ભારતની પ્રારંભિક રાજ્યવ્યવસ્થા | Bharatni prarambhik rajyavyavastha mcq

અહી તમને ધોરણ 6 સામજિક વિજ્ઞાન પાઠ : 4. ભારતની પ્રારંભિક રાજ્યવ્યવસ્થા | Bharatni prarambhik rajyavyavastha ની મોક ટેસ્ટ આપવામાં આવી છે. આ મોક ટેસ્ટ ગુજરાત સરકાર તેમજ ભારત સરકાર દ્વારા લેવાતી દરેક સ્પર્ધાત્મક પરીક્ષા માટે ખૂબ ઉપયોગી છે.

મોક ટેસ્ટની વિશેષતા

  • નવી પરીક્ષા પદ્ધતિ પ્રમાણે મોક ટેસ્ટ
  • નવા પાઠ્યપુસ્તક પર આધારિત મોક ટેસ્ટ
  • આ મોક ટેસ્ટમાં પ્રકરણમાંથી બની શકે એટલા મહત્તમ MCQ તૈયાર કર્યા છે. એટલે જો આ ટેસ્ટ તમે આપશો તો ફરીવાર પાઠ્યપુસ્તક અડવું જ નહિ પડે, સંપૂર્ણ રિવિઝન આ ટેસ્ટ માં થઈ જશે.
  • ગુજરાત સરકાર દ્વારા લેવામાં આવતી તમામ સ્પર્ધાત્મક પરીક્ષા માટે ખૂબ ઉપયોગી મોક ટેસ્ટ.
  • વધુ PDF, મોક ટેસ્ટ, ક્વિઝ અને દરેક પ્રકારના મટીરીયલ માટે અમારી વેબસાઈટ www.educationvala.com ની મુલાકાત લ્યો.

Mock Test (Bharatni prarambhik rajyavyavastha)

ટેસ્ટ નંબર04
પ્રકરણ4. ભારતની પ્રારંભિક રાજ્યવ્યવસ્થા
ટેસ્ટની ભાષાગુજરાતી
ટેસ્ટનો પ્રકારMCQ
0%
Created by educationvala13

ભારતની પ્રારંભિક રાજ્યવ્યવસ્થા

ધોરણ : 06 સામાજિક વિજ્ઞાન
પાઠ્યપુસ્તકથી પરિણામ સુધી...
ટેસ્ટ સિરીઝ

1 / 40

ચેદી મહાજનપદની રાજધાની....... .

2 / 40

મગધ મહાજનપદની રાજધાની....... .

3 / 40

વત્સમહાજનપદની રાજધાની....... .

4 / 40

સૂરસેન મહાજનપદની રાજધાની....... .

5 / 40

હર્યકવંશના સ્થાપક કોણ હતા ?

6 / 40

વેદકાલીન રાજ્યમાં શાસનવ્યવસ્થાનું સ્વરૂપ કેવું હતું ?

7 / 40

નાગવંશના સ્થાપક કોણ હતા ?

8 / 40

નંદવંશની સ્થાપના કોણે કરી ?

9 / 40

એવા રાજ્યો કે જેમાં રાજાને જનતા દ્વારા પસંદ કરવામાં આવે....... .

10 / 40

હર્યકવંશ પછી કયા વંશની સ્થાપના થઈ ?

11 / 40

વૈદિકકાળમાં વડાને કયા નામે ઓળખવામાં આવતો હતો ?

12 / 40

કુરુ મહાજનપદની રાજધાની....... .

13 / 40

મગધ પર કયા વંશે શાસન કર્યું ?

14 / 40

બિંબિસાર પછી કોણ સત્તા પર આવે છે ?

15 / 40

મલ્લ મહાજનપદની રાજધાની....... .

16 / 40

મહાજનકાળ દરમિયાન પશુપાલક રાજ્યને કર સ્વરૂપે શું આપતો ?

17 / 40

સિકંદરના ભારત પરના આક્રમણ સમયે નંદવંશના કયા રાજા શાસન કરતા હતા ?

18 / 40

ઈ.સ. પૂર્વે 1000ની આસપાસ કયાં વિસ્તારમાં વિવિધ જનપદની સ્થાપના થઈ હતી ?

19 / 40

મહાજનકાળ દરમિયાન કારીગર વર્ગ કેટલો કર રાજ્યને ચૂકવતો ?

20 / 40

નાગવંશ પછી કયા વંશની શરૂઆત થઈ ?

21 / 40

અંગમહાજનપદની રાજધાની....... .

22 / 40

કાશી મહાજનપદની રાજધાની....... .

23 / 40

ગાંધાર મહાજનપદની રાજધાની....... .

24 / 40

"અંગુત્તરનિકાય" ગ્રંથ કઈ ભાષામાં લખાયેલ છે ?

25 / 40

નાગવંશના રાજા શિશુનાગ ક્યા ધર્મ સાથે સંકળાયેલા હતા ?

26 / 40

ખેતીના ઉત્પાદનનો કેટલામો ભાગ ખેડૂત રાજકોષમાં આપતો ?

27 / 40

કોસલ મહાજનપદની રાજધાની....... .

28 / 40

ગણરાજ્યમાં વપરાતા ઘૂસરપાત્ર એટલે....... .

29 / 40

મત્સ્ય મહાજનપદની રાજધાની....... .

30 / 40

કંબોજ મહાજનપદની રાજધાની....... .

31 / 40

મગધમાં બિંબિસારના પુત્ર અજાતશત્રુના શાસનકાળ દરમિયાન મગધની રાજધાની કઈ હતી ?

32 / 40

પાંચાલ મહાજનપદની રાજધાની....... .

33 / 40

નીચેનામાંથી કયાં મહાજનપદનો શક્તિશાળી રાજ્યતંત્રમાં સમાવેશ થાય છે ?

34 / 40

જનપદ એટલે....... .

35 / 40

16 મહાજનપદોની માહિતી કથાં ગ્રંથમાંથી પ્રાપ્ત થાય છે ?

36 / 40

વજ્જિ મહાજનપદની રાજધાની....... .

37 / 40

ભારતમાં રાજકીય વ્યવસ્થા અને સંસ્થાઓ વિશે આપણને શેમાંથી માહિતી પ્રાપ્ત થાય છે ?

38 / 40

અસ્મક મહાજનપદની રાજધાની....... .

39 / 40

અવંતી મહાજનપદની રાજધાની....... .

40 / 40

ભારતનો સૌપ્રથમ સામ્રાજ્ય નિર્માતા રાજા કોણ ગણાય છે ?

Your score is

The average score is 69%

0%

Subscribe Our YouTube Channel

અમારી YouTube ચેનલ સબસ્ક્રાઈબ કરવા : અહીં ક્લિક કરો

Follow Us On Instagram

Instagram માં અમને ફોલ્લો કરવા માટે : અહીં ક્લિક કરો

Join Our Telegram Channel

અમારી Telegram ચેનલમાં જોડાવવા માટે : અહી ક્લિક કરો

Connect Us With WhatsApp

અમારી સાથે WhatsApp માં જોડાવવા માટે : અહી ક્લિક કરો

FAQ’s About Bharatni prarambhik rajyavyavastha

શું આ મોક ટેસ્ટ દરેક સ્પર્ધાત્મક પરીક્ષા માટે ઉપયોગી છે ?

હા, આ મોક ટેસ્ટ ગુજરાત સરકાર દ્વારા અને ભારત સરકાર દ્વારા લેવાતી દરેક સ્પર્ધાત્મક પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી છે.

શું આ મોક ટેસ્ટ નવી પરીક્ષા પદ્ધતિ પ્રમાણે તૈયાર થયેલ છે ?

હા, આ મોક ટેસ્ટ સંપૂર્ણપણે નવી પરીક્ષા પદ્ધતિ પ્રમાણે તૈયાર થયેલ છે.

શું આ મોક ટેસ્ટ ધોરણ 6 માં ભણતા બાળકો આપી શકે ?

હા, આ મોક ટેસ્ટ ધોરણ છ માં ભણતા બાળકો પણ આપી શકશે.

શું આ મોક ટેસ્ટ નવા પાઠ્યપુસ્તક આધારિત તૈયાર થયેલ છે ?

હા, આ મોક ટેસ્ટ નવા પાઠ્યપુસ્તક આધારિત તૈયાર થયેલ છે.

4 thoughts on “ભારતની પ્રારંભિક રાજ્યવ્યવસ્થા | Bharatni prarambhik rajyavyavastha mcq”

Leave a Comment

error: Content is protected !!