અહી તમને સામજિક વિજ્ઞાન પાઠ : 4. ભારતની પ્રારંભિક રાજ્યવ્યવસ્થા | Bharatni prarambhik rajyavyavastha ની PDF અને સ્વાધ્યાયના સવાલ-જવાબ આપવામાં આવ્યા છે.
ભારતની પ્રારંભિક રાજ્યવ્યવસ્થા સ્વાધ્યાય | Bharatni prarambhik rajyavyavastha swadhyay
1. નીચે આપેલા પ્રશ્નોના વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી ઉત્તર લખો :
- મહાજનપદ કેટલાં હતાં ?
- 17
- 18
- 16
- 19
- મહાજનપદો કયા કાળમાં હતાં ?
- આધુનિક
- વૈદિક
- અનુવૈદિક
- મધ્યકાલીન
- નીચેનાં રાજ્યોમાંથી કયું રાજ્ય ગણરાજ્ય કહેવાતું હતું ?
- મગધ
- કોસલ
- વત્સ
- વૈશાલી
- જનપદોમાં કેટલા પ્રકારની રાજ્યવ્યવસ્થા સ્થાપિત હતી ?
- એક
- બે
- ત્રણ
- ચાર
2. ટૂંકમાં ઉત્તર આપો :
- રાજાશાહી અને લોકશાહી રાજ્યવ્યવસ્થા વચ્ચેનો તફાવત ટૂંકમાં જણાવો.
- રાજાશાહી અને લોકશાહી રાજ્યવ્યવસ્થા વચ્ચેનો તફાવત નીચે મુજબ છે.
- રાજાશાહી રાજ્યવ્યવસ્થા :
- રાજાશાહી રાજ્યવ્યવસ્થામાં રાજા મુખ્ય હોય છે.
- રાજશાહીમાં રાજા સર્વોપરી હોય છે.
- તેમાં રાજાને રાજ્યવહીવટમાં મદદ કરનાર પ્રધાનમંડળ હોય છે.
- તેમાં રાજાનું પદ વંશપરાગત હોય હોય છે.
- લોકશાહી રાજ્યવ્યવસ્થા :
- લોકશાહી વ્યવસ્થામાં લોકો દ્વારા ચૂંટાયેલ પ્રતિનિધિઓ મુખ્ય હોય છે.
- લોકશાહીમાં ગૃહનો વડો મુખ્ય હોય છે.
- તેમાં પ્રમુખ ને રાજ્ય વહીવટમાં મદદ કરનાર મંત્રીમંડળ હોય છે.
- તેમાં પરદેશની પ્રજા પોતાના પ્રતિનિધિઓ ચૂંટે છે.
- ગણરાજ્યોની શાસનવ્યવસ્થાની વિશેષતા જણાવો.
- ગણરાજ્યોની શાસનવ્યવસ્થાની મુખ્ય વિશેષતા નીચે મુજબ છે.
- (1) ગણરાજ્યો વહીવટ સભા કરતી વહીવટની બધી જ સતા સભાના સભ્યો ભોગવતા. (2) સભાના સભ્યો તરીકે વૃદ્ધો અને યુવાનોને પસંદ કરવામાં આવતા. (3) ગણરાજ્યમાં દરેક રાજ્ય રાજા ગણાતો. દરેક સભ્ય ચોક્કસ સમય સુધી સભાનું સભ્યપદ ભોગવતો. (4) સભાનું સ્થળ “નગરભવન” તરીકે ઓળખાતું. (5) ગણરાજ્યનો રાજ્યવહીવટ કરવા માટે સભા ચુટણીદ્વારા પ્રમુખની પસંદગી કરતી. (6) સભ્યોની એક કાર્યવાહક સમિતિ પ્રમુખને રાજ્યવહીવટમાં મદદ કરતી. (7) સભામાં રાજ્યવહીવટ, સંરક્ષણ, યુદ્ધ, સંધિ જેવા મહત્વના પ્રશ્નો પર ચર્ચા કરવામાં આવતી અને બહુમતી કે સર્વાનુમતિએ નિર્ણય લેવામાં આવતો. આમ, ગણરાજ્યોની શાસનવ્યવસ્થા સંપૂર્ણપણે લોકો પર આધારિત હતી.
- ગણરાજ્યોનું સમાજજીવન વર્ણવો
- ગણરાજ્યોનું સમાજજીવન નીચે મુજબનું હતું.
- (1) ગણરાજ્યોના લોકો સામાન્ય રીતે સાદા ઘરોમાં રહેતા હતાં. (2) તેઓ પશુપાલન કરતાં હતાં. (3) લોકો ઘઉં, ચોખા, જાવ, શેરડી, તલ, સરસવ, કઠોળ વગેરે પાકો પકવતા હતાં. (4) તેઓ માટીના વાસણોને વધારે ઉપયોગ કરતાં. (5) વાસણો પર તેઓ ચિત્રકામ કરતા હતાં, જે ચિત્રિત ઘૂસરપાત્રો તરીકે ઓળખાતા. (6) રાજાઓ પોતાના રાજ્યની રાજધાનીની આસપાસ પથ્થરો અને ઈટોના મજબૂત અને ઊંચા કિલ્લાઓ બાંધતા. તેનાથી લાખો લોકોને આજીવિકા મળતી. (7) ખેડૂતો પોતાની જમીનની ઉપજના છઠ્ઠો ભાગ કરરૂપે રાજકોષમાં આપતા. (8) કારીગરો એક માહિનામાં એક દિવસ રાજ્યનું કામ કરતાં. (9) પશુપાલકો રાજાને પશુઓ કરરૂપે આપતા. (10) વેપારીઓ રાજાને માલસામાનના ખરીદ-વેચાણ પર કર આપતા. (11) આ સમય દરમિયાન ખેડૂતો જમીન ખેડવા માટે હળમાં લોખંડની કોશનો ઉપયોગ કરતા હતાં. તેથી ઊંડાણની ખેડ થતી. પરિણામે પાક સારી રીતે ઊગતો. (12) આ સમયમાં બીજ આધારિત ખેતીમાં પરીવર્તન આવ્યું. ખેડૂતો બીજની વાવણીની સાથે છોડના રોપા દ્વારા પણ ખેતી કરવા લાગ્યા. અગાઉની સરખામણીમાં છોડનો ઉછેર વધુ સંખ્યામાં થવા લાગ્યો.
3. “અ” વિભાગમાં આપેલા રાજ્યનાં નામ સામે “બ” વિભાગમાં આપેલ રાજધાનીઓનાં યોગ્ય નામ જોડી ઉત્તર આપો :
“અ” | “બ” |
---|---|
(1) મગધ | (a) કૌશામ્બી |
(2) ગાંધાર | (b) ઉજ્જયિની |
(3) વત્સ | (c) રાજગૃહ |
(4) અવંતિ | (d) તક્ષશિલા |
ઉત્તર : (1-c), (2-d), (3-a), (4-b)
“અ” | “બ” |
---|---|
(1) મગધ | (c) રાજગૃહ |
(2) ગાંધાર | (d) તક્ષશિલા |
(3) વત્સ | (a) કૌશામ્બી |
(4) અવંતિ | (b) ઉજ્જયિની |
Bharatni prarambhik rajyavyavastha PDF Download
ભારતની પ્રારંભિક રાજ્યવ્યવસ્થા (PDF ડાઉનલોડ કરવા માટે પાઠના નામ પર ક્લિક કરો.) |
Other Chapter PDF Download
ક્રમ | જે પાઠની PDF ડાઉનલોડ કરવી હોય એ પાઠના નામ પર ક્લિક કરો |
---|---|
03 | પ્રાચીન નગરો અને ગ્રંથો |
02 | આદિમાનવથી સ્થાયી જીવનની સફર |
01 | ચાલો, ઈતિહાસ જાણીએ |
FAQ’s About ભારતની પ્રારંભિક રાજ્યવ્યવસ્થા | Bharatni prarambhik rajyavyavastha
મહાજનપદ કેટલાં હતાં ?
16
મહાજનપદો કયા કાળમાં હતાં ?
અનુવૈદિક
નીચેનાં રાજ્યોમાંથી કયું રાજ્ય ગણરાજ્ય કહેવાતું હતું ?
વૈશાલી
જનપદોમાં કેટલા પ્રકારની રાજ્યવ્યવસ્થા સ્થાપિત હતી ?
બે
રાજાશાહી અને લોકશાહી રાજ્યવ્યવસ્થા વચ્ચેનો તફાવત ટૂંકમાં જણાવો.
રાજાશાહી અને લોકશાહી રાજ્યવ્યવસ્થા વચ્ચેનો તફાવત નીચે મુજબ છે.
રાજાશાહી રાજ્યવ્યવસ્થા :
(1) રાજાશાહી રાજ્યવ્યવસ્થામાં રાજા મુખ્ય હોય છે.
(2) રાજશાહીમાં રાજા સર્વોપરી હોય છે.
(4) તેમાં રાજાને રાજ્યવહીવટમાં મદદ કરનાર પ્રધાનમંડળ હોય છે.
(5) તેમાં રાજાનું પદ વંશપરાગત હોય હોય છે.
લોકશાહી રાજ્યવ્યવસ્થા :
(1) લોકશાહી વ્યવસ્થામાં લોકો દ્વારા ચૂંટાયેલ પ્રતિનિધિઓ મુખ્ય હોય છે.
(2) લોકશાહીમાં ગૃહનો વડો મુખ્ય હોય છે.
(3) તેમાં પ્રમુખ ને રાજ્ય વહીવટમાં મદદ કરનાર મંત્રીમંડળ હોય છે.
(4) તેમાં પરદેશની પ્રજા પોતાના પ્રતિનિધિઓ ચૂંટે છે.
ગણરાજ્યોની શાસનવ્યવસ્થાની વિશેષતા જણાવો.
ગણરાજ્યોની શાસનવ્યવસ્થાની મુખ્ય વિશેષતા નીચે મુજબ છે.
(1) ગણરાજ્યો વહીવટ સભા કરતી વહીવટની બધી જ સતા સભાના સભ્યો ભોગવતા. (2) સભાના સભ્યો તરીકે વૃદ્ધો અને યુવાનોને પસંદ કરવામાં આવતા. (3) ગણરાજ્યમાં દરેક રાજ્ય રાજા ગણાતો. દરેક સભ્ય ચોક્કસ સમય સુધી સભાનું સભ્યપદ ભોગવતો. (4) સભાનું સ્થળ “નગરભવન” તરીકે ઓળખાતું. (5) ગણરાજ્યનો રાજ્યવહીવટ કરવા માટે સભા ચુટણીદ્વારા પ્રમુખની પસંદગી કરતી. (6) સભ્યોની એક કાર્યવાહક સમિતિ પ્રમુખને રાજ્યવહીવટમાં મદદ કરતી. (7) સભામાં રાજ્યવહીવટ, સંરક્ષણ, યુદ્ધ, સંધિ જેવા મહત્વના પ્રશ્નો પર ચર્ચા કરવામાં આવતી અને બહુમતી કે સર્વાનુમતિએ નિર્ણય લેવામાં આવતો. આમ, ગણરાજ્યોની શાસનવ્યવસ્થા સંપૂર્ણપણે લોકો પર આધારિત હતી.
ગણરાજ્યોનું સમાજજીવન વર્ણવો
ગણરાજ્યોનું સમાજજીવન નીચે મુજબનું હતું.
(1) ગણરાજ્યોના લોકો સામાન્ય રીતે સાદા ઘરોમાં રહેતા હતાં. (2) તેઓ પશુપાલન કરતાં હતાં. (3) લોકો ઘઉં, ચોખા, જાવ, શેરડી, તલ, સરસવ, કઠોળ વગેરે પાકો પકવતા હતાં. (4) તેઓ માટીના વાસણોને વધારે ઉપયોગ કરતાં. (5) વાસણો પર તેઓ ચિત્રકામ કરતા હતાં, જે ચિત્રિત ઘૂસરપાત્રો તરીકે ઓળખાતા. (6) રાજાઓ પોતાના રાજ્યની રાજધાનીની આસપાસ પથ્થરો અને ઈટોના મજબૂત અને ઊંચા કિલ્લાઓ બાંધતા. તેનાથી લાખો લોકોને આજીવિકા મળતી. (7) ખેડૂતો પોતાની જમીનની ઉપજના છઠ્ઠો ભાગ કરરૂપે રાજકોષમાં આપતા. (8) કારીગરો એક માહિનામાં એક દિવસ રાજ્યનું કામ કરતાં. (9) પશુપાલકો રાજાને પશુઓ કરરૂપે આપતા. (10) વેપારીઓ રાજાને માલસામાનના ખરીદ-વેચાણ પર કર આપતા. (11) આ સમય દરમિયાન ખેડૂતો જમીન ખેડવા માટે હળમાં લોખંડની કોશનો ઉપયોગ કરતા હતાં. તેથી ઊંડાણની ખેડ થતી. પરિણામે પાક સારી રીતે ઊગતો. (12) આ સમયમાં બીજ આધારિત ખેતીમાં પરીવર્તન આવ્યું. ખેડૂતો બીજની વાવણીની સાથે છોડના રોપા દ્વારા પણ ખેતી કરવા લાગ્યા. અગાઉની સરખામણીમાં છોડનો ઉછેર વધુ સંખ્યામાં થવા લાગ્યો.
3 thoughts on “ભારતની પ્રારંભિક રાજ્યવ્યવસ્થા | Bharatni prarambhik rajyavyavastha”