03 September 2022 Current Affairs in Gujarati

Current Affairs Question : 01 ભાજપના કયા સાંસદ કોમનવેલ્થ પાર્લામેન્ટરી એસોસિએશનના કોષાધ્યક્ષ(ખજાનચી) તરીકે ચૂંટાયા છે ?રાજેન્દ્ર અગ્રવાલમંગલ સુરેશસંજય ભાટિયાઅનુરાગ શર્મા જવાબ : અનુરાગ શર્મા સમજૂતી : હેલિફેક્સ કેનેડામાં 65મી કોમનવેલ્થ પાર્લામેન્ટરી એસોસિએશન કોન્ફરન્સમાં 55 દેશોના પ્રતિનિધિઓએ હાજરી આપી હતી. આ દરમિયાન, ઝાંસી લલિતપુર સંસદીય ક્ષેત્રના સાંસદ અનુરાગ શર્મા એસોસિએશનના આંતરરાષ્ટ્રીય ખજાનચી તરીકે ચૂંટાયા છે. CPA … Read more

03 September 2022 Current Affairs Quiz

આજના કરંટ અફેર્સ ના મહત્વના મુદ્દાઓ ભારતનો સૌથી ઝડપી દોડવીર વિશ્વનું સૌથી મોટું ધાર્મિક સ્મારક થાઈલેન્ડમાં ભારતના રાજદૂત નાસાનું આર્ટેમિસ મિશન વિશ્વ નાળિયેર દિવસ રેલવે સ્ટેશનો પર હવામાંથી પાણી બનાવવાનું મશીન જૈવવિવિધતા સંરક્ષણ પરના એમઓયુ પર હસ્તાક્ષર ભારતનો પ્રથમ અને વિશ્વનો સૌથી મોટો કાર્બન ફાઈબર પ્લાન્ટ કોમનવેલ્થ પાર્લામેન્ટરી એસોસિએશનના કોષાધ્યક્ષ (ખજાનચી) “ઈન્ડિયન બેંકિંગ ઈન રેટ્રોસ્પેક્ટ-75 … Read more

02 September 2022 Current Affairs Quiz

આજના કરંટ અફેર્સ ના મહત્વના મુદ્દાઓ એશિયા-પેસિફિક ક્ષેત્રમાં ટોચના ટેક્નોલોજી હબની યાદી આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સૌથી વધુ વિકેટ લેનાર ઝડપી બોલર ભારત અને અમેરિકા વચ્ચે સંયુક્ત કવાયત “વજ્ર પ્રહાર” વિશ્વના ત્રીજા સૌથી ધનિક (અમીર) વ્યક્તિ 500 અટલ ટિંકરિંગ લેબ સ્થાપવાની જાહેરાત મર્સિડીઝ-બેન્ઝ ઈન્ડિયાના મેનેજિંગ ડિરેક્ટર અને CEO મુખ્યમંત્રી ઉદ્યોગ ખિલાડી ઉન્નયન યોજના અવકાશમાં જનાર પ્રથમ મૂળ … Read more

02 September 2022 Current Affairs in Gujarati

Current Affairs Questions 01 બેઈજિંગ પછી એશિયા-પેસિફિક ક્ષેત્રમાં ટોચના ટેક્નોલોજી હબની યાદીમાં કયું / ક્યાં ભારતીય શહેર ટોચ પર છે ?બેંગ્લોરચેન્નાઈહૈદરાબાદઉપરોક્ત તમામ જવાબ : ઉપરોક્ત તમામ સમજૂતી : એશિયા-પેસિફિક પ્રદેશમાં ટોચના ટેક્નોલોજી હબની યાદીમાં બેઈજિંગ પછી બેંગલુરુ બીજા ક્રમે છે. આ માહિતી પ્રોપર્ટી કન્સલ્ટન્ટ કુશમેન એન્ડ વેકફિલ્ડ દ્વારા આપવામાં આવી છે. કુશમેન એન્ડ વેકફિલ્ડનો “ટેક … Read more

01 September 2022 Current Affairs Quiz

વિષય કરંટ અફેર્સ તારીખ 01/09/2022 પ્રશ્નો 10 (દસ) પ્રકાર Mcq (સમજૂતી સાથે) 01/09/2022 Current Affairs Quiz ક્વિઝ આપ્યા પછી તમારા કુલ કેટલા પ્રશ્ન સાચા પડ્યા તે જરૂર Comment કરજો. YouTube માં વિડિયો જોવા માટે :

01 September 2022 Current Affairs in Gujarati

Question : (01) T-20માં સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન કોણ બન્યો છે ?(A) ડેવિડ વોર્નર(B) વિરાટ કોહલી(C) રોહિત શર્મા(D) માર્ટીન ગપ્ટિલ જવાબ : (C) રોહિત શર્મા સમજૂતી : ભારતના કેપ્ટન રોહિત શર્માએ પણ એક રેકોર્ડ પોતાના નામે કર્યો. તે T-20 ઈન્ટરનેશનલમાં સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન બની ગયો છે. રોહિત શર્માએ એશિયા કપની પાકિસ્તાન સામેની … Read more

error: Content is protected !!