Botad | Gujaratna Jilla

જિલ્લાની રચનાવિશેષતા
જિલ્લાની રચનાબોટાદ જિલ્લાની રચના 15 ઓગસ્ટ, 2013ના રોજ અમદાવાદ અને ભાવનગર જિલ્લામાંથી કરવામાં આવી હતી. આ સમયે ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્રભાઇ મોદી હતા.

જિલ્લાનું મુખ્ય મથક : બોટાદ
તાલુકા (04)બોટાદ, ગઢડા, બરવાળા, રાણપુર
જિલ્લા સાથે સરહદોભાવનગર, રાજકોટ, અમરેલી, સુરેન્દ્રનગર, અમદાવાદ
સાંસ્કૃતિક વારસોમંદિરો : સ્વામિનારાયણ મંદિર, ગઢડા, કષ્ટભંજનદેવ મંદિર – સાળંગપુર

લાયબ્રેરી : તખ્તસિંહજી લાયબ્રેરી
ભૂગોળનદી : સુકભાદર, ઘેલો, કાળુભાર

બંદરો : ઓખા, બેટ દ્વારકા, સલાયા

ડેમ : ભાડલા ડેમ, કાળુભાર ડેમ, ખાંભડા ડેમ
અન્ય તથ્યોવઢવાણની માફક બોટાદને પણ “સૌરાષ્ટ્રનું પ્રવેશદ્વાર” ગણવામાં આવે છે.

“સૌંદર્યદર્શી” તરીકે ઓળખાતા દામોદર ખુશાલદાસ બોટાદકરનો જન્મ બોટાદમાં થયો હતો.

પાળિયાદમાં સોનગઢના આપા જીવા ભગતની સમાધિ આવેલી છે. જ્યાં સૌરાષ્ટ્રભરનાં કાઠી લોકો દર્શનાર્થે આવે છે.

બોટાદ એ રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીની કર્મભૂમિ છે.

સ્વામિનારાયણ સંપ્રદાયના પ્રચારક પ્રમુખ સ્વામી મહારાજ સાળંગપુર ખાતે બ્રહ્મલીન થયાં હતાં. તેમનું મૂળ નામ શાંતિલાલ પટેલ હતું.
વિગતવાર અભ્યાસ માટેઅહીં ક્લિક કરો

Leave a Comment

error: Content is protected !!