વલસાડ જિલ્લો | gujarat na jilla | valsad jillo

gujarat na jilla

અહીં તમને અત્યાર સુધી વલસાડ જિલ્લામાંથી પૂછાયેલા તમામ પ્રશ્ન જોવા મળશે અને સાથે સાથે વલસાડ જિલ્લાની પીડીએફ ફાઈલ પણ તમને અહીં આપવામાં આવી છે Gujarat na jilla | valsad jillo | GJ-15 valsad | gujarat na jilla | valsad | valsad most imp questions | gujarat na jilla most imp questions | gujarat na jilla … Read more

ડાંગ જિલ્લો | gujarat na jilla | dang jillo

gujarat na jilla

અહીં તમને અત્યાર સુધી ડાંગ જિલ્લામાંથી પૂછાયેલા તમામ પ્રશ્ન જોવા મળશે અને સાથે સાથે ડાંગ જિલ્લાની પીડીએફ ફાઈલ પણ તમને અહીં આપવામાં આવી છે Gujarat na jilla ma dang jillo | dang jillo | GJ-30 આહવા | gujarat na jilla | dang | dang most imp questions | gujarat na jilla most imp questions | … Read more

Junagadh | Gujaratna Jilla

Junagadh-jillo

જિલ્લાની રચના વિશેષતા જિલ્લાની રચના 1 મે, 1960ના રોજ ગુજરાત રાજ્યની સ્થાપના સમયે જૂનાગઢ જિલ્લાની રચના કરવામાં આવી હતી.જિલ્લાનું મુખ્ય મથક : જૂનાગઢ તાલુકા (10) વિસાવદર, માણાવદર, જૂનાગઢ ગ્રામ્ય, જૂનાગઢ શહેર, વંથલી, માળિયા હાટિના, મેંદરડા, ભેંસાણ, માંગરોળ, કેશોદ જિલ્લાની સરહદો રાજકોટ, અમરેલી, ગીર સોમનાથ, પોરબંદર ઉપનામ વાડીઓનો જિલ્લો, સાધુઓનું પિયર સાંસ્કૃતિક વારસો સંગ્રહાલય : દરબાર … Read more

Junagadh | જુનાગઢ

Junagadh

તાલુકા (10) તાલુકા (10) જુનાગઢ શહેર જુનાગઢ ગ્રામ્ય વિસાવદર માણાવદર વંથલી માળીયા હાટીના મેંદરડા ભેસાણ માંગરોળ કેશોદ તાલુકા યાદ રાખવાની ટ્રીક જિલ્લાની સીમા રચના ભૌગોલિક સ્થાન સામાજિક-આર્થિક સર્વેક્ષણ 2021-22 કુલ ક્ષેત્રફળ : 8846 ચો કિલોમીટરકુલ વસ્તી : 27,43,082 (2011 પ્રમાણે)કુલ સાક્ષરતા : 78.6 % (2011 પ્રમાણે)જાતિ પ્રમાણ : 945 (દર 1000 પુરૂષો દીઠ મહિલાઓ)વસ્તી ગીચતા … Read more

Botad | Gujaratna Jilla

બોટાદ-જિલ્લો.

જિલ્લાની રચના વિશેષતા જિલ્લાની રચના બોટાદ જિલ્લાની રચના 15 ઓગસ્ટ, 2013ના રોજ અમદાવાદ અને ભાવનગર જિલ્લામાંથી કરવામાં આવી હતી. આ સમયે ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્રભાઇ મોદી હતા. જિલ્લાનું મુખ્ય મથક : બોટાદ તાલુકા (04) બોટાદ, ગઢડા, બરવાળા, રાણપુર જિલ્લા સાથે સરહદો ભાવનગર, રાજકોટ, અમરેલી, સુરેન્દ્રનગર, અમદાવાદ સાંસ્કૃતિક વારસો મંદિરો : સ્વામિનારાયણ મંદિર, ગઢડા, કષ્ટભંજનદેવ મંદિર – … Read more

Botad | બોટાદ

બોટાદ

તાલુકા (04) તાલુકા (04) બોટાદ સ્વામીના ગઢડા બરવાળા રાણપુર તાલુકા યાદ રાખવાની ટ્રીક મુખ્ય મથક : બોટાદઉપનામ : સૌરાષ્ટ્રનું પ્રવેશદ્વારબોટાદ : રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીની કર્મભૂમિ અને કવિશ્રી બોટાદકરનું જન્મસ્થાન જિલ્લાની સીમા જિલ્લાની રચના બોટાદ જિલ્લાની રચના 15 ઓગસ્ટ, 2013ના રોજ અમદાવાદ અને ભાવનગર જિલ્લામાંથી કરવામાં આવી હતી. આ સમયે ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદી હતા. … Read more

Devbhumi Dwarka | Gujaratna Jilla

જિલ્લાની રચના વિશેષતા જિલ્લાની રચના 15 ઓગસ્ટ, 2013ના રોજ જામનગર જિલ્લામાંથી દેવભૂમિ દ્વારકાની રચના કરવામાં આવી ત્યારે ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદી હતાં. જિલ્લાનું મુખ્ય મથક : ખંભાળીયા તાલુકા (04) દ્વારકા (ઓખામંડળ), ખંભાળીયા, કલ્યાણપુર, ભાણવડ જિલ્લા સાથે સરહદો જામનગર, પોરબંદર સાંસ્કૃતિક વારસો વાવ : સોનકંસારી વાવ દેરાણી, જેઠાણીની વાવ (ભાણવડ) સાંસ્કૃતિક વન : ગુજરાત સરકારે નાગેશ્વર … Read more

Devbhumi Dwarka | દેવભૂમિ દ્વારકા

તાલુકા (4) તાલુકા (4) દ્વારકા (ઓખામંડળ) ખંભાળિયા કલ્યાણપુર ભાણવડ તાલુકા યાદ રાખવાની ટ્રીક જિલ્લાની રચના ભૌગોલિક સ્થાન જિલ્લાની સીમા સામાજિક અને આર્થિક સર્વેક્ષણ : 2021-22 મુજબ ઈતિહાસ ભૂગોળ નદીઓ નદીઓ ગોમતી, ઘી, ફુલઝર, સીંઘણી, પટણી, સની, સોનમતી, માણસાર, ભોંગત, વેરાડી, તેલી, કામન, સિંહણ, વેદમતી, રાણી, રેણુકા બંદરો બંદરો ઓખા, સલાયા, પોચિત્રા, બેટ દ્વારકા, લાંબા, પિંઢારા, … Read more

Gir somnath | Gujaratna Jilla

જિલ્લાની રચના વિશેષતા જિલ્લાની રચના ગીર સોમનાથ જિલ્લાની સ્થાપના વર્ષ 15 ઓગસ્ટ, 2013માં જૂનાગઢ જિલ્લામાંથી કરવામાં આવી. આ સમયે ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદી હતા. જિલ્લાનું મુખ્ય મથક : વેરાવળ તાલુકાઓ (06) ગીરગઢડા, સુત્રાપાડા, વેરાવળ, ઉના, તાલાલા, કોડીનાર જિલ્લા સાથે સરહદો અમરેલી, જૂનાગઢ સાંસ્કૃતિક વારસો સંગ્રહાલય : પ્રભાસ પાટણ મ્યુઝિયમ – સોમનાથ કુંડ / સરોવર : … Read more

Gir Somnath

તાલુકા (06) તાલુકા (06) ગીર ગઢડા સુત્રાપાડા વેરાવળ ઉના તાલાળા કોડીનાર તાલુકા યાદ રાખવાની ટ્રીક જિલ્લાની રચના ભૌગોલિક સ્થાન જિલ્લાની સીમા સામાજિક-આર્થિક સર્વેક્ષણ 2021-22 પ્રમાણે ઈતિહાસ જિલ્લાની ભૂગોળ નદીઓ નદીઓ દેવકા, કપિલા, રાવલ, સૌમત, શિંગોડા, હિરણ, મછુન્દ્રી, સરસ્વતી, ધાતરવડી, શિંગવડો બંદરો બંદરો વેરાવળ (વેરાવળ), સૈયદ્રાજપુરા (ઉના), મૂળ દ્વારકા (કોડીનાર), રાજપરા (ઉના), નવાબંદર (ઉના), હીરાકોટ(સુત્રાપાડા), ધામળેજ … Read more

error: Content is protected !!