12 September Current Affairs
Current Affairs Questions : 01 તાજેતરમાં જ શરૂ કરાયેલ “નિક્ષય 2.0 પોર્ટલ” કયા રોગ સાથે સંબંધિત છે ?કોલેરાડેન્ગ્યુમેલેરિયાક્ષય રોગ જવાબ : ક્ષય રોગ સમજૂતી : ભારતના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ વડાપ્રધાનના ટીબી મુક્ત ભારત અભિયાન “નિક્ષય 2.0” પોર્ટલની શરૂઆત કરવા જઈ રહ્યા છે. કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયે 2025 સુધીમાં ક્ષય રોગને નાબૂદ કરવાનું લક્ષ્ય … Read more