ગુજરાતીની ભૂગોળના મહત્વના પ્રશ્નો | gujarat nu bhugol

અહીં તમને ગુજરાતની ભૂગોળ (gujarat nu bhugol) ના અગત્યના વન લાઈનર પ્રશ્નો જોવા મળશે જે આવનારી પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી છે gujarat nu bhugol most imp questions

Gujaratna Bandaro – Ports of Gujarat

ગુજરાતના બંદરો / Ports of Gujarat ભારતનાં કુલ 9 રાજ્યો દરિયાકિનારો ધરાવે છે તે પૈકીનું એક રાજ્ય ગુજરાત છે. ગુજરાત ભારતનો સૌથી લાંબો દરિયાકિનારો (1600 કિ.મી) ધરાવે છે. ગુજરાત એ ખંભાતના અખાત, કચ્છના અખાત અને અરબ સાગરથી ઘેરાયેલું છે. ગુજરાત દેશના દરિયાકિનારાનો 28% જેટલો દરિયાકિનારો ધરાવે છે. ભારતનું જ નહિ વિશ્વનું સૌથી પ્રાચીન બંદર ‘લોથલ” … Read more

Gujarat no dariya kinaro

ગુજરાતનો દરિયા કિનારો ભારતના સૌથી લાંબો દરિયાકિનારા પૈકી ગુજરાતને (1600 કિ.મી.) દરિયાકિનારો મળ્યો છે. [(990 માઇલ) જ્યાં 1 માઇલ = 1.609 કિ.મી.છે.] ગુજરાતનો દરિયાકિનારો ભરતીથી રચાયેલા સપાટ વિસ્તારો તેમજ ખાંચા-ખૂંચીવાળો અને કાદવ- કિચડવાળો છે. ગુજરાતના દરિયાકિનારે બે અખાતો આવેલા છે. (i) કચ્છનો અખાત(ii) ખંભાતનો અખાત ગુજરાતને આટલો વિશાળ દરિયાકિનારો મળ્યો હોવાથી ગુજરાતમાં મત્સ્યઉઘોગ, સમુદ્રિ પરિવહન, … Read more

Gujarat na Jilla 2022

ડાંગ ( Dang ) તાલુકાઓ : 3 આહવા વઘઈ સુબીર પોરબંદર ( Porbandar ) તાલુકાઓ : 3 પોરબંદર કુતિયાણાના રાણાવાવ દેવભૂમિ દ્વારકા ( Devbhumi Dwarka ) તાલુકાઓ : 4 ખંભાળિયા ઓખામંડળ ( દ્વારકા ) કલ્યાણપુર ભાણવડ ગાંધીનગર ( Gandhinagar ) તાલુકાઓ : 4 ગાંધીનગર કલોલ માણસા દહેગામ બોટાદ ( Botad ) તાલુકાઓ : 4 બોટાદ … Read more

Sanskrutik Van

સાંસ્કૃતિક વનો વન મહોત્સવએ ગુજરાતમાં વાર્ષિક એક અઠવાડિયાના વૃક્ષારોપણનો તહેવાર છે. જેની શરૂઆત કનૈયાલાલ માણેકલાલ મુનશી દ્વારા 1950 / 51 માં કરવામાં આવી હતી. વન મહોત્સવ 1 જુલાઈ થી 7 જુલાઈ વચ્ચે મનાવવામાં આવે છે. ગુજરાતમાં વર્ષ 2004થી વન મહોત્સવની ઉજવણી ચાલુ કરવામાં આવી છે. સાંસ્કૃતિક વનોના હેતુઓ ધાર્મિક અને ઔષધિય વૃક્ષોથી વધુમાં વધુ લોકોને … Read more

Gujarat na janita bhaugolik pradesh

ગુજરાતના જાણીતા ભૌગોલિક પ્રદેશો કંઠીનું મેદાન કચ્છના દરિયાકિનારાનો મેદાની પ્રદેશ જે ગળામાં પહેરવાની કંઠી જેવો આકાર ધરાવે છે તેને કંઠીનું મેદાન કહેવાય છે. બન્ની પ્રદેશ કચ્છની ઉત્તરે મોટા રણમાં જ્યાં ચોમાસામાં નદીઓના કાંપથી ઘાસ ઊગે છે તે પ્રદેશ બન્ની પ્રદેશ કહેવાય છે. વાગડનું મેદાન કચ્છ જિલ્લામાં મુખ્યભૂમિનો પૂર્વભાગ અથવા નાના રણ અને મોટા રણ વચ્ચેનો … Read more

error: Content is protected !!