29 September current affairs
Current affairs Question : 01 બર્લિન મેરેથોનમાં ચેમ્પિયન બનવા માટે કયા રનરે પોતાનો જ રેકોર્ડ તોડ્યો ?યુસૈન બોલ્ટડેવિડ રુદિશાએલ્યુડ કિપચોગેએડવિન સોઇ જવાબ : એલ્યુડ કિપચોગે સમજૂતી : કેન્યાના કિપચોગે અત્યાર સુધી ચાર બર્લિન મેરેથોન જીતનાર બીજા રનર બન્યા. એલ્યુડ કિપચોગેએ તાજેતરમાં મેરેથોનમાં ઈતિહાસ રચીને પોતાનો જ રેકોર્ડ તોડ્યો હતો. Current affairs Question : 02 દુલીપ … Read more