14 September Current Affairs
Current Affairs Questions : 01 યુએસ ઓપન 2022માં મેન્સ સિંગલ ટાઈટલ કોણે જીત્યું છે ?નોવાક જોકોવિકસી. અલકરાજ ગાર્સિયાડેનિલ મેદવેદેવસ્ટિફનોસ સિત્સિપાસ જવાબ : સી. અલકરાજ ગાર્સિયા સમજૂતી : પુરૂષોની શ્રેણીમાં, સ્પેનિશ ખેલાડી સી. અલ્કારાઝ ગાર્સિયાએ સી. રૂડને હરાવીને તેની પ્રથમ ગ્રાન્ડ સ્લેમ ટ્રોફી જીતી, માત્ર 19 વર્ષની ઉંમરે વિશ્વ નંબર 1 પર પહોંચનાર સૌથી યુવા ખેલાડી … Read more