17 September Current affairs
Current Affairs Question : 01 ભારતમાં મિશન અમૃત સરોવર હેઠળ 8462 તળાવો વિકસાવીને કયું રાજ્ય ટોચ પર છે ?તમિલનાડુઉત્તર પ્રદેશહિમાચલ પ્રદેશકર્ણાટક જવાબ : ઉત્તર પ્રદેશ સમજૂતી : ભારત સરકાર દ્વારા જળ સંરક્ષણ અને સંચયના હેતુ માટે શરૂ કરવામાં આવેલી અમૃત સરોવર યોજનામાં ઉત્તર પ્રદેશ દેશમાં પ્રથમ ક્રમે છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ડ્રીમ પ્રોજેક્ટ અમૃત સરોવર … Read more