્યના પ્રદેશો
b) પ્રથમ અનુસૂચિમાં ઉલ્લેખિત કેન્દ્રશાસિત પ્રદેશો
c) ભારત દ્વારા મેળવવામાં આવેલ અન્ય પ્રદેશો
d) ઉપરોક્ત તમામ
સાચો જવાબ: a) રાજ્યના પ્રદેશો

6. અનુચ્છેદ 1 મુજબ આપણા દેશનું નામ શું છે ?

a) ભારત
b) ઇન્ડિયા
c) હિન્દુસ્તાન
d) a અને b બંને
સાચો જવાબ: d) a અને b બંને

7. યુનિયન શબ્દ કયા દેશના બંધારણમાંથી લેવામાં આવ્યો છે ?

a) કેનેડા
b) અમેરિકા
c) ઓસ્ટ્રેલિયા
d) જાપાન
સાચો જવાબ: a) કેનેડા

Leave a Comment

error: Content is protected !!